શીંગ પાક (Shing Pak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શિંગદાણા સેકવા તેના ફોતરી કાઢી લો /ન સકેલા હોય તો પણ ચાલે તેનો પણ શીંગ પાક સ્વાદિષ્ટ થશે તેને મિક્સરમાં ક્રસ કરવા
- 2
એક કઢાઈ મા નાની વાટકી પાણી તેની અંદર ખાંડ ઉમેરી દો અને ઢેફલી બને તેટલી ચાસણી બનાવો તેમાં શિંગદાણા નો ભૂકો બરાબર મિક્સ કરો અને ઘી ઉમેરી દો ઘીથી સોફટ થશે
- 3
અને કોપરા નું ખમણ થી ગારનીશિગ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
શીંગ પાક (Shing Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ff3#શ્રાવણ#childhood Sneha Patel -
-
કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)
#trend3 આજે પુરુષોતમ માસ ની અગિયારસ 🙂 મેં પુરુષોતમ ભગવાન ને કોપરા પાક બનાવી ધરાવ્યો છે.👏 Bhavnaben Adhiya -
-
-
માંડવી પાક (Mandvi pak Recipe in Gujarati)
આ વાનગી તો લગભગ બધા જ બનાવતા હશે આની વિશેષતા એ છે કે આ લાંબો સમય સુધી પોચો જ રહે છે#GA4#week9 Buddhadev Reena -
-
-
-
શીંગ પાક
#ટ્રેડિશનલઅમે જ્યારે નાના હતા અને વ્રત કરતા ત્યારે મારી મમ્મી અમે ને શીંગ પાક બનાવી આપતા.ત્યારે બહાર નું તૈયાર ખાવા નું ચલણ ન હતું. Parul Bhimani -
-
-
-
ગુંદ પાક (Gundar Pak Recipe in Gujarati)
#trend1ગુંદર પાક એ શિયાળા માં જમાતું વસાણું પાક છે સવાર માં લેવાથી સાંધા ના દુઃખાવા માં ફાયદો થાય છે Darshna Rajpara -
-
-
-
-
માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)
#GA4#week12#peanutsમાંડવી પાક ફરાળમાં અને ભગવાનને પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવાય છે. Alka Bhuptani -
શીંગ પાક (Sing Pak Recipe In Gujarati)
#ઉપવાસઉપવાસ માં ઘણું બધું બને છે ને આપના ગુજરાતી ને સ્વીટ ના હોય તો અધૂરું લાગે તો શીંગ પાક વધારે સમય રે છે બગડતો નથી તો ગમે ત્યારે મન થાય ત્યારે ખાઈ શકાય Shital Jataniya -
શીંગ તલ પાક (Shing Til Paak Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #healthy #peanutssesamebarfi Bela Doshi -
-
શીંગ પાક(Shingpak recipe in Gujarati)
#GA4#Week12#peanuts (શીંગ દાણા)#Mycookpadrecipe 30 આ વાનગી બાળપણ નું સંભારણું છે. ફરાળ હોય શિવરાત્રી કે કોઈ પણ વ્રત હોય મમ્મી ખાસ આ બનાવે અને બધાને ખૂબ ભાવે. પ્રેરણા સ્ત્રોત મમ્મી ખરી. Hemaxi Buch -
-
-
હેલ્ધી પ્રોટીન પીનટસ લાડુ(Peanuts laddu recipe in Gujarati)
#GA4#Week12My Cookpad Recipe Ashlesha Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14180714
ટિપ્પણીઓ