રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા

બપોરે જમવામાં માટે ગુલાબી રીંગણ નો ઓળો ,સાથે જુવાર ના રોટલા,છાસ,પાપડ,સલાડ હોય તો પછી દાલ ભાત ની જરુર પડતી નથી. તો આજે મેં બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા.. અને ઉપર થી ઠંડી સરસ છાસ.. જે ગરમી માં શરીર માટે બહુ જ સારી છે.
રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા
બપોરે જમવામાં માટે ગુલાબી રીંગણ નો ઓળો ,સાથે જુવાર ના રોટલા,છાસ,પાપડ,સલાડ હોય તો પછી દાલ ભાત ની જરુર પડતી નથી. તો આજે મેં બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા.. અને ઉપર થી ઠંડી સરસ છાસ.. જે ગરમી માં શરીર માટે બહુ જ સારી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને ધોઈ ને કોરા કરી તેલ લગાવી ચાકુ થી અંદર કાણું કરી ને ગેસ પર સેકી લેવા. પછી ઠંડુ પડે એટલે તેની છાલ કાઢી સાફ કરી ને તેનો માવો કરો. ટમેટા,લીલા કાંદા સમારી લેવા.કડાઈ માં તેલ મૂકી ને હિંગ,આદુ મરચા અને લસણ નીપેસ્ટ નાખો.
- 2
પછી કડાઇ માં કાંદા લીલા સાંતળો.પછી ટામેટા નાખો.અને બેવ ચડી જાય એટલે રીંગણ નાખો શેકેલું. પછીબધું મિક્ષ કરો અને મસાલા કરો મીઠું નાખી હલાવી ને ઢાંકી ને 3 મિનિટ માટે ચડવા દો.
- 3
તો ઓળો તૈયાર છે.
- 4
હવે જુવાર ના લોટ માં મીઠું નાખી ને મીડિયમ લોટ બાંધો. અનેરોટલી વણવા ના પાટલા પર જુવાર ના લોટ માંથી રોટલો બનાવો.હાથે હથેળી થી પ્રેસ કરી ને રોટલો કરી ને તવી પર બેવ બાજુ થઈ સેકો.
- 5
તો રોટલો તૈયાર છે.ઘી લગાવું હોઇ તો લગાવી ને રાખો. મેં ઘી નથી લગાવ્યું.તો ઓળો સાથે રોટલા,છાસ, ડુંગડી ની મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણ નો ઓળો
#ઇબુક૧ રીંગણ તાજા હોય, અને જાંબલી ,પર્પલ ક્લર ના આવે એવા ગોળ આકાર ના રીંગણ નો ઓળો બનાવ્યો છે. સાથે આવી ઠંડી હોય તયારે બાજરી ના રોટલા સાથે ખાવાની મજા આવે છે.શિયાળા માં આવતી શાકભાજીલીલી ડુંગળી,લીલું લસણ,લીલી કોથમીર આ બધીજ વસ્તુ હોવાથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે.. Krishna Kholiya -
બાજરી અને જુવારના રોટલા
મીલેટ રેસીપીસ ચેલેન્જ#ML : બાજરી અને જુવાર ના રોટલાઆમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા. Sonal Modha -
જુવાર ના રોટલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ના રોટલાઉનાળાની સિઝન મા માણસો મીલેટ ખાવાની વધારે પસંદ કરે છે . ડાયેટમા બાજરી , જુવાર , રાગી નો ઉપયોગ કરવામા આવે છે . સાથે સાથે હેલ્ધી તો ખરી જ . Sonal Modha -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLD#MBR7 શિયાળા માં રાત્રે રીંગણ નો ઓળો રોટલો ખાવા મળે એટલે મજા પડી જાય સાથે ગોળ લીલી ડુંગળી અને છાસ મરચું હોય એટલે તો કહેવું જ શું Bhavna C. Desai -
રીંગણ બટેકા ની શાક અને બાજરી ના રોટલા
#માઇલંચ કાઠીયાવાડી ગુજરાતીઓના દરેક ઘરમાં રીંગણા બટાકાનું શાક અને બાજરીનો રોટલો એ મુખ્ય ખોરાક છે રોજ દિવસમાં એકવાર રીંગણાનું શાક ના મળે તો ખાવાની મજા ન આવે .રીંગણ કાઠીયાવાડી ઓ માટે તો ભગવાન ગણવામાં આવે છે . રીંગણાં બટેકા નું રસાવાળું શાક માં અંદર રોટલી ચોળીને જે ખાવાની મજા આવે તેની તો મજા જ કંઈક ઓર છે. Parul Bhimani -
-
રીંગણ નો ઓળો
#શિયાળા#OnerecipeOnetreeશિયાળો અને ઓળો બંને એક બીજા ને પૂરક છે એમ કહીએ તો ચાલે. આમ તો ઓળો ક્યારેય પણ બનાવાય પણ શિયાળા ની ઠંડક માં ઓળો ખાવાની મજા કાઈ ઓર જ હોય છે. બાજરા ના રોટલા, ઓળો, લસણ ની ચટણી, ગોળ બસ મજા પડી જાય. ગુજરાતી માં ઓળો, ગુજરાત બહાર બેંગન ભરથા થી ઓળખાતી આ સ્વાદિષ્ટ વાનગી બે રીત થી બનાવાય છે. રીંગણ ને આંચ પર સેકી ને અને બાફી ને. મૂળભૂત રીતે તો આંચ પર પકાવી ને ઓળો બને પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ અને સુવિધા ની દ્રષ્ટિએ બાફી ને બનાવાય છે. મેં બાફી ને, એકદમ સરળ રીતે બનાવ્યું છે. Deepa Rupani -
-
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (kathiyawadi ringan no oro and bajri na rotla)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ19આજે હું તમારી માટે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા ની રેસિપી લઈ ને આવી છું આ રીંગણનો ઓળો જેટલો શિયાળા માં ખાવાની મજા આવે છે તેટલી જ મજા મોન્સૂન માં એટલે કે ચોમાસા વરસતા વરસાદ માં તીખું તમતમતું જયારે ખાવાનું મન થયું હોય ત્યારે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા જો જમવા માં હોય તો તન મન ખુશ થઈ જાય છે તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
કાઠિયાવાડી થાળી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ છે. ગરમાગરમ બાજરી ના રોટલા સાથે રીંગણ નો ઓળો પીરસવામાં આવે તો જલસા જ પડી જાય ખરૂં ને..#રીંગણ#cookpadindia Rinkal Tanna -
મલ્ટી ગ્રેન રોટલા (Multigrain Rotla Recipe In Gujarati)
લંચ ટાઈમ નું દેશી ખાણું.. રીંગણ નું ભરથું અને રોટલા..મકાઈ,જુવાર અને બાજરી નો લોટ મિક્સ કરી નેરોટલા બનાવવાનો ટ્રાય કર્યો..હાથે થી બનાવતા નથી આવડતા એટલે આડણી પર વણી ને બનાવ્યા.😀 Sangita Vyas -
-
રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
#Cooksnap_challenge#Indian_Food_Recipe#week3#કાઠિયાવાડી_રીંગણનો_ઓળો_વિથ_બાજરીજુવારના_રોટલા ( Kathiyawadi Ringan no Odo/ Bhartu with BajriJuvaar na Rotla Recipe in Gujarati ) @Mrunal Thakkar ji તમારો ખુબ ખુબ આભાર આ સ્વાદિષ્ટ રીંગણ નો ઓળો ની રેસિપી માટે.. મેં પણ તમારી રેસિપી ફોલો કરીને રીંગણ નો ઓળો બનાવ્યો ..જે ખૂબ જ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બની હતી..😍 Daxa Parmar -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી નો રોટલો (Ringan oro & bajari Rotla Recipe In Gujarati)
#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ5આ વાનગી સૌરાષ્ટ્ર ના લોકો તેના સાંજ ના ભોજન મા લે છે. જે ખુબજ સ્પાઈસી અને સ્વાદિષ્ટ લાગે છે અને સાથે બાજરી નો રોટલો, ગોળ, ડુંગળી, લીલી ચટણી, પાપડ અને છાસ મળી જાય તો ખાવા ની ખુબ જ મજા આવે છે. Krishna Hiral Bodar -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#CB6 કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરીના રોટલા... Megha Parmar -
-
બાજરા નો રોટલા સાથે રીંગણાં નો ઓળો
રીંગણાં નો ઓળો દુનિયા માં ઘણા લોકો ની મનપસંદ વાનગી છે.ધાબા માં તંદૂર પાર રીંગણાં શેકી ને બનાવાય છે. પણ ઘરે મોટા ભાગે ગેસ પાર શેકી ને બનાવતું હોઈ છે. ગુજરાતી રીંગણાં નો ઓળો પીરસાય છે બજાર ના રોટલા, લસણ ની ચટણી, ગોળ ને ઘી સાથે. Kalpana Solanki -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR3#Week3Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઓળાના રીંગણ બજારમાં જોવા મળે અને આ જ સિઝન છે રીંગણનો ઓળો ખાવાની. આ રીંગણને આમ તો ગેસ ઉપર શેકવામાં આવે છે પણ મેં અહીં રીંગણ છોલી અને વરાળે બાફીને ઓળો બનાવ્યો છે. Neeru Thakkar -
દૂધી નો ઓળો
#લીલીગુજરાતી હોય ને ઓળો ના ખાધો હોય તેવું તો ના જ હોયઆજે હું પણ ઓળો બનાવું છું. પણ રીંગણ નો નહિ પણ દૂધી નો ઓળો. આ ઓળો રોટલા ખીચડી સાથે સર્વ થાય છેઘણા લોકો રીંગણ નથી ખાતા તેમને આ ઓળો ખુબ પસંદ આવશે Daxita Shah -
જુવાર બાજરી ના રોટલા (Jowar Bajri Rotla Recipe In Gujarati)
રજા ના દિવસે relax થઈ બપોરે રોટલા મગ છાશ નું લંચમળી જાય તો કેવી મજા આવે..ઘી,ગોળ અને રોટલો સાથે મસાલા મગ અને ઠંડી ઠંડી છાશ... Sangita Vyas -
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય . Keshma Raichura -
-
મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવ્યો છે તો બને એટલી લીલોતરી ખાઈલેવી જોઈએ..તો આજે ને મેથી ની ભાજી,પાલક અને એમાંરીંગણ ઉમેરી ને શાક બનાવ્યું છેસાથે શિયાળુ બાજરી અને જુવાર ના રોટલા પણ..ટૂંક માં, બપોર ના ભોજન ની ફૂલ થાળી.. Sangita Vyas -
ઓળા રોટલા (Oro Rotlo Recipe In Gujarati)
#WLD શિયાળા માં શાક ભાજી ખૂબ સરસ મળતા હોય છે. એમાંય ડીનર માં રીંગણ નો ઓળો, રોટલો અને ખીચડી મળે તો મજા પડી જાય. આજે મેં ડીનર માં ઓળો ,રોટલો, ખીચડી સાથે છાસ, પાપડ, ગોળ ઘી બનાવ્યા તો બધા ખુશ થઈ ગયા. 🙂 Bhavnaben Adhiya -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..અને ટેસ્ટ માં બહુ સરસ થયું છે.. રીંગણ નો ઓળો/ ભરથું Sangita Vyas -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 મકાઈ ના રોટલારોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ મકાઈ નો હોય બાજરા નો કે જુવાર નો તો આજે મેં વ્હાઈટ મકાઈ ના લોટ માં થી રોટલા બનાવ્યા છે. Sonal Modha -
#જોડી, ચોખા ના રોટલા,રીંગણ નું શાક
આ થાળી દક્ષિણ ગુજરાત ની ખાસ થાળી છે.કપરાડા,ધરમપુર,વલસાડ,વાપી તથા આજુ બાજુ ના નાના ગામડાઓ માં આ ઘેર ઘેર બને છે.દક્ષિણ ગુજરાત ના લોકો જુવાર,ચોખાના રોટલા રોજ ખાય છે..આની સાથે વેંગણ(રીંગણ)નું શાક તથા તેના પર દહી નાખી ને ખવાતું હોય છે..સાથે પાપડ,ફણસ નું અથાણું, વઘારેલો ભાત,નાગલી ની પાપડી ખવાય છે. Roshani Dhaval Pancholi -
મકાઈ ના રોટલા(makai na rotla recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ/લોટ#મકઈ ના લોટ મકઈ પંચમહલ જિલા ના મુખય આહાર છે.મકઈ ની ખેતી (દેશી મકઈ) પંચમહલ મા બહુતાયત મા થાય છે. ભારતીય ભોજન મા ,મકઈ,બાજરી જુવાર ના રોટલા નુ વિશેષ સ્થાન છે.. આમ તો રોટલા ની કોઈ ખાસ રેસાપી નથી હોતી . તેથી રેસીપી ચેલેન્ચ ને સ્વીકારતા મા મકઈ ના રોટલા બનાવયા છે.અને કંકોડા ના શાક,ડુગરી તલ મરચા ની સુકી ચટણી, આને છાસ સાથે સર્વ કરી છે.. Saroj Shah -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
More Recipes
ટિપ્પણીઓ