કટકા બ્રેડ (katka bread recipe in gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3 નંગ બ્રેડ પાઉં ના કટકા
  2. 1 ચમચીલસણની ચટણી
  3. 2 ચમચીખાટી મીઠી ચટણિ
  4. 3 ચમચીફુદિના નું પાણી
  5. 1/2 કપબાફેલા બટાકા ના ટુકડા
  6. 2 ચમચીમસાલા બી
  7. 4 ચમચીઝીણા સમારેલા કાન્દા

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    બ્રેડ ના ટુકડા પ્લેટ મા લેવા.તેના પર પેહલા ફુદિના નું પાણી થી પલાળવા.ત્યાર બાદ તેના પર ખાટી મીઠી ચટણી,લસણ ની ચટનિ સ્પ્રેડ કરવી.તેના પર બાફેલા બટાકા,મસાલા બી,કાન્દા એડ કરવા.ત્યાર બાદ તેના પર સેવ સ્પ્રેડ કરવી.

  2. 2

    રેડિ છે ટેસ્ટી કટકા બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes