મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)

Ranjan Kacha @rjkacha
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાથરોટ માં ઘઉંનો લોટ અને બાજરીનો લોટ લઇ તેમાં હળદર, લાલ મરચું, તલ, મીઠું, કોથમીર, મેથીની ભાજી ધોઈને ઝીણી સુધારીને, કોથમીર, તેલ નાખી બધું બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધવો પછી પંદર મિનિટ ઢાંકીને સાઇડમા રાખવો.
- 2
હવે લોટની કુણવીને નાના નાના લૂઆ બનાવી થેપલાં વણવા અને ગેસ ઉપર મીડીયમ ફ્લેમ લોઢીમાં બદામી રંગના સેલો ફ્રાય કરવા. આ રીતે બધા થેપલા તૈયાર કરવા. ગરમાગરમ થેપલા ચા કે કોફી સાથે સવારના નાસ્તામાં સર્વ કરવા.
Similar Recipes
-
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
મેથીની ભાજીના થેપલા(Methi bhaji na Thepla Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 9 મેથીની ભાજીના થેપલાં Mital Bhavsar -
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Na Thepla Recipe in Gujarati )
#GA4 #Week2 #Fenugreek વિદ્યા હલવાવાલા -
-
મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#GA4 #Week19 #methi અત્યારે મેથીની ભાજી બહુ જ મળે. શિયાળા માં અવનવી વાનગી બનાવવા મેથી ની ભાજી વપરાય છે.ખાવામાં ગુણકારી અને ભાજી ની રીતે પણ ખૂબ સારી ગણાય છે મે આજે પુડલા બનાવ્યા છે ભાજી ના જે તુરંત તૈયાર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે .તો ચાલો બનાવીએ. Anupama Mahesh -
-
મેથીની ભાજી ને ઘઉં, બાજરી ના થેપલા (Methi Bhaji Wheat Bajra Thepla Recipe In Gujarati)
#ભાજી રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મેથીની ભાજીના પૂડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી આ કોરોના સમયમાં લીલી ભાજી અને લીલા શાકભાજી ખાવા આપણા શરીર માટે ફાયદાકારક છે. bijal muniwala -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4 #Week19મેથીની ભાજીથેપલા એ પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી છે. થેપલાે જલ્દીથી બગડતા નથી એટલે બહારગામ જતી વખતે ખાસ લઈ જવાતા હોય છે. Chhatbarshweta -
મેથીની ભાજીનો સંભારો (Methi bhaji sambharo Recipe in Gujarati)
# બાળકોને મેથીની ભાજી ખાતા નથી.એટલેમે મેથીની ભાજીને સૂકાભજિયા જેવું શાક બનાવીયુ છે.કડવી મેથીની ભાજી ને મસાલેદાર બનાવી છે.મારા મમ્મી અમારા માટે બનાવી ખવડાવતી, એટલે હું મારા બાળકો ને ખવડાવું છું.#GA4#week19 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મલ્ટીગ્રેઈન મેથી ના થેપલા (Multigrain Methi Thepla Recipe In Gujarati)
ઘઉં ખાવા કરતાં મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ફાયદાકારક છે . તો મેં આજે મલ્ટી ગ્રેઈન લોટના થેપલા બનાવ્યા છે. Sonal Modha -
-
-
-
-
-
-
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.#GA4#Week19#મેથીભાજી Chhaya panchal -
તલ અને કોથમીર ના થેપલા (Til Kothmir Thepla Recipe In Gujarati)
#GA4 #Week20#આ થેપલા માં ભરપૂર કોથમીર અને તલ નાખીને બનાવ્યા છે જે હેલ્થ માટે ખૂબ જ સારા છે અને ખૂબ જ ટેસ્ટી બને છે આને નાસ્તામાં અથવા ડિનરમાં બનાવી શકાય છે Kalpana Mavani -
મેથી ની ભાજી દુધી ના થેપલા (Methi Bhaji Dudhi Thepla Recipe In Gujarati)
#MBR6આજે ઘરમાં થોડી મેથી ની ભાજી, થોડી દુધી પડી હતી તો મેં બન્ને મિક્સ કરી સવાર ના નાસ્તામાં થેપલા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
શિયાળામાં મેથીની ભાજી નો વધુમાં વધુ ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છેBhavana Mankad
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
દક્ષિણ ગુજરાત બાજુ મળતી નાની મેથીની ભાજી ટેસ્ટમાં ખુબ જ સરસ હોય છે. અહીં આજે મેં ઘરે કુંડા માં વાવી છે. સરળ અને જલ્દીથી ૭થી ૮ દિવસમાં ઘરે ભાજી વાવી શકો છો.#GA4#Week19#METHINIBHJI#METHITHEPLA Chandni Kevin Bhavsar -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
-
મેથીની ભાજીના ગાર્લિક થેપલા (Methi Bhaji Garlic Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
મેથીની ભાજી અને ઘઉં બાજરી ના થેપલા (Methi Bhaji Wheat Bajri Thepla Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
મેથી ની ભાજીના મસાલા થેપલા (Methi Bhaji Masala Thepla Recipe In Gujarati)
#RC1Yellow recipe 🌈ચા અને અથાણા સાથે ખાવાની મજા પડી જાય છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14799182
ટિપ્પણીઓ (17)