કેસર પિસ્તા મોદક અને બાઉટી મોદક (kesar pista and bounty modak recipe in gujarati)

Tejal Sheth
Tejal Sheth @cook_18785007

#gc મોદક ગણપતિદાદાના પ્રિય છે તો મૈં આજે એકદમ સરળ બને એવા બે જાતના મોદક બનાયા કેસર પિસ્તા સંદેશ મોદક અને ચોકલેટ મોદક

કેસર પિસ્તા મોદક અને બાઉટી મોદક (kesar pista and bounty modak recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#gc મોદક ગણપતિદાદાના પ્રિય છે તો મૈં આજે એકદમ સરળ બને એવા બે જાતના મોદક બનાયા કેસર પિસ્તા સંદેશ મોદક અને ચોકલેટ મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧.૫
  1. ૨ લિટરફુલ ફેટ દૂધ
  2. લીંબુનો રસ
  3. ૭-૮ ચમચા દળેલી ખાંડ
  4. ૭-૮ તાંતણા કેસર દૂધમાં પલાળી
  5. 2 મોટા ચમચાપિસ્તા ની કતરણ
  6. ૨ ચમચીએલચીનો પાઉડર
  7. ૨૫૦ કોપરાનું ખમણ
  8. ૨૦૦ મી.લી કન્ડેન્સ મિલ્ક
  9. 200 ગ્રામચોકલેટ

રાંધવાની સૂચનાઓ

૧.૫
  1. 1

    સાત પ્રથમ બે લીટર દૂધ ને ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેને નીચે ઉતારી થોડું મારે એટલે એમાં લીંબુનો રસ નાખી દૂધની વીડિયો પછી એને ઠંડા પાણીથી ધોઈને ૧ કલાક માટે બાંધી દ્યો બધું પાણી નીતરી જાય. પછી એક થાળીમાં તેને હાથે થી મસળો જેમ આપણે રસગુલ્લા માટે પનીરને મસળી ત્યારબાદ તેમાં 2 ચમચા ખાંડ મિક્સ કરી એક તન્ના મૂકી સતત હલાવતા રહો જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય ૫ થી ૭ મિનિટમાં આ માવો તમારો તૈયાર થઈ જશે ત્યાર બાદ એમાં કેસરવાળું દૂધ નાખી એલચીનો ભૂકો નાખી સરખી રીતે મિક્સ કરીને ગેસ પરથી ઉતારી લો

  2. 2

    માવો થોડું ઠરે એટલે મોદક નાં મોલ્દ માં પિસ્તા ની કતરણ મુકી માવો ભરી મોદક નો આકાર આપો. તૈયાર છે કેસર પિસ્તા sandesh મોદક

  3. 3

    ચોકલેટ મોદક માટે એક બાઉલમાં કોપરા નું છિણ લો ત્યારબાદ તેમાં કન્ડેન્સ મિલ્ક નાખી મિક્સ કરો પેંડો વડે એટલે મોદક મોલ્દ માં નાખી આકાર આપો અને ફ્રિજમાં ઠંડુ કરવા મુકો.ડબલ બોઈલર માં ચોકલેટ ને મેલ્ટ કરો. ઠંડા થયેલા ટોપરાના મોદક ને ચોકલેટથી કોટ કરો. અને બટર પેપર પર મૂકી તેને ફ્રીજમાં દસ મિનિટ માટે ઠંડા થવા દેવા તૈયાર છે તમારા ચોકલેટ મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Sheth
Tejal Sheth @cook_18785007
પર

Similar Recipes