બ્રેડ ચાટ (Bread Chat Recipe in Gujarati)

Sudha B Savani @cook_21754148
#આલું
બ્રેડ ચાટ એક એવી ડિશ છે જે સાંજના મેનુ માં નાસ્તામાં બનાવી શકાય છે. મસાલેદાર બટેટા અને ચટણી સાથે બનાવેલી આ ડિશ બધાને ભાવે એવી છે.એમાં પણ ઉપરથી ચીઝ!! આ એક દિલચસ્પ અને ખૂબ જ લોકપ્રિય રેસિપી છે.
બ્રેડ ચાટ (Bread Chat Recipe in Gujarati)
#આલું
બ્રેડ ચાટ એક એવી ડિશ છે જે સાંજના મેનુ માં નાસ્તામાં બનાવી શકાય છે. મસાલેદાર બટેટા અને ચટણી સાથે બનાવેલી આ ડિશ બધાને ભાવે એવી છે.એમાં પણ ઉપરથી ચીઝ!! આ એક દિલચસ્પ અને ખૂબ જ લોકપ્રિય રેસિપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
૨-૩ બ્રેડ ને લઈને તેના નાના નાના કટકા કરી લો. ત્યારબાદ તેના ઉપર બાફેલા બટેટાને છીણીને નાખો. હવે તેના ઉપર ડુંગળી,ટામેટાં નાખો. ત્યારબાદ લસણની ચટણી, ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી નાખો.ઉપર થી મસાલા શીંગ નાખીને થોડી કોથમીર અને ચીઝથી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ ચાટ
બ્રેડ ચાટ.. નામ સંભાળતા જ મોઢા માં પાણી આવી ગયા ને??બ્રેડ ચાટ એક ખુબ જ ટેસ્ટી રેસીપી છે. જેને સાંજે નાસ્તા માં બનાવવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે. તેમજ આ ચાટ ખુબ જ ચટપટી બને છે. અને જયારે પણ ઘરે કિટીપાર્ટી રાખી હોય ત્યારે ખુબ જ જલ્દી થી આ રેસીપી તમે બનાવી શકો છો. ખુબ જ ઓછા સમય અને ખર્ચ થી આ એકદમ ટેસ્ટી ચાટ બનાવી શકાય છે.megha sachdev
-
બ્રેડ કચોરી ચાટ (Bread kachori chat recipe in Gujarati)
#ફટાફટબ્રેડ કચોરી ફટાફટ બનતી રેસીપી છે.કચોરીમાં લોટ બાંધવો, લોટને ઢાંકીને રાખવો એમાં ટાઈમ લાગે છે. અને બ્રેડ લાવી અને એમાંથી કચોરી જલ્દી બની જાય છે. Hetal Vithlani -
-
બ્રેડ કટકા(Bread Katka Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : બ્રેડ કટકા જામનગરનુ પ્રખ્યાત street food મા નુ આ એક બ્રેડ કટકા છે. ચાટનું નામ સાંભળતા નાના-મોટા ના મોઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં ડીનર મા બ્રેડ કટકા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધાને ભાવે તેવી ચાટ ડીશ છે.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Modha -
બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
આ એક રાજકોટ ની પ્રખ્યાત વાનગી છેબ્રેડ કટકા આમાં રાજકોટ ની ગ્રીન ચટણી ખાસ કરીને વપરાય છે#CT chef Nidhi Bole -
બ્રેડ ચાટ (BREAD CHAAT)
#માઇઇબુક#પોસ્ટ5બ્રેડ ચાટ એ એક સ્વાદિસ્ટ અને ચટપટા ટ્રીટ છે. બ્રેડનાં એક લેયર બનાવી વેજી., દહીં અને ચટણી સાથે નાખવા માં આવે છે અને તેના પર સેવ સાથે સ્પ્રીંકલ કરવામાં આવે છે. પાર્ટી ક્યાં તો ,નાસ્તા માં બનાવી શકાય એવી ખુબ જ ઈઝી રેસીપી છે. તો આજ જ તમે નાસ્તા માં બનાવો આ ચટપટુ બ્રેડ ચાટ.. khushboo doshi -
બ્રેડ પકોડા ચાટ (Bread Pakoda Chat Recipe In Gujarati)
નાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
બ્રેડ ચાટ (Bread chat Recipe in Gujarati)
#goldenapron3Week16આ ચાટ પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. આ સલાડ ખૂબ જ ચટપટુ ને કલરફુલ લાગે છે ને ખાવા માં હેલ્ધી ને નવો સ્વાદ આપે છે Vatsala Desai -
બ્રેડ ચાટ (bread chaat recipe in gujarati)
#ફટાફટ આ એક સ્ટ્રીટ ફૂડ છે અને આ મારા મનમાં વસેલી આ મેં મારી રીતે બનાવેલી છે એકદમ ટેસ્ટી crunchies ચટાકેદાર એકવાર ખાઇએ તો મારે હવે ખાવાનું મન થાય Varsha Monani -
બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati)
#GA4#week26બ્રેડ કટકા એક સ્ટ્રીટ ફૂડ છે. ખાવા માં ચટપટું અને જો ચટણી પેહલા થી બનાવેલ હોય તો ફટાફટ બની જાય છે. Vrunda Shashi Mavadiya -
સ્વીટ કોર્ન ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)
#MVF#Cookpadgujarati ચાટ નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી મોસમમાં ઝરમર વરસતા વરસાદની સાથે સાંજના સમયે કોર્ન ચાટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Ankita Tank Parmar -
-
બ્રેડ કટકા (Bread Kataka Recipe In Gujarati)
#GA4#Week26#breadઉનાળો આવ્યો કે ગૃહિણી ઓ ની મુંજવણ ચાલુ કે સાંજે શું બનાવવું.. ખુબ ગરમી માં કઈ ખાવાનું ગમે નહિ ત્યારે આવી ચટપતિ વાનગી ખાવાની ખુબ ગમે. બ્રેડ કટકા એ ખુબ હેલ્ધી અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે.આને ચાટ ની કેટેગરી માં મૂકી શકો.. એકવાર આરીતે બનાવશો તો ફરી ફરી બનાવશો.. Daxita Shah -
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચટપટી વાનગી ની વાત આવે એટલે ચાટ અપં ને પેહલા યાદ આવે.કચોરી ચાટ રાજસ્થાન ની એક ખુબજ ફેમસ ડીશ છે. આ એક ખુબજ ચટપટી અને ટેસ્ટી ડિશ છે જે સૌ ખાવાનું પસંદ કરે છે. તો ચાલો આજે આપડે જોઈએ એક ખુબજ સરળ સ્વાદિષ્ટ રેસીપી. Mitali Chavda (Mitali Darshan Vala) -
બ્રેડ ચાટ
#ફ્સ્ટૅ #first આ એક સૌથી ઈઝી અને ઝડપ થી બની જાય એવી રેસીપી છે નાના મોટા બધાને ભાવે અેવી આ રેસીપી ...આને તમે પાર્ટી સ્નેકસ માં સર્વ કરી શકો . Doshi Khushboo -
બ્રેડ કટકા(Bread Katka Recipe In Gujarati)
#PSબ્રેડ કટકા...જામનગર ના ફેમસ બ્રેડ કટકા.. જે ખાવામાં ચટપટા અને ખૂબ જ સ્વાદિષ્ટ છે. અને ફટાફટ બની જાય છે. બ્રેડ કટકા માં ખજૂર-ગોળ આંબલી ની ચટણી, લીલા ધાણા ની ચટણી અને લસણની ચટણી ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. જે અમારા દ્વારકામાં રસ બટર ના નામથી ઓળખાય છે. Hetal Vithlani -
મેકરોની ચાટ
આ એક ફ્યુઝન ચાટ છે જેમાં ઇટાલિયન મેકરોની ને ચાટ ના સ્વરૂપ માં પીરસ્યું છે.Dr.Kamal Thakkar
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in gujarati)
#ફટાફટગાર્લિક બ્રેડ એ ખાવામાં મજેદાર અને બનાવવામાં સરળ અને ફટાફટ બને તેવી વાનગી છે તો આજે આપણે ચીઝ ગાર્લિક બ્રેડ ની મજા માણીએ Kankshu Mehta Bhatt -
આલુ ટીક્કી ચાટ(ALOO TIKKI CHAT Recipe IN GUJARATI)
#GA4#WEEK6#CHATચાટ લગભગ બધાને ભાવતી હોય છે અમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે છે. ખાસ કરીને મારા બંને બાળકોને 😋 Kashmira Solanki -
-
બ્રેડ રોલ(bread roll recipe in gujarati)
આ આજ ભાગદોડ ની જિંદગી માં ઘણું બધું પાછળ છૂટી જાય છે.એમાં ક્યારેક રસોઈ બનાવવાનો પૂરતો ટાઈમ રેતો નથી.તો એમાં ટેસ્ટી એવો નાસ્તો બનાવેલો છે.#ફટાફટ#બ્રેડ રોલ B Mori -
બાસ્કેટ ચાટ (Basket chat recipe in gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ3ચાટ તો એક એવી રેસીપી છે જે બધા ને જ ભાવે . એને એમાં પણ બાસ્કેટ ચાટ તો મન મોહી લે છે. તો ચાલો આવી જ ચાટ ની રેસીપી આપડે આજે બનાવ્યે Aneri H.Desai -
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર#goldenapron3#week 2 Riddhi Sachin Zakhriya -
દાબેલી સેન્ડવીચ (Dabeli Sandwich Recipe In Gujarati)
#PSદાબેલી આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ અને અમારા ઘરમાં બધાને ખાટું-મીઠું અને તીખું ચટપટુ ભાવે છે તો આ વખતે દાબેલી સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ઘરમાં ભાવે છે Kalpana Mavani -
બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી આમ જુઓ તો ભેળ જેવી જ કહેવાય. બધી વસ્તુઓ થોડી થોડી પડી હોય અને ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે બનાવી શકાય.મેં જ્યારે આ ડીશ ટેસ્ટ કરવા મારા દીકરાને આપી તો તેણે તરત જ કીધું કે હોસ્ટેલ માં અમે આવું ઘણી વાર બનાવી ને ખાતા.રાત્રે વાચતા હોઈએ ને ભૂખ લાગે ત્યારે જે પડ્યું હોય તે બધું મિક્સ કરી ખાવા ની બહુ જ મજા પડતી 😍🥰😋 Dr. Pushpa Dixit -
ક્રિસ્પી બ્રેડ ચાટ
બ્રેડ માંથી તો આપણે કેટલી ટેસ્ટી વાનગીઓ બનાવતા જ હોઈએ છે. પછી એ બ્રેડ પકોડા હોય કે સેન્ડવીચ. પરંતુ જયારે બ્રેડ વધી હોય અને તેનું શું બનાવવું તે સમજ માં ના આવતું... એવું હોય કે શું બનાવવું ત્યારે આ ક્રિસ્પી બ્રેડ બનાવી બધા ને ખુશ કરી શકાય છે.ક્રિસ્પી બ્રેડ ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે. તેમજ ખુબ જ જલ્દી થી બની જાય છે.ક્રિસ્પી બ્રેડ સાંજ ના નાસ્તા માં કે ડીનર માં લઇ શકાય છે.તેમજ ક્રિસ્પી બ્રેડ જટપટ બનતી અને સુકી હોવાથી બાળકો ને ટીફીન માં પણ આપી શકાયmegha sachdev
-
ચીઝ બ્રેડ પોકેટ્સ(Cheese bread pocket recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ બ્રેડ પોકેટ્સ. આ રેસીપી બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ચીઝ બ્રેડ પોકેટ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ચીઝ બ્રેડ પોકેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week10 Nayana Pandya -
કટકા બ્રેડ (Katka Bread Recipe In Gujarati)
આ જામનગર ની પ્રખ્યાત વાનગી માં નું એક સ્ટ્રીટ ફૂડ છે. #SF Stuti Vaishnav -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12796986
ટિપ્પણીઓ (2)