મેથીની ભાજીનો ભૂકો(methi bhaji no bhuko recipe in Gujarati)

મેથીની ભાજીનો ભૂકો(methi bhaji no bhuko recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા મેથી ને સમારીને ધોઈ ને રાખી દો
- 2
એક બાવલ માં બેસન ઘઉંનો લોટ ચોખાનો લોટ રવો નાખીને મિક્સ કરી લો ત્યારબાદ એમાં મલાઈ દહીં અથાણાનો મસાલો લીલા મરચાની પેસ્ટ આદુ લસણ ની પેસ્ટ હળદર લાલ મરચું ખાંડ મીઠું તેલ હિંગ લીલાધાણા સમારેલી મેથી નાખીને મિક્સ કરી લો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખીને પુડલા જેવું ખીરું તૈયાર કરી લો
- 3
ખીરા ને 2 મિનિટ ઢાંકીને રાખો
- 4
એક નોનસ્ટિક ની પેન માં 2 ચમચી તેલ નાખો તેલ ગરમ થાય એટલે એમાં બધું ખીરું નાખીને ઢાંકીને ધીમા તાપે 7 મિનિટ સુધી રાંધી લો
- 5
7 મિનિટ પછી પલટાવી દો પલટાવતી વખતે તૂટી જાય તો કોઈ વાંધો નહીં બીજી સાઈડ 1 ચમચી તેલ નાખી ને 7 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાંસુધી રાંધી લો
- 6
7 મિનિટ પછી આપણો ભૂકો સરસ ચડી ગયો હશે એને ચમચી થી ભૂકો કરી ફરી 2 મિનિટ રાંધી લો
2 મિનિટ પછી આપણો મેથીનો ભૂકો રેડી છે જેને તમે રોટલી સાથે ચા સાથે ઠંડો અને ગરમ ખાઈ શકો છો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week2મીનરલ્સથી ભરપૂર મેથીની ભાજી હેલ્થ માટે ખુબજ ઉપયોગી છે. Ranjan Kacha -
મેથી મસાલા પૂરી(Methi masala puri recipe in Gujarati)
#સુપરશેફ 2#ફ્લોર/લોટ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25 Hetal Gandhi -
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
મેથી ની ભાજી દુધી ના થેપલા (Methi Bhaji Dudhi Thepla Recipe In Gujarati)
#MBR6આજે ઘરમાં થોડી મેથી ની ભાજી, થોડી દુધી પડી હતી તો મેં બન્ને મિક્સ કરી સવાર ના નાસ્તામાં થેપલા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
મેથીની ભાજીના પૂડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી આ કોરોના સમયમાં લીલી ભાજી અને લીલા શાકભાજી ખાવા આપણા શરીર માટે ફાયદાકારક છે. bijal muniwala -
મેથીની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BR# મેથીની ભાજીના ગોટાઅત્યારે ભાજીની સીઝન છે અને ખૂબ જ ફ્રેશ ભાજી આવે છે અને ભાજીની આઈટમ પણ ખૂબ જ બને છે મેં આજે ફેવરીટ ફેવરિટ મેથીના ગોટા બનાવ્યા છે. Jyoti Shah -
મેથીની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe in Gujarati)
#GA4 #week19 આ મુઠીયા ખુબજ પોષ્ટિક છે .જેમાં રાગી,ઘઉં,બાજરો,જુવાર,ઠોકળા નો કરકરો લોટ મિક્સ હોવાથી સ્વાદ માં પણ સરસ ને પોસ્ટિક બને છે.#GA4#week19 Jayshree Chotalia -
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે Kalpana Parmar -
મેથીની ભાજી ના પૂડા (Methi bhaji Puda Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં બધી ભાજીઓ મળી રહે છે, તળેલું ઓછું ખાવું હોય તો ભજીયા ની જગ્યા એ મેથીની ભાજી ના પુડા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
મેથી ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6 મેથીની ભાજી. લીલુ લસણ. લીલાધાણા લીલામરચા. ના બનાવેલા ઢેબરા... Jayshree Soni -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
શિયાળામાં મેથીની ભાજી નો વધુમાં વધુ ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છેBhavana Mankad
-
મેથી ની ભાજી નો ભૂકો.(Methi Bhaji no Bhuko Recipe in Gujarati)
મેથી ની ભાજી ના ભૂકા ને ગામઠી ભાષામાં લોટારૂં પણ કહેવાય.ગરમા ગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
મેથીની ભાજીના થેપલા(Methi bhaji na Thepla Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 9 મેથીની ભાજીના થેપલાં Mital Bhavsar -
લીલુ લસણ અને મેથીની ભાજી ના ઢેબરા (Lilu Lasan Methi Bhaji Dhebra Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને મેથી ની ભાજી સરસ મળતી હોય છે તો આજે મેં આનો ઉપયોગ કરીને ઢેબરા બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati Amita Soni -
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#GA4 #Week19 #methi અત્યારે મેથીની ભાજી બહુ જ મળે. શિયાળા માં અવનવી વાનગી બનાવવા મેથી ની ભાજી વપરાય છે.ખાવામાં ગુણકારી અને ભાજી ની રીતે પણ ખૂબ સારી ગણાય છે મે આજે પુડલા બનાવ્યા છે ભાજી ના જે તુરંત તૈયાર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે .તો ચાલો બનાવીએ. Anupama Mahesh -
મેથીની ભાજીનો સંભારો (Methi bhaji sambharo Recipe in Gujarati)
# બાળકોને મેથીની ભાજી ખાતા નથી.એટલેમે મેથીની ભાજીને સૂકાભજિયા જેવું શાક બનાવીયુ છે.કડવી મેથીની ભાજી ને મસાલેદાર બનાવી છે.મારા મમ્મી અમારા માટે બનાવી ખવડાવતી, એટલે હું મારા બાળકો ને ખવડાવું છું.#GA4#week19 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી-પાલક મુઠિયાં (Methi -Palak Muthiya Recipe in Gujarati)
મેથી અને પાલક બંને શરીર માટે ખૂબ ગુણકારી છે. અને અલગ- અલગ લોટ ઉમેરી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં મેથી અને પાલક વડે મલ્ટીગ્રેઈન મુઠિયાં બનાવ્યા છે. જે હેલ્ધી અને ટેસ્ટી છે. Urmi Desai -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4 #Week19મેથીની ભાજીથેપલા એ પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી છે. થેપલાે જલ્દીથી બગડતા નથી એટલે બહારગામ જતી વખતે ખાસ લઈ જવાતા હોય છે. Chhatbarshweta -
લીલું લસણ અને મેથી ની ભાજી ના થેપલા (Lilu Lasan Methi Bhaji Thepla Recipe In Gujarati)
આ વીન્ટર સ્પેશ્યલ વાનગી શિયાળામાં ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે . લીલું લસણ , મેથી ની ભાજી અને ચણા નો લોટ બહુ જ હેલ્થી કોમ્બીનેશન છે. (વીન્ટર સ્પેશ્યલ) Bina Samir Telivala -
વેજિટેબલ હાંડવો(vej handvo recipe in Gujarati)
#સુપરશેફ 2 ( ફ્લોર/લોટ ) #માઇઇબુક #પોસ્ટ 25 Dhara Raychura Vithlani -
મેથીની ભાજીના ગોટા(Methi pakoda recipe In Gujarati)
#GA4#Week12#Besan#post 4.રેસીપી નંબર ૧૨૭.શિયાળો શરૂ થઈ ગયો છે લીલા શાકભાજી પૂરજોશમાં આવવાના ચાલુ થઇ ગયા છે અને અમે જૈન લોકો ચોમાસાનાચાર મહિના ભાજી નથી ખાતા અને પૂનમ પછી છુટ્ટી થાય એટલે પહેલા ટેસ્ટી ગરમ ગરમ ભાજીના ગોટા ખાવા ની ઈચ્છા થાય એટલે આજે ભાજીના ગોટા બનાવ્યા છે જેમાં ભરપૂર ભાજી અને કોથમીર નાખી છે અને ટેસ્ટી બન્યા છે. Jyoti Shah -
મેથી લછ્છા પરાઠા (Methi Lachcha paratha Recipe in Gujrati)
#goldenapron3 #week_19 #curd #Gheeસામાન્ય રીતે ગુજરાતીઓ મેથી થેપલાં બનાવે છે. તો આજે પઝલ વર્ડ #કર્ડ અને #ઘી બંને લઈ મેથી લછ્છા પરાઠા બનાવ્યા છે. Urmi Desai -
મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
#MW4શિયાળા માં મેથીની ભાજી નું શાક આરોગ્ય ની દ્ષ્ટિ એ ખાવુ ઉત્તમ છે.મેથી ની ભાજી ખાવા થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. પાચનક્રિયા અને હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
મેથી નું લોટારુ (Methi Lotaru Recipe In Gujarati)
મેથીનો ભૂકો એ દક્ષિણ ગુજરાતની લોકપ્રિય રેસીપી છે. Hemaxi Patel -
બાજરી-મેથીની થાળીપીઠ(bajri methi thalpith recipe in Gujarati)
#સુપરશેફ2બાજરી-મેથી નાં થેપલા, બાજરી-મેથી નાં મુઠીયા, બાજરી- મેથી ની પૂરી વગેરે જેવી વાનગીનો સ્વાદ માણો માણો.હવે માણો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર..બાજરી- મેથીની થાળીપીઠ. Jasmin Motta _ #BeingMotta -
નમકીન બિસ્કીટ(namkin biscuit recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોસ્ટ 6 Pushpa Kapupara -
-
મેથી & મલાઈ મીની પુડા(Methi Malai Mini Puda Recipe In Gujarati)
#GA4#week19#cookpadindia#cookpadguj#cookpad#મેથી#Methiશિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. ઔષધીય ગુણો થી ભરપુર છે.મેથીની ભાજી માં ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ તત્વો હોય છે. આનાથી શરીરનાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.મેથીના થેપલા બનાવવાનું પ્રચલન ઘણા વર્ષોથી છે. લોકો તેને પ્રેમથી ખાય છે. મેથીની ભાજી માં આર્યન ,ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન કે અત્યાધિક માત્રામાં જોવા મળે છે. ડાયાબીટીસ માટે મેથીની ભાજી એ પ્રાકૃતિક ઉપાય છે. તો ચાલો શિયાળામાં ભરપૂર ભાજી ખાઈ અને સ્વાસ્થ્ય ઉત્તમ બનાવીએ. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ