કેસર ડ્રાયફ્રુટ મિલ્કશેક (Kesar Dry Fruit Milkshake Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#GA4
#Week8

Milk
દૂધ એક સંપૂર્ણ આહાર છે. એમાં પણ જો ગાય નું દૂધ પીવા માં આવે તો ખૂબ જ ફાયદાકારક છે,દૂધ માં કેલ્શ્યિમ,પૂરતા પ્રમાણ માં મળી રહે છે. તેથી આપણા હાડકા મજબૂત થાય છે.

કેસર ડ્રાયફ્રુટ મિલ્કશેક (Kesar Dry Fruit Milkshake Recipe In Gujarati)

#GA4
#Week8

Milk
દૂધ એક સંપૂર્ણ આહાર છે. એમાં પણ જો ગાય નું દૂધ પીવા માં આવે તો ખૂબ જ ફાયદાકારક છે,દૂધ માં કેલ્શ્યિમ,પૂરતા પ્રમાણ માં મળી રહે છે. તેથી આપણા હાડકા મજબૂત થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 લીટર દૂધ (મલાઈ વાળું)
  2. 2 સ્પૂનમિલ્ક પાઉડર
  3. 4 સ્પૂનબૂરું ખાંડ
  4. 1/2ઇલાયચી પાઉડર
  5. 10 નંગબદામ
  6. 10 નંગકાજુ
  7. 5 નંગઅખરોટ
  8. 4 નંગઅંજીર
  9. 4 નંગપિસ્તા
  10. 1/2 સ્પૂનકેસર
  11. 2બરફ ના ટુકડા
  12. 1 વાટકીબદામ ગાર્નીસ માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પહેલા બદામ ને પાણી માં 10 મિનિટ માટે પલાળી લો, પલળી જાય એટલે છાલ કાઢી લેવી. અને કેસર ને દૂધ માં કાલવી લો.

  2. 2

    દૂધ ગરમ કર્યા પછી ઠંડુ થાય એટલે લેવું હવે દૂધ માં મિલ્ક પાઉડર, ઇલાયચી પાઉડર, ખાંડ નાખી મિક્સ કરો ને બ્લેન્ડર ફેરવી લો.

  3. 3

    હવે મિક્સર માં બદામ, કાજુ, અખરોટ, અને 2 અંજીર પીસી લો.

  4. 4

    હવે તૈયાર કરેલું દૂધ,અને કેસર માં કાલવેલું દૂધ બંને ને મિક્સર ના ડ્રાયફ્રુટ જાર માં ઉમેરી ને મિક્સર માં બીજીવાર ક્રશ કરી લો.

  5. 5

    હવે તૈયાર છે આપણો કેસર ડ્રાયફ્રુટ મિલ્કશેક, ગ્લાસ માં લઈ ને બદામ પિસ્તા ની કતરણ,ને 2 અંજીર થી ગાર્નીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes