શીંગ પાક(sing paak recipe in Gujarati)

Jalpa Sachdev Sejpal
Jalpa Sachdev Sejpal @cook13002
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મીનીટ
4 લોકો માટે
  1. 250 ગ્રામશીંગ દાણા
  2. 1 કપખાંડ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ શીંગ દાણા શેકી ફોતરા કાઢી ભુક્કો કરી લેવો

  2. 2

    ત્યાર બાદ કઢાઈ મા ખાંડ નાખી, ખાંડ ડુબે એટલુ પાણી ઉમેરી 1 થી 1.5 તાર ની ચાસણી કરી,ચાસણી તૈયાર થાય એટલે ગેસ ની ફલેમ ધીરે કરી ઘી ઉમેરી, શીંગ નો ભુક્કો ઉમેરી બરાબર મીક્સ કરી ઘી લગાવેલા પ્લેટ મા ઉમેરી ઠંડુ પડે ત્યાર પછી પીસ કરી સવઁ કરવુ. તૈયાર છે શીંગ પાક.

  3. 3

    (ચાસણી કડક કરવી જેથી શીંગ પાક લાંબો સમય સુધી સારો રહે,ચાસણી મા ઘી ઉમેરવા થી શીંગ પાક સોફટ બને છે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Sachdev Sejpal
પર

Similar Recipes