વેજિટેબલ હાંડવો(vej handvo recipe in Gujarati)

Dhara Raychura Vithlani @DJ_90
વેજિટેબલ હાંડવો(vej handvo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના લોટ માં જરૂર મુજબ છાસ અને પાણી નાખી આથો નાખો. અને 6થી 8 કલાક રાખો.આથો આવી જાય પછી તેમાં તેલ પાણી અને સાંજી ના ફૂલ થી દુધિયું કરો. બધું ખમણી ને તૈયાર કરો
- 2
પછી આથા માં ગાજર, બટેટુ, ડુંગળી, ટામેટું, કેપસિકમ, આ બધું ખમણી ને નાખો. આદુ મરચા ની પેસ્ટ નાખો લસણ ખાંડી ને નાખો. પછી હળદર, ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો નાખી બરાબર હલાવો.
- 3
હવે તેમાં ધાણાભાજી નાખો. હવે કડાઈ માં તેલ ગરમ કરી રાઈ, જીરું, તલ, લીમડો, હિંગ નાખી વધાર કરો તેમાં તૈયાર કરેલું હાંડવા નું ખીરું નાખો.
- 4
હવે તેને ઢાંકણ ઢાંકી ચડવા દો. ચડી જાય એટલે સાઈડ બદલો. બંને સાઈડ બરાબર ચડી જાય એટલે ગરમા ગરમ હાંડવો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજિટેબલ ઓટ્સ(vegetable oats inGujartai)
#goldenapron3 #week 22 #માઇઇબુક #પોસ્ટ 7 Dhara Raychura Vithlani -
પનીર ગ્રીલ સેન્ડવિચ (paneer grill sandwich in Gujarati)
#goldenapron3 # week 24(ગ્રીલ) #માઇઇબુક #પોસ્ટ 14 Dhara Raychura Vithlani -
-
-
-
ફરાળી થેપલા(faradi thepala recipe in gujarati)
#સુપરશેફ#ફ્લોર/લોટ#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ28 Hetal Gandhi -
-
-
ખાંડવી(khandvi recipe in Gujarati)
#સુપર સેફ 2#વિક 2#ફ્લોર/લોટ રેસીપી#માઇઇબુક#પોસ્ટ 30 Kalyani Komal -
-
-
-
-
મેથી મસાલા પૂરી(Methi masala puri recipe in Gujarati)
#સુપરશેફ 2#ફ્લોર/લોટ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25 Hetal Gandhi -
-
-
-
રતાળુ ની પૂરી & ચટણી(ratalu ni puri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 29#સુપરશેફ ૨#ફ્લોર/લોટ#week ૨#post 1 Twinkal Kalpesh Kabrawala -
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમિક્સ વેજીટેબલ હાંડવો🥧મારી મમી નો બનાવેલ હાંડવો, ખટા ઢોકળા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે, એમના પાસે થી શીખેલ હાંડવા ની રેસિપી તમારા સાથે શેર કરું છું તો કેવી લાગી એ જરૂર કેજો અને તમે પણ ટ્રાય કરજો Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
હાંડવો (handvo recipe in gujarati)
#સુપરશેફ 3#મોનસુન સ્પેશ્યલ#પોસ્ટ 1આ હાંડવો બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. popat madhuri -
-
-
-
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week8#Steamedહાંડવો ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .Komal Pandya
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13181489
ટિપ્પણીઓ