ડ્રાયફ્રૂટ મિલ્ક(dry fruit milk recipe in gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#goldenappron3.0
#week 25
#માઇઇબુક #પોસ્ટ -૩૨
આ દૂધ માં તમને પૂરતું પ્રોટીન મળી રહે છે..😋😋

ડ્રાયફ્રૂટ મિલ્ક(dry fruit milk recipe in gujarati)

#goldenappron3.0
#week 25
#માઇઇબુક #પોસ્ટ -૩૨
આ દૂધ માં તમને પૂરતું પ્રોટીન મળી રહે છે..😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ ગ્લાસઅમૂલ દૂધ
  2. ૧ ચમચીખાંડ
  3. ૫-૬ કેસર નાં તાંતણા
  4. ૩-૪ બદામ
  5. ૨-૩ kaju
  6. અખરોટ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મૂકો.તેમાં ખાંડ ઉમેરી દો.

  2. 2

    તેમાં બધા જ ડ્રાય ફ્રુટ ઉમેરો.અને દૂધ ને ખુબ જ ઉકાળો.

  3. 3

    રેડી છે ગરમ ગરમ દૂધ સર્વ કરવા માટે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes