Kela Vada

Kela Vada
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કાચા કેળા કુકરમાં ૨ પીસ કરીને બાફવા માટે મુકવા તેમાં મીઠું અને એક ચમચી તેલ નાખો કુકરની ચાર whistle કરવી અને ગેસ બંધ કરો પછી કૂકર ઠંડું થાય એટલે કુકર ખોલીને તેમાંથી કેર બહાર કાઢવા અને તેની છાલ ઉતારી કેળાનો છૂંદો કરવો
- 2
એક વાસણમાં ચણાનો લોટ લેવું તેમાં મરચું મીઠું હળદર હિંગ નાખીને થોડું થોડું પાણી એડ કરતાં જવું અને ખીરું તૈયાર કરવું
- 3
હવે જે પુરણ બનાવ્યું છે તેમાં મસાલો કરવાનો છે તેમાં મીઠું હળદર તથા લીલા મરચાં પેસ્ટ પેસ્ટ નાખીને એમાં જરૂર મુજબ લીંબુ નો રસ નાખો હવે એક વઘારની ની વાટકી માં ૧ ચમચો તેલ લેવું તેમાં રાઈ અડદની દાળ અને કડી પત્તા નાખીને વઘાર થાય એટલે પુરાણમાં નાખીને બરાબર મિક્સ કરી તેના ગોળા વાળવા
- 4
કડાઈમાં તેરી ગરમ મૂકવો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરવો અને તે ગોળાને ખીરામાં બોલીને ફ્રાય કરવા ગોલ્ડન બ્રાઉન થાય એટલે પ્લેટ માં કાઢી લેવા
- 5
તળેલા વડાને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવા અને સોસ અને કોથમીરને ગ્રીન ચટણી સાથે સર્વ કરવા તીખો ટેસ્ટ જોઈતો હોય તો મેથીનો સંભાર પણ લઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી. સાભાર. ચટણી.(સાઉથ ઈન્ડિયન.)
#3 વિક મિલ ચેલેન્જ# રેસિપી નં 12.#સ્ટીમ#માઇ ઇ બુક.#svI love cooking. Jyoti Shah -
કાચા ફરાળી શાક(kacha kela farali saak recipe in Gujarati)
#સુપર શેફ ચેલેન્જ 1# ફરાળી શાક.#રેસીપિ નં 22#માઇઇબુક#svI love cooking Jyoti Shah -
ગ્રીન પીસ વટાણા રબડી
#3 વીક મીલ ચેલેન્જ સ્વીટ ડીશ#માઇ ઇ બુક.# રેસિપી નં 1. I love cooking#sv. Jyoti Shah -
પનીર ના સ્ટફ ચણા ના લોટના ચીલા(paneer stuff chana lot chilla recipe in Gujarati)
#સુપર શેફ 2#ફલોર કે લોટ#માઇઇબુક#રેસિપી નં 29.#svI love cooking Jyoti Shah -
-
-
કુરકુરીધ ઉના લોટની ભાખરી(lot ni bha khari in Gujarati)
#3 વીક મીલ ચેલેન્જ.#રેસિપી નં 13.#svI love cooking Jyoti Shah -
કટકી દુધીના રીંગ મુઠીયા(dudhi na muthiya in Gujarati)
#૩ વિક મિલ ચેલેન્જ#માઇઇબુક#રેસીપી નં ૧૧# સ્ટીમ#s v.#i love cooking Jyoti Shah -
સ્ટફ ટોમેટો(stuff tamato in Gujarati)
#સુપર શેફ.1#શાક.#માઇઇબુક#રેસિપી નં 20#sv.#i love cooking.# લાજવાબ સ્ટફ ટમેટો. Jyoti Shah -
ભરવા દૂધીનુ શાક(bhrava dudhi nu saak recipe in Gujarati)
#સુપર શેફ ચેલેન્જ 1#ગુજરાતી શાક#માઇઇબુક#રેસિપી નં 26#sv#i love cooking. Jyoti Shah -
મેથી પાપડનું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1# શાક.# માઇ.ઇ બુક#રેસીપી નં 19.#svI love cooking. Jyoti Shah -
જુવાર ના અથાણી યા દમણી ઢોકળા(damni dhokal in Gujarati)
#3વીક મીલ ચેલેન્જ.# સ્ટીમ રેસીપી નંબર ૧૪#માઇઇબુક#svI love cooking. Jyoti Shah -
મસાલા પરાઠા ભાજી(masala parotha bhaji recipe in Gujarati)
#વીક એન્ડ ચેલેન્જ.#સુપરશેફ1#માઇઇબુક#રેસિપી નં 27.#sv.#i love cooking. Jyoti Shah -
રોટલા નું શાક (rotlo nu saak recipe in Gujarati)
સૌરાષ્ટ્ર કાઠિયાવાડી સ્પેશલ દહીંમા વઘારેલો બાજરીનો રોટલો એટલે કે રોટલાને ગ્રેવીવાળું શાક.અથવા દહીં ની કરી.# સુપર શેફ.1# શાક#રેસિપી નં 21#માઇઇબુક#svI love cooking. Jyoti Shah -
સ્પાઈસી ચણા દાલ વીથ ફુદીના ટીક્કી (Spicy Chana Dal Pudina Tikki Recipe In Gujarati)
#વિકમીલ 1ચેલેન્જ સ્પાઈસી#માઇ ઇ બુકરેસિપી નંબર 2#sv Jyoti Shah -
જુવારના તલ વડા(juvar tal vada in Gujarati)
#૩ વીક મીલ ચેલેન્જ,#ફાય.તળેલી#માઇઇબુક#રેસીપી નંબર. 15.# svI love cooking Jyoti Shah -
કેળાની મરી વેફર
#સુપર શેફ ચેલેન્જ નંબર 3# ફરાલી વાનગી# વિકેન્ડ ચેલેન્જ# monsoon ચેલેન્જ# રેસીપી નંબર 39#ઉપવાસI love cooking Jyoti Shah -
ચોખા ના લોટના ખીચુ પેડા(chokha na lot nu khichu in Gujarati)
#3 વિક મિલ ચેલેન્જ સ્ટીમ અને ફાય.# માઇઇબુક# રેસિપી નંબર 9# સ્ટીમ#svI love cooking. Jyoti Shah -
કેળા પૌવા(kela pauva recipe in gujarati)
જેમ બટાકા પૌવા ટેસ્ટી લાગે છે તેવી જ રીતે કેળા પણ તેવા જ લાગે છે ટેસ્ટમાં સરસ અને બનાવવામાં સરળ છે# વીકેન્ડ ચેલેન્જ# રેસીપી નંબર 52#sv# i love cooking. Jyoti Shah -
વેજીટેબલ પુલાવ
આજે રસોઈ કરવા નો ટાઇમ ઓછો હતો .એટલે એટલે ઘરમાં જે.જે વેજીટેબલ હતા તે નાખી અને કુકરમાં વેજીટેબલ પુલાવ બનાવ્યો.#સુપર સેફ ચેલેન્જ 4.# રાઈસ તથા દાલ.# વીક-એન્ડ ચેલેન્જ.#. રેસીપી નંબર 47#svI love cooking. Jyoti Shah -
-
ભાતના વડા (bhaat na vada recipe in gujarati)
આ વડા નું નામ સમ્મવડા છે. કારણ આ ભાતના વડા તેલમાં જ્યારે મૂકીએ છીએ ત્યારે તેનો અવાજ સમ્મ કરીને આવે છે. એટલે નાના હતા ત્યારે મમ્મીને કહેતા કે સમ્મવડા બનાવોને . અને એક અવાજ સાંભળવા રસોડાના બેસી જતા.#સુપર શેફ ચેલેન્જ 4# વિકેન્ડ ચેલેન્જ# રાઈસ કે દાલ# રેસીપી નંબર ૪૬#svI love cooking Jyoti Shah -
-
ઇન્સ્ટન્ટ અમીરી ઈડલી(instant amiri idli recipe in Gujarati)
અમારા ધરે મહેમાન આવ્યા અને નાસ્તા માટે બેસવાનો એમનીપાસે જાજો ટાઈમ ન હતો અને ઘરમાં ચણાનોલોટ તો હોય જ એટલે ઇન્સ્ટન્ટ અમેરી ઈડલી બનાવી અને મહેમાનની મહેમાનગતિ પણ થઈ શકી.# સુપર શેફ ચેલેન્જ 2# ફ્લોર કે લોટ# weekend ચેલેન્જ.# માઇઇબુક#sv# i love cooking. Jyoti Shah -
મગની સદડી દાળ(mag dal recipe in gujarati (
મગની દાળ પચવામાં હલકી અને સ્વાદ સરસ હોય છે આ મગની દાળ ને સદ ડી એટલા માટે કહેવામાં આવે છે કે તે દાળ ખાઈ પણ શકાય છે અને પી પણ શકાય.#સુપરશેફ4# વિકેન્ડ ચેલેન્જ.# રાઈસ અને dal# રેસીપી નંબર 48.#sv.I love cooking. Jyoti Shah -
-
-
શેરડી નો રસ(sherdi no ras in Gujarati)
આજે ટેસ્ટ કરો નવો સ્વાદ. ગોળ માંથી બનેલો લીલી ચા એટલે કે લેમન ગ્રાસ વાળો અસલ શેરડીનો રસ#માઇઇબુક# રેસિપી નં 23#sv.I love cooking. Jyoti Shah -
ઓસામણ(osamal recipe in gujarati)
મગના સુપની જેમ આ તુવેરની દાળ નું એક પ્રકારનું સુપ છે.જેને ઓસામણ કહેવાય છે. આ ઓસામણ કોઈપણ તબિયતથી બીમાર હોય તેને ખૂબ સારી રીતે પચી શકે છે. અને પી પણ શકે છે .આ ઓસામણ ગળપણ અને ખટાશથી ટેસ્ટી હોય છે.#સુપર શેફ ચેલેન્જ 4.# ડાલ અને રાઈસ ચેલેન્જ.# રેસીપી નંબર 44.#sv.#i love cooking. Jyoti Shah -
રસો ઢોકળા(ras dhokal recipe in Gujarati)
નાના હતા ત્યારે મામાના ઘરે જતા અને ત્યાં બધા મા-માસી ના ભાઈઓ બહેનો ભેગા થતા અને મામી અમને નાસ્તા ઢોકળા બનાવી આપતા અને ઠંડા ઢોકળા હોય એની સાથે આંબલીના પાણી વાળો રસો બનાવી આપતા એટલે રસા માં બોળી બોળીને ઢોકળા ખાતા તેને આજે યાદ આવી ગઈ એટલે મેં ઢોકળા બનાવ્યા પણ તેને રૂપ નવું આપ્યું ઢોકળા ની બદલે મીની ઈડલી બનાવી ખીર ઢોકળાનું અને આકાર ઈડલી નો# સુપર શેફ ચેલેન્જ 2# ફ્લોર ઓર લોટ# વીક-એન્ડ ચેલેન્જ# રેસીપી નંબર 34#માઇઇબુક#sv#I love cooking Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ