કટકા બ્રેડ અથવા કચ્છી ચાટ(katka bread recipe in Gujarati)

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

#monsoon special recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૩ સરવિગ્સ
  1. મોટા પાવ
  2. ૨-૩ મેડીયમ ડુંગળી
  3. મીદિયમ બાફેલા બટેટા
  4. ૧૫૦ ગ્રામ મસાલા બી
  5. ૧૫૦ ગ્રામ ઝીણી સેવ
  6. મોટો લીંબુ
  7. લીલી ચટણી અથવા લીલા મરચાની ચટણી
  8. મીઠી ચટણી અથવા ખજૂર આમલીની ચટણી
  9. લાલ લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    પાવ ને કટકા કરી લેવા પછી તેને મીઠી ચટણી માં મૂકી કાઢી લો.

  2. 2

    તેના પર લીલા મરચાની ચટણી,લાલ લસણ ની ચટણી, ડુંગળી સુધારેલી ઝીણી, બાફેલા બટેટા ના ટુકડા મૂકો.

  3. 3

    સેવ, બી, ઝીણી સમારેલી કોથમરી છાંટી.. રેડી છે કટકા બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes