મસાલા કોર્ન ચાટ(masala corn chaat recipe in Gujarati)

Khilana Gudhka @cook_24951330
#monsoon special recipe
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈના બાફતી વખતે તેમાં હળદર ખાંડ અને મીઠું ઉમેરવું પછી ઠંડા પાણી થી ધોઈ નાખવું જેથી તે ફૂલેલી રહે.
- 2
હવે કેપ્સિમ, ડુંગળી, ટામેટાં સુધારેલ મિક્સ કરો.તેમાં કેમ આ સિઝનમાં ચટણી, ચાટ મસાલો,મરી પાઉડર અને મીઠું ઉમેરો.
- 3
હવે તેમાં ઉપર થી ઝીણી સેવ, ચીઝ છીનેન નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્વીટ કોર્ન ચીઝ મસાલા(sweet corn cheese masala recipe in Gujarati)
American sweet Korn chess masalaRecipe in Gujarati#goldenapron3Week 3 super chef challenge Ena Joshi -
મસાલા કોર્ન ચાટ Masala Corn Chaat Recipe in Gujarati)
#સુપરશેફ3_પોસ્ટ_3#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapproan3#Indian Street Food આપને ચાટ તો બવ બધી ખાથી હસે જેમ કે પૂરી ચાટ, આલૂ ચાટ, સમોસા ચાટ, પાણી પૂરી ચાટ, ભેળ ચાટ અને કોર્ન ચાટ. તો આજ હુ એજ ચાટ તમારી માટે લાવી છુ. પરંતુ સુરત શહેર ની પ્રખ્યાત કોર્ન ચાટ. જે ખાવા મા એકદમ મસાલેદાર ને સ્પાઇસી હોય છે. જે મે મારી વિધિ થી ઇ જ સ્વાદ લાવવાનો પ્રયાસ કર્યો છે. Daxa Parmar -
-
-
-
-
મસાલા કોર્ન ચાટ (Masala Corn Chaat Recipe In Gujarati)
#PS#મસાલા કોર્ન ચાટ#સુરત ની ખુબજ પ્રખ્યાત આ ચાટ છે.... Tulsi Shaherawala -
કોર્ન ચાટ(corn chaat recipe in Gujarati)
#ST આ સરળ અને ઝડપી સ્વાદિષ્ટ ચાટ છે.આ ચાટ સાંજ નાં નાસ્તા માટે અને બાળકો નું પ્રિય છે.સાઉથ ઈન્ડિયા માં ફૂડ કાફે અને રેસ્ટોરન્ટ માં લોકપ્રિય છે. Bina Mithani -
બોમ્બે મસાલા સેન્ડવીચ (Bombay Masala Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@cook_26038928 hema oza ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
-
ચીઝી સ્વીટ કોર્ન ચાટ (Cheese Sweet Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcornઆજે મે આયા સ્વીટ કોર્ન ચાટ બનાવી છે.સ્વીટ કોર્ન તો બધા ને ભાવતી જ હોય છે.અને ચાટ પણ બધા ને ભાવે તો ,મે તેની ચાટ બનાવી છે. બાર જે મકાઈ ની ચાટ બનાવે છે મે એવી જ રીતે બનાવી છે.એને એવા જ ગ્લાસ માં સર્વ કરી છે જેથી બાળકો ને બાર હોય તેવું જ લાગે.મે એમાં ચીઝ નાખ્યું છે.જે આમ પણ હેલધિ હોય અને બાળકો નું ફેવરિટ હોય છે . Hemali Devang -
ચીઝ કોર્ન(cheese corn recipe in Gujarati)
Chese 🌽 corn recipe in Gujarati#goldenapron3#kids Ena Joshi -
ચીઝ કોર્ન (Cheese Corn Recipe In Gujarati)
#GA4 #Week17 ચીઝ કોર્ન બધાની favourite recipes છે.નાના kids ને પણ મજા આવી જાય છે...😋😋😋🧀🌽 Devanshi Chandibhamar -
-
કોર્ન ચાટ(sweet corn chaat Recipe in Gujarati)
#GA4#week8#sweetcornચોમાસાના સમય માટે કે ઠંડી ની ઋતુ માં ખાવાલાયક વધુ એક મસાલેદાર ચાટ રેસીપી. સ્વીટ કોર્ન ચાટ એ એક સરળ નાસ્તો છે જે તમે ઝડપથી અથવા જ્યારે પણ તમારી પાસે ઓછા સમય મા તૈયાર કરી શકો છો. કોઈ પણ તે બનાવી શકે છે કારણ કે તેને કોઈ રસોઈ કુશળતાની જરૂર નથી...ખુબ જ યમ્મી અને ટેસ્ટ ફુલ આ ડિશ ખાવાની તો મજા પડે છે સાથે નાના બાળકો માટે એક હેલ્થી અને એમની મનપસંદ ડિશ ગણી શકાય... Twinkal Kalpesh Kabrawala -
-
ચટ પટી 🌽 કોર્ન ચાટ(corn chaat recipe in Gujarati)
Corn chat recipe in Gujarati#goldenapron3#week 3 super chef challenge#NC Ena Joshi -
-
સ્વીટ કોર્ન ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)
#MVF#Cookpadgujarati ચાટ નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી મોસમમાં ઝરમર વરસતા વરસાદની સાથે સાંજના સમયે કોર્ન ચાટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Ankita Tank Parmar -
-
ગ્રીન કોર્ન ચાટ (Green Corn Chaat Recipe In Gujarati)
મકાઈ માંથી બનતી આ વાનગી એકદમ પોષ્ટિક છે જેમાંથી આપણને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, વગેરે જેવા તત્વો મળી રહે છે.આ ઉપરાંત આ ચાટ એકદમ સરળતા થી અને જલદી બની જાય છે.અને સાથે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી અને મજેદાર બને છે. Varsha Dave -
-
મસાલા કોર્ન ચાટ
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ30 વરસાદ ની સીઝન એટલે મસાલા કોર્ન ચાટ યાદ આવે તો ચાલો બનાવો આ રેસિપી થી કોર્ન ચાટ..... Badal Patel -
-
ચીઝ કોર્ન મસાલા ભેળ (Cheese Corn Masala Bhel Recipe In Gujarati)
#EB#Week8ભેળ તું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે.ટેસ્ટ માં ચટપટી હોવા થી નાના મોટા બધા ને બહુ જ ભાવે છે.મસાલા ચીઝ કોર્ન ભેળ Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13240737
ટિપ્પણીઓ