રીંગણ નો ઓળો અને રોટલા(rigan no olo recipe in Gujarati)

રીંગણ નો ઓળો અને રોટલા(rigan no olo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને ચેકા મારી તેલ લગાડી ગેસ પર સેકી લો.. શેકાય જાય પછી તેની કાળી છાલ ઉતારી લો..પછી રીંગણ નું દાંડલો કાઢી બાફેલો ભાગ છૂંદી નાખો..
- 2
ટામેટું સમારી લો..ડુંગળી કાપી લો..આદુ મરચા ની પેસ્ટ કરી લો..
- 3
વઘાર માટે તેલ 4 પાવરા તેલ મૂકી લીમડો મરચું મૂકી રાઇ જીરુ હિંગ નો વઘાર કરો આદુ મરચા ની પેસ્ટ નાખો પછી ટામેટું ડુંગળી નાખી ચડવા દો..ચડી જાય પછી તેમાં રીંગણ નો બફેલો ભાગ નાખો..બધુ મિક્સ કરો તેમાં ટેસ્ટ મુજબ મીઠું મરચું પાઉડર હળદર પાઉડર જીરૂ પાઉડર નાખી મિક્સ કરી ચડવા દો. રેડી છે રીંગણ નું ભરથું.....
- 4
રોટલા માટે રોટલા ના જુવાર ના લોટ ને મિક્સ કરો નમક નાખી પાણી નાખી મીડિયામાં લોટ ને કુણ આવે તેમ મસળો..માસડાય જાય પછી પાટલા ની મદદ થી કે હાથ ની મદદ થી રોટલો બનાવો..તાવડી ગરમ થાય પછી રોટલો નાખો પડ ચોડવો પછી બીજી સાઈડ ચોડવો. આમ બને બાજુ ચોડવી લો..રેડી છે રોટલાં..
Similar Recipes
-
-
રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા
#માઇલંચબપોરે જમવામાં માટે ગુલાબી રીંગણ નો ઓળો ,સાથે જુવાર ના રોટલા,છાસ,પાપડ,સલાડ હોય તો પછી દાલ ભાત ની જરુર પડતી નથી. તો આજે મેં બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા.. અને ઉપર થી ઠંડી સરસ છાસ.. જે ગરમી માં શરીર માટે બહુ જ સારી છે. Krishna Kholiya -
રોટલા & મેથી રીંગણ નું લસણીયુ શાક(rotla recipe in Gujarati)
#સુપરશેફ2#ફોલર્સ-લોટ#માઇઇબુક#પોસ્ટ27 Nehal Gokani Dhruna -
-
-
-
-
-
-
રીંગણનો ઓળો(rigan olo recipe in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીશ#માઇઇબુક#પોસ્ટ26 ગુજરાતીઓના ટ્રેડિશનલ શાકમાં રીંગણ ના ઓળાનો સમાવેશ થાય છે. કેમ છે તેમાં ડુંગળી, લસણ, આદુ, ટામેટા અને બધા જ મસાલા નો ઉપયોગ થાય છે. સાથે ટેસ્ટી પણ છે. અને yummy પણ છે. તો ચાલો જણાવી દઉ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
ઓળો- રોટલો (Olo & Rotlo Recipe In Gujarati)
#GA4 #Week4#gujaratiગુજરાતી સ્પેશિયલ વાનગી ઓળો અને સ્વાદિષ્ટ રીંગણા નો ઓળો..અત્યારે ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે એટલે ગરમ ગરમ ખુબ ભાવસે.. Bhakti Adhiya -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (kathiyawadi ringan no oro and bajri na rotla)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ19આજે હું તમારી માટે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા ની રેસિપી લઈ ને આવી છું આ રીંગણનો ઓળો જેટલો શિયાળા માં ખાવાની મજા આવે છે તેટલી જ મજા મોન્સૂન માં એટલે કે ચોમાસા વરસતા વરસાદ માં તીખું તમતમતું જયારે ખાવાનું મન થયું હોય ત્યારે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા જો જમવા માં હોય તો તન મન ખુશ થઈ જાય છે તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
-
રીંગણ નો ઓળો(Ringan no olo recipe in Gujarati)
અત્યારે શિયાળો પુર બહાર માં છે ત્યારે ગરમાગરમ મોટા રીંગણ ભટ્ટા શેકીને તેનો ઓળો રોટલા ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે મેં ઘઉં-બાજરાની ભાખરી,લાલ-લીલી ચટણી, ઘી-ગોળ અને છાશ સાથે સર્વ કર્યુ છે ઓળા માં ઉપરથી કાચું તેલ રેડયું છે જેનાથી તેનો સ્વાદ વધારે સરસ લાગે છે. Sudha Banjara Vasani -
રીંગણ નો ઓળો
#શિયાળા#OnerecipeOnetreeશિયાળો અને ઓળો બંને એક બીજા ને પૂરક છે એમ કહીએ તો ચાલે. આમ તો ઓળો ક્યારેય પણ બનાવાય પણ શિયાળા ની ઠંડક માં ઓળો ખાવાની મજા કાઈ ઓર જ હોય છે. બાજરા ના રોટલા, ઓળો, લસણ ની ચટણી, ગોળ બસ મજા પડી જાય. ગુજરાતી માં ઓળો, ગુજરાત બહાર બેંગન ભરથા થી ઓળખાતી આ સ્વાદિષ્ટ વાનગી બે રીત થી બનાવાય છે. રીંગણ ને આંચ પર સેકી ને અને બાફી ને. મૂળભૂત રીતે તો આંચ પર પકાવી ને ઓળો બને પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ અને સુવિધા ની દ્રષ્ટિએ બાફી ને બનાવાય છે. મેં બાફી ને, એકદમ સરળ રીતે બનાવ્યું છે. Deepa Rupani -
-
-
-
રીંગણા નો ઓળો (Ringan No Olo Recipe In Gujarati)
#GA4 #Week4 Gujaratiમેં આજે બનાવી છે ગુજરાતી થાળી રીંગણા નો ઓળો ખીચડી ફુલકા રોટી વડીલોનું ફેમસ રીંગણા નો ઓળો રોટલી અને ખીચડી અમે રોટલી ખાઈએ છીએ એટલે રોટલી બનાવી છે પણ રોટલો પણ બનાવી શકાય રીંગણા ના ઓળા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Yogita Pitlaboy -
-
-
રીંગણ ના રવૈયા(rigan ના raviya recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ16 Vandana Darji -
રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
#Cooksnap_challenge#Indian_Food_Recipe#week3#કાઠિયાવાડી_રીંગણનો_ઓળો_વિથ_બાજરીજુવારના_રોટલા ( Kathiyawadi Ringan no Odo/ Bhartu with BajriJuvaar na Rotla Recipe in Gujarati ) @Mrunal Thakkar ji તમારો ખુબ ખુબ આભાર આ સ્વાદિષ્ટ રીંગણ નો ઓળો ની રેસિપી માટે.. મેં પણ તમારી રેસિપી ફોલો કરીને રીંગણ નો ઓળો બનાવ્યો ..જે ખૂબ જ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બની હતી..😍 Daxa Parmar -
-
રીંગણ ભરથું અને બાજરીના રોટલા(Ringan bharthu recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ34.એ..હાલો કાઠિયાવાડી ભાણું જમવા. Ila Naik -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)