મગફળી પાક (Peanut Paak Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#ff1
મગફળી એ પ્રોટીન થી ભરપૂર છે જે શરીર ના વિકાસ માટે ખુબ ફાયદા કારક છે. જે લોકો દૂધ ના પીતા હોય તે લોકો એ મગફળી અવશ્ય ખાવી જોઈએ. અને જો તેને ગોળ સાથે ખાવામાં આવે તો તેના ગુણો અનેક ગણા વધી જાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 +1/2 કપ શીંગ દાણા
  2. 1 કપગોળ
  3. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગ દાણા શેકી લો. ઠંડા પડે પછી છોડા કાઢી ને મિક્સર માં પીસી લો.

  2. 2

    એક કડાઈ માં ઘી મુકો. સમારેલો ગોળ નાખી ઓગાળવા દો. પછી શીંગ દાણા નો ભૂકો નાખી મિક્સ કરી દો. કડાઈ છોડે પછી ગેસ બંધ કરી દો

  3. 3

    ઘી લગાવેલી ડીશ માં નાખો. લેવલ કરી પીસ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes