રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

શ્રાવણ ફેસ્ટિવ રેસીપ
#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ
#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ
જન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ .

રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)

શ્રાવણ ફેસ્ટિવ રેસીપ
#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ
#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ
જન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. લીટર દૂધ ના દહીં નો મસ્કો
  2. બાઉલ દળેલી ખાંડ
  3. ૧/૨ ટી સ્પૂનઇલાયચી પાઉડર
  4. ૨ ટી સ્પૂનકાજુ બદામ પિસ્તા ની કતરણ
  5. ૧ ટી સ્પૂનદૂધ મા પલાળેલુ કેસર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    શ્રીખંડ ની રેસીપી ની લીંક મુકું છું

  2. 2

    શ્રીખંડ ની રેસીપી મુજબ શ્રીખંડ તૈયાર કરી લેવું ત્યાર પછી તેમાં દૂધમાં પલાળેલું કેસર અને પિસ્તાની કતરણ નાખી ગાર્નિશ કરી સર્વ કરવું

  3. 3

    તો તૈયાર છે
    રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ
    શિખંડને ફ્રિજમાં મૂકી ઠંડુ કરી સર્વ કરવું

  4. 4

    આજે મેં જન્માષ્ટમીના ઉપવાસની થાળી બનાવી હતી
    રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes