રેડ વેલવેટ (red velvet cake recipe in gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

માં નો જનમ દિવસ... એમની ફેવરિટ કેક...#ઓવન વગર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 કલાક
૧૦ લોકો
  1. 500ગ્રામ મેં દો
  2. ૪૦૦ ગ્રામ દળેલી ખાડ
  3. ૨ ચમચીબેકિંગ પાઉડર
  4. ૧ ચમચીબેકિંગ સોડા
  5. ખમણેલ ૧ બીટ
  6. ગાજર નો રસ
  7. વીપીગ કી્મ(2કપ)
  8. વેનિલા એસેન્સ
  9. ઈટેબલ ડેકોરેશન આઇટમ
  10. 1 કપપાણી અને દૂધ જરૂર પડે તેટલું
  11. રેડ કલર (1 કે 2 ટીપા)

રાંધવાની સૂચનાઓ

3 કલાક
  1. 1

    મેં દો,ખાડ,દૂધ પાણી,બીટ બધું ભેગા કરી ને તપેલીમાં મુકો

  2. 2

    બધું ભેગા કરી મીકસ કરી લો.ખુબ ફેટવુ.

  3. 3

    તૈયાર મિક્સ માં દુધ પાણી તેલ રેડ કલર,વેનિલા એસેન્સ નાખીને બરાબર મિક્ષ કરો. અને બટર પેપર લગાવી રાખ્યું હોય તે ટીન માં મિક્સ ને ભરો.

  4. 4

    મોટા તપેલામાં ઝાળી મુકી તેમા કેક મિક્સ મુકો.ઊપર ઢાંકી દો.

  5. 5

    મારે વધારે કેક હતી એટલે બીજું ટીન ઈનડકસન પર મૂકયું.

  6. 6

    40 મિનિટ પછી કેક તૈયાર થઈ. ઠંડી પડે એટલે વીપીગ કી્મ માં કલર,એસનસ નાખીને ફેટવુ.

  7. 7

    જેટલા લેયર ની કેક બનાવી હોય તેટલા ગોળ પીસ કરી લેવા. કે ક ટેબલ પર એક કેક એક કી્મ લેયર કરતાં જાઓ.

  8. 8

    ઊપર કવર કરી કેક પર મનપસંદ નોઝલ થી ડીઝાઇન કરો.કેક ને ઠંડી કરવી.(***એક દિવસ પહેલા કરવી.તો બરોબર સેટ થઈ જાય છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes