ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati)

આજે આપણે બનાવીશું ડુંગળી અને ટામેટા ની ચટણી. જમવાની સાથે ડુંગળી અને ટામેટા ની ચટણી હોય તો જમવા નો સ્વાદ વધી જાય છે. આ ચટણી દાળ ભાત,રોટલી અને પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે શાક બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે આ ચટણી સાથે પણ તમે રોટલી આનંદથી ખાઈ શકો છો. તો ચાલો આજ ની સ્વાદિષ્ટ રેસીપી શરૂ કરીએ ડુંગળી અને ટામેટાની ચટણી.
ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati)
આજે આપણે બનાવીશું ડુંગળી અને ટામેટા ની ચટણી. જમવાની સાથે ડુંગળી અને ટામેટા ની ચટણી હોય તો જમવા નો સ્વાદ વધી જાય છે. આ ચટણી દાળ ભાત,રોટલી અને પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે શાક બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે આ ચટણી સાથે પણ તમે રોટલી આનંદથી ખાઈ શકો છો. તો ચાલો આજ ની સ્વાદિષ્ટ રેસીપી શરૂ કરીએ ડુંગળી અને ટામેટાની ચટણી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી અને ટામેટા ની ચટણી બનાવવા માટે ડુંગળી અને ટામેટાને સમારી લઈશું. હવે આપણે ચટણી બનાવવા માટે ના બધા મસાલા તૈયાર કરીશું. હવે આપણે ગેસ ઉપર એક પેન ગરમ મૂકીશું ત્યાર બાદ એમાં ૧ ચમચી જીરૂ ઉમેરીશું. જીરુ શેકાઈ જાય એટલે લસણ ઉમેરીશું.
- 2
હવે લસણ શેકાઈ જાય એટલે એમાં ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળીને થોડી શેકાવા દઈશું ત્યારબાદ આપણે ટામેટાં ઉમેરીશું. હવે આપણે એમાં બધા મસાલા ઉમેરી દઈશું. હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરીને થોડીવાર શેકાવા દઈશું. હવે સ્વાદાનુસાર મીઠું ઉમેરી ને બધા મસાલા ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું હવે મિક્સરને એક બાઉલમાં કાઢી લઈશું અને ૫ મિનિટ ઠંડુ થવા દઈશું.
- 3
હવે મિક્સરને આપણે ગ્રાઈન્ડરમાં પીસી લઈશું. આ જુઓ આપણી ડુંગળી અને ટામેટાની ચટપટી ચટણી તૈયાર છે. આ ચટણી રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ચટણી દાળ ભાત,ખીચડી અને પરાઠા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે મારી આ ચટપટી ડુંગળી અને ટામેટાની સ્વાદિષ્ટ ચટણી ની રેસીપી ઘરે જરૂરથી બનાવશો.
Similar Recipes
-
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી બિહારમાં સ્ટફ્ડ ટામેટા વડા સાથે પીરસવામાં આવે છે.#RC3 Vibha Mahendra Champaneri -
લસણ ચટણી(lasan ni chutney recipe in Gujarati)
જમવાની થાળીમાં ચટણી હોય તો જમવાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. લસણની ચટણી જમવામાં રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે ચાલો આજે આપણે બનાવીશું લસણની ચટણી.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
આમળા ની ચટણી (amla Chutney Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડ માં ચટણી, સલાડ, પાપડ, મુરબ્બો, અથાણું હોય તો જમવાની ખૂબ જ મજા આવે છે અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો આજે આપણે બનાવીશું આમળાની ખાટી મીઠી ચટણી જે જમવા માં પીરસાય તો જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજે આપણે આમળાની ખાટી મીઠી સ્વાદિષ્ટ ચટણી ની રેસીપી શરૂ કરીએ.#સાઈડ Nayana Pandya -
ટામેટા ની ચટણી(tomato Chutney Recipe in Gujarati)
#GA4 #Week7આ એક એવી ચટણી છે કે જેને શિયાળાની કડકડતી ઠંડી માંસાંજે ગરમા-ગરમ રોટલા સાથે ખાધી હોય તો મજા પડી જાય...આ ચટણી હોય તો... શાક ના બનાવ્યું હોય તો પણ ચાલીજાય.અરે શાક બનાવ્યું હશે તો પણ બધા ચટણીજ ખાશે..શાક ને કોઈ યાદ પણ ના કરશે એટલી ચટાકેદાર....મોમાં પોતાનો સ્વાદ છોડી જાય એવી આજની આ ટામેટાની ચટણી છે.આ ટામેટાની ચટણી રોટલા, રોટલી, ભાખરી, થેપલા, તેમજ પાંવ જોડેખૂબજ સરસ લાગે એવી છે, સાથે સાથે તેને મગની ખીચડી કે રાઈસ જોડે પણખાય શકાય છે. NIRAV CHOTALIA -
ડુંગળી ટામેટા ની ચટણી (Dungli Tomato Chutney Recipe In Gujarati)
#RC1#સ્પાઇસી ચટણીઆ ચટણી ઈડલી ઢોંસા સાથે યમ્મી લાગે છે...પરોઠા સાથે પણ ખવાય છે Dhara Jani -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA ટામેટા ની ચટણી એકદમ ચટાકેદાર અને ફટાફટ તૈયાર થઇ જાય છે. આ ચટણી રોટી, પરાઠા, ભાખરી, ચીપ્સ, રોલસ્, કટલેસ વગેરે સાથે ખાઈ શકાય છે. Shweta Shah -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
લસણ ટામેટા ની ચટણી (Garlic Tomato Chutney Recipe in Gujarati)
#લસણ_ટામેટા_ની_ચટણી ( Garlic Tomato Chutni Recipe in Gujarati )#ઢોકળાં ની સ્પેશિયલ ચટણી આ લસણ ટામેટા ની ચટણી કોઈ પણ ફરસાણ જેમ કે ઢોકળાં, ખમણ, ભજીયા, પકોડા કે પરાઠા, રોટલી કે નાન સાથે સર્વ કરી સકાય છે. આ ચટણી ખાવા માં એકદમ ચટાકેદાર ને સ્પાઇસી હોય છે. ઢોકળાં માં જો વઘાર ના કર્યો હોય તો આ ચટણી સાથે ઢોકળાં ખાવા માં બવ જ મજા આવે છે. મે આ ચટણી સ્પેશિયલ ખાટ્ટા ઢોકળાં માટે જ બનાવી હતી. Daxa Parmar -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
પરોઠા,થેપલા,રોટલા,ખિચડી કે કોઈ પણ recipe સાથે લસણ ની ચટણી એડજેસ્ટ થઈ જાય..એક સમયે શાક ના હોય તો પણ આ ચટણી શાક ની ગરજ સારે છે.. Sangita Vyas -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
ટામેટાની ચટણી ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે.. Daxita Shah -
રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
સ્પેશિયલ સાઉથ ઇંડિયન રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સંભાર અને નારિયેળ ની ચટણી જોડે એક લાલ ચટણી પણ સર્વ કરવા માં આવે છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખાટી, તીખી અને એકદમ ચટપટી લાગતી આ ચટણી બધા ને બહુ જ ભાવતી હોય છે. અહીં મેં આ રેડ સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ ટોમેટો ની ચટણી ની રેસિપિ આપી છે. મારા મામા મામી સાઉથ માં રહે છે એટલે મારી મમ્મી મારા મામી પાસેથી આ રેસિપિ શીખી છે અને હું મારી મમ્મી પાસેથી.#south #સાઉથ Nidhi Desai -
દુધી ટામેટા ની ચટણી (dudhi tomato chutney recipe in gujarati)
#સાઈડમેં દૂધી અને ટામેટા ની ચટણી બનાવી છે આ ચટણી આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે અને આની સાથે ભાત પરોસ્વામા આવે છે તે ખાવામાં તીખી અને ખાટી હોય છે અને બહુ સ્વાદિષ્ટ બને છે .તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો.આંધ્ર પ્રદેશમાં પચડી પણ કહેવામાં આવે છે. Pinky Jain -
ટેન્ગી ટોમેટો ચટણી (Tangy Tomato Chutney Recipe In Gujarati)
ટેન્ગી ટોમેટો ચટણીએ ભારતીય ભોજનનો અભિન્ન ભાગ છે. ભારતીય થાળી ચટણી અથવા અથાણાં વિના અધૂરી છે. તેમની ચટણીના ઘણા પ્રકારો છે જેમાં કેટલીક કાચી હોય છે, કેટલીક રાંધેલી હોય છે, જે જડીબુટ્ટીઓ, ફળો અને શાકભાજી સાથે બનાવવામાં આવે છે.ટેન્ગી ટમેટાની ચટણી ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય વાનગીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ચટણીમાં ટામેટાં લલાસન અને ડુંગળીનો તાજો સ્વાદ છે અને શેકેલી અડદની અને ચણાની દાળ તેને સરસ સ્વાદ આપે છે.આ ટેન્ગી ટમેટાની ચટણી એકદમ સરળ છે જે બાળકોને લંચબોક્સમાં અવનવી વાનગીઓ સાથે ચટણી તરીકે અને મેયોનીઝ સાથે મિક્સ કરીને deep તરીકે કોઈપણસાથે ટેસ્ટી લાગે છે. આ ટામેટાં ચટણી રેફ્રિજરેટરમાં એક વીક સુધી સારી રીતે રહે છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
શેકેલા ટામેટા ની ચટણી
#goldenapron#post-21આજે આપણે નવી સ્ટાઇલ થી ટામેટા ની ચટણી બનાવીશું Bhumi Premlani -
ચીઝ રવા રોલ (cheese rava roll recipe in Gujarati)
વરસાદની સીઝન છે અને એમાં આપણને કાંઈ ચીઝી ખાવાનું મન થાય છે તો ચાલો આજે આપણે બનાવીશું ચીઝ રવા નગ્ગેટસ. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. અને બધાને વરસાદની સિઝનમાં આ વાનગી બહુજ ભાવશે. તો ચાલો આજે આપણે ચીઝ રવા નગેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
ટામેટા ની ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#MW3#ચટણી હેલો ફ્રેન્ડ્સ, આ ચટણીનો ઉપયોગ આપણે દરેક જાતનાં શાક, ભેળ, પાણીપુરી, સમોસા, ચાટ, ભાખરી, થેપલાં , બ્રેડ ગમે તેની સાથે કરી શકીએ છીએ.... આ ચટણી થી આપણે આપણા રોજિંદા શાકમાં ઉપયોગ કરવાથી પણ શાક સ્વાદિષ્ટ બનાવી શકાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ટામેટા ધાણા ની ચટણી (Tomato Coriander Chutney Recipe In Gujarati)
#GA4#Week4Keyword: chutney#cookpad#cookpadindiaટામેટા ની ચટણી એક ખુબજ ટેસ્ટી સાઇડ ડીશ છે. જે બધીજ dishes જોડે સારી લાગે છે. તમે શાક રોટલી સાથે પણ ખાઈ શકો. અથવા, ભજીયા, ડોસા, ઈડલી, ઢોકળા, મેન્દુ વડા સાથે પણ ખાઈ શકો. Mitali Chavda (Mitali Darshan Vala) -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadલાલ મરચા ની ચટણી સરસ લાગે છે. શાક ન હોય ત્યારે પણ શાકની અવેજીમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
સેવ ટામેટાં સબ્જી (Sev Tomato Sabji Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiસેવ ટામેટાં એ ગુજરાતી વાનગી છે. સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા મજા આવી જાય... Pinky Jesani -
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
રાયતા (raita recipe in gujarati)
જમવા મા અગર રાયતા ના હોય તો જમવા નો સ્વાદ અધુરો લાગે છે તો ચાલો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ ૨ પ્રકારના રાયતા. પીનટ રાયતા અને મિક્સ વેજીટેબલ ગ્રીન ચટણી રાયતા. આ રાયતા જમવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની રેસીપી આપણે શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી એવરેજ માં ઓછી તીખી હોય છે..રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ઝટપટ બનતી આ ચટણી સ્વાદ માં પરફેકટ છે. Sangita Vyas -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ટામેટા લસણ ની ચટણી
#GA4#Week24 આ ચટણી મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાંના લોકો આ ચટણીને ભાત સાથે તેમજ રોટલી સાથે ખાય છે... Neha Suthar -
ટમેટાની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
- અહીં મે ડુંગળી નાખી છે તમે ડુંગળીનો ઉપયોગ ન કરતા હોય તો પણ ખુબ જ સરસ લાગે છે-આ ચટણી એટલી સ્વાદિષ્ટ છે કે તમે રોટલી સાથે કે દાળ ભાત સાથે ખાઈ શકો છો અને શાક ની પણ જરૂર પડતી નથી આ ચટણી ને ભજીયા ગાંઠીયા ઢોસા કે સમોસા સાથે પણ ખાઈ શકાય છે Megha Bhupta -
ટામેટા ની ચટણી(tomato chutny recipe in gujarati)
#સાઉથ સાઉથ ઇન્ડિયન રેસીપી માં આ ટમેટાની ચટણી કરવામાં આવે છે... તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ટામેટા ની ચટણી (tameto Chutney recipe in Gujarati)
#સાઉથ સાઉથ ની ફેમસ ટામેટા ની ચટણી તીખી અને ટેસ્ટી બને છે ચટણી એવો ભાગ છે જે સાઉથ નીકોઈ પણ વાનગી સાથે જમવાથી સ્વાદ મા વધારો કરે છે. Kajal Rajpara -
ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા. આ રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week24 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ