ફરાળી પાત્રા(farali patra recipe in gujarati)

Rajni Sanghavi @cook_15778589
ફરાળી પાત્રા(farali patra recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અળવી નાં પાન ધોઈને સાફ કરી લો તેની નસ ને છરીથી દૂર કરો.એક બાઉલમાં મિક્સ ફરાળી લોટ લઈ તેમાં નમક, આદું મરચાં ની પેસ્ટ, શીંગ દાણા નો ભુકો,કોપરાનો ભૂકો, હળદર, લાલ મરચું પાઉડર, લીંબુ નો રસ ખાંડ,તેલ, જીરું પાઉડર નાખી હલાવી લો.
- 2
પાનને ડીશ પર રાખી તેની ઉપર સ્ટફિંગ પાથરી પાનનો વીંટો વાળી રેડી કરો.ઢોકળિયુ મૂકી તેમાં પાણી ગરમ કરવા મૂકો.પછી પાત્રા સ્ટીમ કરવા મૂકો.
- 3
સ્ટીમ થાય પછી ઠરવા દો.ઠરે પછી તેનાં પીસ કરી કડાઈમાં તેલ મૂકી તેને સેલો ફ્રાય કરો.ઉપર તલ અને કોથમીર વડે ગાર્નિશ કરો.
Similar Recipes
-
ફરાળી પાત્રા (Farali Patra Recipe In Gujarati)
#RC#Week4#Green recipeઉપવાસ માં ખવાય તેવી રેસીપી Jayshree Doshi -
ફરાળી પાત્રા (Farali Patra Recipe In Gujarati)
#ff1#non fried Farali recipeફરાળી પતરવેલી Jayshree G Doshi -
ફરાળી કટલેસ(farali cutlet recipe in GujArati)
ફરાળમાં ખાવા માટે હવે ઘરે જ બનાવો ફરાળી કટલેસ.#goldenapron3#માઇઇબુક Rajni Sanghavi -
ફરાળી પુડલા (Farali Pudla Recipe In Gujarati)
#trend1પુડલા એટલે દરેક ધર માં ખવાતી વાનગી છે..જેમાં ઘણી વેરાયટીઓ હોય છે...મેઅહી ફરાળી .પુડલા બનાવ્યા છે્ Shital Desai -
ફરાળી પાત્રા (Farali Patra Recipe In Gujarati)
ઉપવાસ મા કંદ અને સામા મોરૈયા ની વિવિધ વાનગીઓ ખાઈએ છીએ, પણ અળવી ના પાત્રા ચા સાથે નાસ્તામાં કે ડીનર માં ખાવાની ખૂબ મજા આવે છે, પાચન મા સરળ રહે છે Pinal Patel -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
ફરાળી અપમ (Farali Apam Recipe In Gujarati)
ઉપવાસ માં કઈક અલગ ખાવાની ઈચ્છા થાય તો આ ટ્રાય કરવા જેવું છે .અને જોડે કોપરાની ચટણી બહુ જ સરસ લાગે છે. Chintal Kashiwala Shah -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
વ્રત માં ખાઈ શકાય અને અમારા ઘરમાં બનતી બધાં ને ખૂબ જ ભાવતી વાનગી છે.#GA4#Week7#ખીચડી Rajni Sanghavi -
-
*સામાના ફરાળી દહીંવડા*
#ગુજરાતીફરાળી વાનગી ઉપવાસ દરમિયાન ખવાતી હોય છે.તોહવે આવાનગી પણ ટૃાય કરો. Rajni Sanghavi -
-
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#AM1ઉપવાસ કે વ્રત માં ખાઈ શકાય એવી ફરાળી કઢી મોરૈયો કે રાજગરા ની ભાખરી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
ફરાળી સાગો ટાટઁ
#GH#india#હેલ્થી#post6આ ઉપવાસ મા ખાઇ શકાય તેવી ડીશ છે.તેમજ કીસ્પી,સોફટ અને સ્વાદિષ્ટ છે. Asha Shah -
-
ફરાળી થાલીપીઠ(farali thalipith recipe in Gujarati)
આ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત વાનગી છે.આ વાનગી ઉપવાસ માં દહીં અને સફેદ માખણ સાથે ખાઈ શકાય છે ગરમ ગરમ એખલી પણ સારી લગે છે . અને એમાં તેલ નો પણ ખૂબ ઓછો ઉપયોગ થાય છે. Vaidarbhi Umesh Parekh -
-
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી(dudhi sabudaana ni farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 આપણે જ્યારે ઉપવાસ કરતા હોઈએ કે શ્રાવણ માસ જેવા ધાર્મિક તહેવારો માં ફરાળી વાનગી બનાવતા હોઈએ છીએ પણ મોટા ભાગની તળેલી જ વાનગીઓ નું લિસ્ટ સામે આવે છે...અને બધે સર્ચ કરીયે કે હેલ્ધી રેસિપી ક્યાં શીખવા મળશે ત્યારે best option છે દાદીમાની દૂધીની હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી...નાના મોટા સૌને ભાવે તેવી...ચાલો બનાવીયે પરંપરાગત વાનગી... Sudha Banjara Vasani -
ફરાળી કેસડીયા (Quesadilla)
#ઉપવાસ #સુપરશેફ3કેસડીયા એક મેક્સીકન વાનગી છે અને ટાકોસ નો પ્રકાર છે, જેમાં ટોર્ટીલાનો સમાવેશ થાય છે અને બે ટોર્ટિલા વચ્ચે મુખ્યત્વે ચીઝ, અને માંસ, કઠોળ, શાકભાજી અને અલગ અલગ સોસ અને મસાલા નું સ્ટફિંગ હોય છે, અને પછી શેકવા માં આવે છે.મે અહિયાં ફરાળી કેસડીયા બનાવ્યા છે જેમાં ફરાળી લોટ ના ટોર્ટિલા બનાવ્યા છે. સાબુદાણા-બટાકા નું સ્ટફિંગ બનાવ્યું છે. અને સોસ ની જગ્યા એ દહી ની પેસ્ટ બનાવી છે. Asmita Desai -
-
-
ફરાળી ડીશ (farali dish recipe in Gujarati)
#ઉપવાસઆ બધી જ વાનગીઓ ફરાળમાં ખાઈ શકાય તેવી બનાવી છે અને તેમાં સિંધવ મીઠું નો ઉપયોગ કર્યો છે. તેમજ ડિફરન્ટ એવી ફરાળી કચોરી બનાવી છે. અને બધી જ વાનગી બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે Kala Ramoliya -
"ચટપટા ફરાળી પાત્રા" (chatpta farali patra recipe in gujarati language)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ21#ઉપવાસ#ફરાળીઆજે હું તમારી માટે "ચટપટા ફરાળી પાત્રા" ની મજેદાર રેસિપી લઈ ને આવી છું આ પાત્રા ને વરસાદ ની સીઝન માં ખાવાની બહુજ મજા આવે છે અને એમાં પાછો શ્રાવણ મહિનો હોય અને ચટપટું ખાવાનું મન થાય તો તમે જરૂર થી આ "ચટપટા ફરાળી પાત્રા" બનાવજો. Dhara Kiran Joshi -
-
-
-
સુરણ સાબુદાણા કોફતા ફરાળી (Suran Sabudana Kofta Farali Recipe In Gujarati)
#SFR#SJR શ્રાવણ નાં થોડા દિવસો બાકી છે રોજ ફરાળ માં શું બનાવવું નો પ્રશ્ર્ન થાય કુકપેડ માં તેનો જવાબ મળી જાય. HEMA OZA -
ફરાળી ડોનટ્સ(farali donuts recipe in gujarati)
#ઉપવાસ#વેસ્ટસાબુદાણા ના વડા એ મહારાષ્ટ્ર ની વાનગી છે ઉપવાસ હોય ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો સાબુદાણા ના વડા બનાવતા હોય છે મેં જરાક અલગ ટેસ્ટ અને ક્રિએટિવ રીતે બનાવ્યા છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તથા તેને મસાલાવાળા દહીં સાથે સર્વ કર્યા છે. Vishwa Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279166
ટિપ્પણીઓ