ભાતના પુડલા(bhaat na pudla recipe in Gujarati)

Jyoti Shah @cook_24416955
ભાતના પુડલા(bhaat na pudla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલમાં ભાત લ્યો અને હાથેથી બરાબર ચોળીને તેમાં બંને જાતના લોટ નાખો તેમાં પ્રમાણસર બધા મસાલા નાખો અને શીંગ તલ તથા બારીક કાપેલા મરચા અને કોથમીર મિક્સ કરો
- 2
હવે દહીં ગરમ કરી તે બધું મિક્સ કરી છે તેમાં નાખીને બરાબર હલાવો પાણીની જરૂર પડે તો થોડું થોડું કરી અને એડ કરવું ઇનો નાખવો મીઠો ટેસ્ટ ભાવે તો થોડી સાકર નાખવી અને હવે ગેસ ઉપર નોનસ્ટીક પેનમાં ધીરે ધીરે પસંદગીના નાના કે મોટા પુડલા ઉતારવા
- 3
બધા પુડલા તૈયાર થાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢવા અને સાથે મસાલા દહીં સર્વ કરવું દહીંમા મીઠું જીરુ અને મરચું અને વઘાર કરવો પસંદ હોય તો કઢી પત્તા નો વઘાર કરવો આપણા ટેસ્ટી ભાતના પુડલા તૈયાર છે.
Similar Recipes
-
ભાતના વડા (bhaat na vada recipe in gujarati)
આ વડા નું નામ સમ્મવડા છે. કારણ આ ભાતના વડા તેલમાં જ્યારે મૂકીએ છીએ ત્યારે તેનો અવાજ સમ્મ કરીને આવે છે. એટલે નાના હતા ત્યારે મમ્મીને કહેતા કે સમ્મવડા બનાવોને . અને એક અવાજ સાંભળવા રસોડાના બેસી જતા.#સુપર શેફ ચેલેન્જ 4# વિકેન્ડ ચેલેન્જ# રાઈસ કે દાલ# રેસીપી નંબર ૪૬#svI love cooking Jyoti Shah -
મલાઈ મીઠા પુડલા
મીઠા પુડલા અને તીખા પુડલા અમે સાથે જ બનાવી એ પણ આજે મન થયું કે એકલા મીઠા પુડલા બનાવી તેના ઉપર મલાઈ બદામ નાખી સર્વ કરુ. અને મારા હસબન્ડ ને ભાવ્યા#સુપર સેફ ચેલેન્જ ૨# ફ્લોર a લોટ# વિક એન્ડ ચેલેન્જ# રેસીપી નંબર ૩૩# માય ઇ-બુક#sv# i love cooking Jyoti Shah -
ભરવા દૂધીનુ શાક(bhrava dudhi nu saak recipe in Gujarati)
#સુપર શેફ ચેલેન્જ 1#ગુજરાતી શાક#માઇઇબુક#રેસિપી નં 26#sv#i love cooking. Jyoti Shah -
જુવારના તલ વડા(juvar tal vada in Gujarati)
#૩ વીક મીલ ચેલેન્જ,#ફાય.તળેલી#માઇઇબુક#રેસીપી નંબર. 15.# svI love cooking Jyoti Shah -
કાચા ફરાળી શાક(kacha kela farali saak recipe in Gujarati)
#સુપર શેફ ચેલેન્જ 1# ફરાળી શાક.#રેસીપિ નં 22#માઇઇબુક#svI love cooking Jyoti Shah -
ચોખા ના લોટના ખીચુ પેડા(chokha na lot nu khichu in Gujarati)
#3 વિક મિલ ચેલેન્જ સ્ટીમ અને ફાય.# માઇઇબુક# રેસિપી નંબર 9# સ્ટીમ#svI love cooking. Jyoti Shah -
જુવાર ના અથાણી યા દમણી ઢોકળા(damni dhokal in Gujarati)
#3વીક મીલ ચેલેન્જ.# સ્ટીમ રેસીપી નંબર ૧૪#માઇઇબુક#svI love cooking. Jyoti Shah -
કેળાની મરી વેફર
#સુપર શેફ ચેલેન્જ નંબર 3# ફરાલી વાનગી# વિકેન્ડ ચેલેન્જ# monsoon ચેલેન્જ# રેસીપી નંબર 39#ઉપવાસI love cooking Jyoti Shah -
કુરકુરીધ ઉના લોટની ભાખરી(lot ni bha khari in Gujarati)
#3 વીક મીલ ચેલેન્જ.#રેસિપી નં 13.#svI love cooking Jyoti Shah -
-
ચણાના લોટના ચીઝ ચીલા(cheese chilla recipe in gujarati)
એકદમ જલદી બનતા અને instant ચણાના લોટના ચીઝ ચીલા જે આગળ કોઈપણ તૈયારી વગર તરત જ બને છે અને ટેસ્ટ માં લાજવાબ હોય છે.# વીકલી ચેલેન્જ 2days.# રેસીપી નંબર 56.#sv# i love cooking. Jyoti Shah -
સ્ટફ ટોમેટો(stuff tamato in Gujarati)
#સુપર શેફ.1#શાક.#માઇઇબુક#રેસિપી નં 20#sv.#i love cooking.# લાજવાબ સ્ટફ ટમેટો. Jyoti Shah -
કટકી દુધીના રીંગ મુઠીયા(dudhi na muthiya in Gujarati)
#૩ વિક મિલ ચેલેન્જ#માઇઇબુક#રેસીપી નં ૧૧# સ્ટીમ#s v.#i love cooking Jyoti Shah -
મસાલા પરાઠા ભાજી(masala parotha bhaji recipe in Gujarati)
#વીક એન્ડ ચેલેન્જ.#સુપરશેફ1#માઇઇબુક#રેસિપી નં 27.#sv.#i love cooking. Jyoti Shah -
ઈડલી. સાભાર. ચટણી.(સાઉથ ઈન્ડિયન.)
#3 વિક મિલ ચેલેન્જ# રેસિપી નં 12.#સ્ટીમ#માઇ ઇ બુક.#svI love cooking. Jyoti Shah -
મેથી પાપડનું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1# શાક.# માઇ.ઇ બુક#રેસીપી નં 19.#svI love cooking. Jyoti Shah -
વેજીટેબલ પુલાવ
આજે રસોઈ કરવા નો ટાઇમ ઓછો હતો .એટલે એટલે ઘરમાં જે.જે વેજીટેબલ હતા તે નાખી અને કુકરમાં વેજીટેબલ પુલાવ બનાવ્યો.#સુપર સેફ ચેલેન્જ 4.# રાઈસ તથા દાલ.# વીક-એન્ડ ચેલેન્જ.#. રેસીપી નંબર 47#svI love cooking. Jyoti Shah -
જીરા રાઈસ(jira rice recipe in gujarati)
જીરા રાઈસ મા ધીની સુગંધ અને જીરા ની સુગંધ લાજવાબ આવે છે માટે જીરા રાઈસ કરવાનું વારેવારે મન થાય છે. # સુપર શેફ ચેલેન્જ 4.# રાઈસ અને ડાલ.# રેસીપી નંબર ૪૦.#svI love cooking. Jyoti Shah -
પનીર ના સ્ટફ ચણા ના લોટના ચીલા(paneer stuff chana lot chilla recipe in Gujarati)
#સુપર શેફ 2#ફલોર કે લોટ#માઇઇબુક#રેસિપી નં 29.#svI love cooking Jyoti Shah -
-
સુરતી કાચી-પાકી દાલ(surti kachi paki dal recipe in Gujarati)
સુરતના લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે .એટલે તો સુરતનું જમણ વખણાય છે. સુરતમાં સવારે ખાસ ખાખરા સાથે આ દાલ બધો મસાલો ઉપર નાખીને ખવાય છે. અને ખુબ ટેસ્ટી બને છે.# સુપર સેફ ચેલેન્જ 4.# રાઈસ કે દાળ.# રેસીપી નંબર 41#svI love cooking. Jyoti Shah -
પુડલા (Pudla recipe in Gujarati)
#trend#week.1.#post 1.રેસીપી નંબર 74.આજે મેં વેજીટેબલ પુડલા બનાવ્યા છે .અને તેના ઉપર ડેકોરેશન પીઝા જેવું કર્યું છે. જેથી પીઝા લાગે છે .વેજીટેબલ નાખીને બનાવ્યા છે .એટલે હેલ્ધી છે .સ્વાદમાં સરસ લાગે છે. Jyoti Shah -
કેળા પૌવા(kela pauva recipe in gujarati)
જેમ બટાકા પૌવા ટેસ્ટી લાગે છે તેવી જ રીતે કેળા પણ તેવા જ લાગે છે ટેસ્ટમાં સરસ અને બનાવવામાં સરળ છે# વીકેન્ડ ચેલેન્જ# રેસીપી નંબર 52#sv# i love cooking. Jyoti Shah -
ઇન્સ્ટન્ટ અમીરી ઈડલી(instant amiri idli recipe in Gujarati)
અમારા ધરે મહેમાન આવ્યા અને નાસ્તા માટે બેસવાનો એમનીપાસે જાજો ટાઈમ ન હતો અને ઘરમાં ચણાનોલોટ તો હોય જ એટલે ઇન્સ્ટન્ટ અમેરી ઈડલી બનાવી અને મહેમાનની મહેમાનગતિ પણ થઈ શકી.# સુપર શેફ ચેલેન્જ 2# ફ્લોર કે લોટ# weekend ચેલેન્જ.# માઇઇબુક#sv# i love cooking. Jyoti Shah -
-
ભાતના પુડલા# (bhaat na pudla recipe in Gujarati)
કેમછો બધા મજામાં ને હુ આજે રેસિપી લઈને આવીને મિત્રો આવીજ રેસિપી મે પહેલે બનાવેલી પાન એમાં કંઈક અલગથી નવીજ રેસિપી લઈને આવીછું તો તમને ગમશે? અરે હુ પાન કઈ રેસિપી બતાવું તો ખબર પડેને કે ગમશે કે નહીં તો ચાલો જલ્દી જાણીયે રેસિપી Varsha Monani -
-
રોટલા નું શાક (rotlo nu saak recipe in Gujarati)
સૌરાષ્ટ્ર કાઠિયાવાડી સ્પેશલ દહીંમા વઘારેલો બાજરીનો રોટલો એટલે કે રોટલાને ગ્રેવીવાળું શાક.અથવા દહીં ની કરી.# સુપર શેફ.1# શાક#રેસિપી નં 21#માઇઇબુક#svI love cooking. Jyoti Shah -
આખા મગ ની ખીચડી(akha mag ni khichdi recipe in gujarati)
આ ખીચડી નું બીજું નામ સુખ સંજીવની છે . આ ખીચડી ખાવામાં બહુ જ મીઠી લાગે છે. કારણ કે અમારે મમ્મીના ઘરે દશેરાના ગોત્રી જ મા મગ ની ખીચડી જારવા માં આવે છે .અને એટલે ખીચડી મીઠી લાગે છે. # સુપર સેફ ચેલેન્જ ૪.# રાઈસ કે ડાલ ચેલેંજ.# રેસીપી નંબર 45.#sv#i love cooking. Jyoti Shah -
સ્ટફ પકોડા(stuff pakoda recipe in gujarati)
દહીં વડા કરવા ફોતરા વાળી મગની દાળ નાજ વડા અમે કરીએ છીએ એટલે દાળ પલાળી હતી મોનસૂનમાં ગરમ પકોડા ખાવાનું મન થાય તે સ્વાભાવિક છેએટલે મેં કંઈક નવું મોનાકો બિસ્કિટમાં બે બીસકીટ ની વચ્ચે ગ્રીન તીખી ચટણી લગાવી પકોડા બનાવ્યા# સુપર સેફ ચેલેન્જ 3# monsoon સ્પેશ્યલ# રેસીપી નંબર 38.#svI ove cooking Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13256955
ટિપ્પણીઓ