મીઠાં લીમડા ની ચટણી(mitha limbdo ni chutney recipe in gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#માઇઇબુક#પોસ્ટ-૩૧
#ઉપવાસ #પોસ્ટ -૨
આ મીઠા લીમડા ની ચટણી હેલ્થ માટે ખૂબ જ સારી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે..ઉપવાસમાં પણ ખાઈ શકાય છે.

મીઠાં લીમડા ની ચટણી(mitha limbdo ni chutney recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક#પોસ્ટ-૩૧
#ઉપવાસ #પોસ્ટ -૨
આ મીઠા લીમડા ની ચટણી હેલ્થ માટે ખૂબ જ સારી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે..ઉપવાસમાં પણ ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૯-૧૦ મીઠા લીમડા ની ડાળખી
  2. ૩-૪ લીલા મરચા
  3. ૧ નાની વાટકીમાંડવી નો ભુક્કો
  4. થોડી કોથમીર
  5. ૧ ચમચીખાંડ
  6. લીંબુ નો રસ
  7. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીમડાના પાનને ધોઈ,કોથમીર ને ધોઈ અને મિકસર જાર મા નાખી દેવાના..

  2. 2

    પછી મરચું, લીંબુ,ખાંડ માંડવી ના બીજ સ્વાદાનુસાર મીઠું નાખીને મિક્સરમાં ક્રશ કરી લો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes