મેથી પાપડનું શાક(methi papad nu saak in Gujarati)

મેથી પાપડનું શાક(methi papad nu saak in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીને એક કલાક પહેલા પલાળવી પાપડના પ્રમાણસર મીડીયમ ટુકડા કરવા ૨ ચમચા ચણાના લોટમાં હળદર મીઠું ધાણાજીરું મરચું અને તેલ નું મોણ નાખીને તેનો ગાંઠીયા વણાઈ તેવો લોટ બાંધવો અને બીજા બે ચમચા લોટ નું આજ મસાલો નાખીને થોડો ઢીલો ડબકા પડે તેવો લોટનુખીરુ તૈયાર કરવું
- 2
હવે પેણી મા 3 ચમચા તેલ લેવું અને તેમાં ગરમ થાય એટલે રાઈ જીરુ મૂકીને હિંગ નાખી વઘાર કરો વઘાર બરાબર થાય એટલે તેમાં મેથી નાખો અને બધા મસાલા નાખી અને ઉકળવા દો
- 3
હવે જે ગાંઠીયાનો લોટ તૈયાર કર્યો છે.તેના ગાંઠીયા વણી લે તે કરતા મેથીના ઉકળતા રસા માં નાખો અને તે ઉકળતા રસામા નાના નાના ડબકા મૂકો
- 4
રસા માં નાખેલા ડબકા ચડી જવા આવે એટલે તેમાં પાપડના કરેલા પીસ નાખો અને તરત જ તેમાં કોકમ અને ગોળ પોતાના ટેસ્ટ મુજબ નાખો અને શાક બરાબર ઉકળવા દો એક રસ થઇ જાય એટલે ગેસ બંધ કરી એને બાઉલમાં સર્વ કરવા નિકાલો ટેસ્ટી મેથી પાપડનું ગાંઠીયા અનેડબકા વાળુ શાક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરવા દૂધીનુ શાક(bhrava dudhi nu saak recipe in Gujarati)
#સુપર શેફ ચેલેન્જ 1#ગુજરાતી શાક#માઇઇબુક#રેસિપી નં 26#sv#i love cooking. Jyoti Shah -
-
-
રોટલા નું શાક (rotlo nu saak recipe in Gujarati)
સૌરાષ્ટ્ર કાઠિયાવાડી સ્પેશલ દહીંમા વઘારેલો બાજરીનો રોટલો એટલે કે રોટલાને ગ્રેવીવાળું શાક.અથવા દહીં ની કરી.# સુપર શેફ.1# શાક#રેસિપી નં 21#માઇઇબુક#svI love cooking. Jyoti Shah -
કાચા ફરાળી શાક(kacha kela farali saak recipe in Gujarati)
#સુપર શેફ ચેલેન્જ 1# ફરાળી શાક.#રેસીપિ નં 22#માઇઇબુક#svI love cooking Jyoti Shah -
-
કટકી દુધીના રીંગ મુઠીયા(dudhi na muthiya in Gujarati)
#૩ વિક મિલ ચેલેન્જ#માઇઇબુક#રેસીપી નં ૧૧# સ્ટીમ#s v.#i love cooking Jyoti Shah -
સ્ટફ ટોમેટો(stuff tamato in Gujarati)
#સુપર શેફ.1#શાક.#માઇઇબુક#રેસિપી નં 20#sv.#i love cooking.# લાજવાબ સ્ટફ ટમેટો. Jyoti Shah -
કુરકુરીધ ઉના લોટની ભાખરી(lot ni bha khari in Gujarati)
#3 વીક મીલ ચેલેન્જ.#રેસિપી નં 13.#svI love cooking Jyoti Shah -
પનીર ના સ્ટફ ચણા ના લોટના ચીલા(paneer stuff chana lot chilla recipe in Gujarati)
#સુપર શેફ 2#ફલોર કે લોટ#માઇઇબુક#રેસિપી નં 29.#svI love cooking Jyoti Shah -
જુવારના તલ વડા(juvar tal vada in Gujarati)
#૩ વીક મીલ ચેલેન્જ,#ફાય.તળેલી#માઇઇબુક#રેસીપી નંબર. 15.# svI love cooking Jyoti Shah -
મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#Sjr#જૈન રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ઈડલી. સાભાર. ચટણી.(સાઉથ ઈન્ડિયન.)
#3 વિક મિલ ચેલેન્જ# રેસિપી નં 12.#સ્ટીમ#માઇ ઇ બુક.#svI love cooking. Jyoti Shah -
જુવાર ના અથાણી યા દમણી ઢોકળા(damni dhokal in Gujarati)
#3વીક મીલ ચેલેન્જ.# સ્ટીમ રેસીપી નંબર ૧૪#માઇઇબુક#svI love cooking. Jyoti Shah -
મસાલા પરાઠા ભાજી(masala parotha bhaji recipe in Gujarati)
#વીક એન્ડ ચેલેન્જ.#સુપરશેફ1#માઇઇબુક#રેસિપી નં 27.#sv.#i love cooking. Jyoti Shah -
ગ્રીન પીસ વટાણા રબડી
#3 વીક મીલ ચેલેન્જ સ્વીટ ડીશ#માઇ ઇ બુક.# રેસિપી નં 1. I love cooking#sv. Jyoti Shah -
-
મેથી પાપડ નું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1મેથી પાપડ નું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.જયારે માર્કેટ માં શાક ની વેરાયટી ઓછી મળતી હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. Mamta Kachhadiya -
-
-
ફણગાવેલી મેથી પાપડનું શાક(Sprouted Methi papad nu shak recipe in gujarati)
#ફટાફટ#ઝટપટ રેસીપીપોસ્ટ - 3 આ શાક કાઠિયાવાડ અને રાજસ્થાન માં વારંવાર બનતી પારંપરિક વાનગી છે...10 મિનિટમાં બની જાય છે...આખી મેથી અને પાપડ એમ બે ઘટકો થી રોજિંદા મસાલા વડે બનતું આ શાક અતિ સ્વાદિષ્ટ લાગે છે...એક કલાક અગાઉ પલાળેલી મેથીને કૂકરમાં વધારીને એક સિટી થી બનાવાય છે...મસાલા કરી કાચા અથવા શેકેલા પાપડના ટુકડા નાખી એ મિનિટ ઊકળે એટલે તૈયાર થાય છે...રસા વાળું અથવા કોરું બન્ને પ્રકારે સરસ બને છે....અમે રોજ સવારે એક ચમચી ફણગાવેલી મેથી લઈએ છીએ એટલે મેથી તૈયાર હોય જ...અને બિલકુલ કડવું નથી લાગતું... Sudha Banjara Vasani -
મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week2મેથી આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. સ્વાદ માં કડવી હોવાથી આપણે તે આપણને તે ગમતી નથી પરંતુ જો આવી રીતે સ્વાદિષ્ટ શાક બનાવીને ખાવામાં આવે તો તેના બધા ગુણો આપણને મળે છે. Kashmira Solanki -
મેથી પાપડનું શાક (Methi Papad Nu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 બનાવવામાં ખૂબ જ સરળ છે અને જમવામાં બહુ ટેસ્ટી લાગે છે. Madhuri Dhinoja -
-
-
-
-
મેથી પાપડ ડબકાનુ શાક (methi papad dabka shak recipe in gujarati)
સ્વાદ મા અનેરું અને બધા ને ભાવે એવું આ શાક ચોમાસા મા શાકભાજી ની અછત હોય છે ત્યારે બનાવી શકાય. મેથી ના લીધે પચવામાં એકદમ હળવું છે. ઉપરાંત પાપડ ના લીધે સ્વાદ ઉભરે છે. અને એમાંય ચણા ના લોટ ના ડબકા...#સુપરશેફ1 Dhara Panchamia -
ઓસામણ(osamal recipe in gujarati)
મગના સુપની જેમ આ તુવેરની દાળ નું એક પ્રકારનું સુપ છે.જેને ઓસામણ કહેવાય છે. આ ઓસામણ કોઈપણ તબિયતથી બીમાર હોય તેને ખૂબ સારી રીતે પચી શકે છે. અને પી પણ શકે છે .આ ઓસામણ ગળપણ અને ખટાશથી ટેસ્ટી હોય છે.#સુપર શેફ ચેલેન્જ 4.# ડાલ અને રાઈસ ચેલેન્જ.# રેસીપી નંબર 44.#sv.#i love cooking. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ