સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#માઇઇબુક#પોસ્ટ -૯
#વિકમિલ #પોસ્ટ -૨

સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક#પોસ્ટ -૯
#વિકમિલ #પોસ્ટ -૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. ૩ વાટકીસાબુદાણા
  2. ૭-૮ બટેટા બાફેલા
  3. ૧ વાટકીમાંડવી નો ભુક્કો
  4. ૩ ચમચીલાલ મરચું
  5. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. ૨ ચમચીલીંબુ નો રસ
  7. ૧ ચમચીખાંડ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તેલ તળવા માટે
  10. કેચ અપ,લીલી ચટણી સર્વ કરવા
  11. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા પલાળી લેવા.બટેટા બાફી ને સ્મેશ કરી લેવા.સીંગદાણા નો ભુક્કો કરી લેવો.આદુ મરચા ની પેસ્ટ તૈયાર કરવી.

  2. 2

    બાફેલા બટેટા નો માવો,સાબુદાણા,શીંગ નો ભુક્કો,લાલ મરચું,આદુ મરચા ની પેસ્ટ,મીઠું,તીખા નો ભુક્કો,લીંબુ નો રસ,ખાંડ,કોથમીર આ બધું સરસ રીતે મિક્સ કરી લો.તેમાં થી મનપસંદ આકાર મા વડા વાળી લો.

  3. 3

    એક કડાઈ મા તેલ મૂકો.તેલ ગરમ થાય ત્યારબાદ વડા ધીમા ગેસ એ બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.ઉપર નું પડ એકદમ ક્રિસ્પી થઈ જશે.

  4. 4

    ત્યારબાદ ગરમ ગરમ વડા ગ્રીન ચટણી અને કેચ અપ સાથે સર્વ કરો.ફરાળ મા ઉપયોગ મા લઇ શકાય.સાંજે નાસ્તા મા પણ આ વડા બનાવી શકાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes