બદામ મિલ્ક ( Badam Milk Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુ બદામ પિસ્તા ને થોડું ક્રશ કરી લો અંજીર ને ઝીણા સમારી લો ચેક ગેસ ઉપર દૂધ ગરમ કરવા મૂકો
- 2
દૂધ ગરમ થાય એટલે તેમાં ખાંડ નાખો પછી ડ્રાયફ્રૂટસ કરેલું આખો પાઉડર નાખો કેસરના તાંતણા નાખો અંજીર નાખો અને સરખો ઉકાળો તૈયાર છે ગરમા ગરમ કેસર બદામ દૂધ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#અમારે રોજ સવારે ઠાકોરજી ને જુદો જુદો પ્રસાદ ઘરાવાનો હોય છે ને આજે મેં કેસર દૂધ, ખજૂર, પલાળેલી બદામ પલાળેલા અખરોટ, ને આખા અખરોટ ને ખજૂર ધરાવિયા છે તો શેર કરું છું ઠાકોર જી નો પ્રસાદ(કેસર બદામ દૂધ)💪🤗😋 Pina Mandaliya -
-
કેસર મિલ્ક(Kesar Milk Recipe in Gujarati)
#GA4#week8હેલ્ધિ દૂધ શિયાળામાં બહુ જ ફાયદાકારક છે Trupti Buddhdev -
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
કાજુ બદામ કેસર વાળુ દૂધ (Kaju Badam Kesar Valu Milk Recipe In Gujarati)
#ff1ફરાળ માં ઉપવાસ કે એકટાણા કરતા હોય તો આ કાજુ બદામ અને કેસર વાળુ એક ગ્લાસ દૂધ પી લેવાથી સંતોષ થાય છે.. Sangita Vyas -
-
કેસર ડ્રાયફ્રુટ મિલ્ક(Saffron dryfruit milk recipe in Gujarati)
#CookpadTurns4આ કેસર અને ડ્રાય ફ્રુટ વાળું દૂધ શિયાળા મા રોજ રાત્રે પીવાથી ઉંઘ સારી આવે છે. અને તેના અનેક ગુણ પણ છે.તો આ કેસર ડ્રાય ફ્રૂટ દૂધ રોજ પીવું જોઈએ. Kiran Jataniya -
-
-
કેસર બદામ દૂધ (kesar Badam Milk Recipe in Gujrati)
બદામ અને કેસર બંને જ બહુ ગુણકારી છે. આ દૂધ તમે હુંફાળું તેમજ એકદમ ઠંડુ કરીને પણ લઈ શકો છો. Urmi Desai -
-
-
બદામ મિલ્ક (badam milk recipe in gujarati)
#ફટાફટ૧૦ મિનીટ માં બની જતું આ બદામ મિલ્ક બહુ ટેસ્ટી લાગે છે. બનાવવુ પણ બહુ સહેલું છે. Rinkal’s Kitchen -
-
ઇલાયચી બદામ વાળું દૂધ(badam dudh recipe in gujarati)
#ઉપવાસઆજે મેં ઇલાયચી બદામ વાળું દૂધ બનાવ્યું છે જે ઉપવાસ માં પી શકાય છે. Ramaben Solanki -
-
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#mrPost 11કેસર બદામ દૂધKitna Pyara MILK Ko RUB ne BanayaDil ❤ Kare Drink karti Rahu.... Ketki Dave -
-
બદામ કેસર હલવો (Badam Kesar Halwa Recipe In Gujarati)
Badam kesar halwo. બદામ હલવોહાથી ઘોડા પાલખીજય કનૈયા લાલ કીકાનજી ને ભોગ ધરવા મે કર્યો બદામ કેસર હલવોમે એકતા ma'am ની jem બદામ હલવો બનાવ્યો થોડો હેરફેર કરીને. Thank you dear for such amazing recipe Deepa Patel -
મિલ્ક મસાલા (Milk Masala Recipe In Gujarati)
#FFC4મિલ્ક મસાલા એ દૂધ માં ઉમેરીને પીવાનો મસાલો છે. દૂધ ઉપરાંત દૂધ માં થી બનતા પદાર્થો જેમ કે ખીર, દૂધપૌંવા, શીરા માં પણ આ મસાલો સરસ લાગે છે. Jyoti Joshi -
-
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
-
-
બદામ ફિરની (badam firni recipe in gujarati)
બદામ ફિરની ......આ સાદી પણ સ્વાદિષ્ટ વાનગી પિત શામક પણ વાનગી છે મે એમાં બદામ ઉમેરી ને એને નટી ટેસ્ટ આપ્યો છે. Jyotika Joshi -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindia# શરબત અને મિલ્કશેક ચેલેન્જબદામ વિટામિન ઈ કેલ્શ્યમ મેગ્નેશ્યમ જેવા તત્વો રહેલા છે વજનમાં ઘટાડો કરે છે વાયરલ ઈન્ફેક્શન માં ઘટાડો કરે છે ઈમ્યુનિટ પાવર વધારે છે આમ બદામનો મિલ્ક શેક અને હાઇજેનિક છે હાઈજેનીક હેલ્ધી બદામ મિલ્ક શેક Ramaben Joshi -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#mrબદામ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભ દાયક છે દૂધ સાથે બદામ લેવા ના ઘણા ફાયદા છે તો જો દૂધ સાથે એટલે કે બદામ શેક બનાવવા માં આયે તો સ્વાદિષ્ટ પણ લાગે છે દૂધ આમેય સંપૂર્ણ આહાર ગણાવ્યો છે. Varsha Karia I M Crazy About Cooking -
કેસર બદામ શેક (Saffron Almond Shake Recipe In Gujarati)
બદામ શેક એક સ્વાસ્થ્યપ્રદ પીણું છે. બદામ અને કેસર બન્નેને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જ્યારે દૂધ એટલે વિટામિન સી સિવાયના તમામ વિટામિન ધરાવતો "સંપૂર્ણ આહાર" અને આ તમામનો સમન્વય એટલે કે કેસરયુક્ત બદામ શેક, એ શરીર માટે અમૃત સમાન છે. સ્વાસ્થ્ય માટે જાગૃત દરેક વ્યકિત બદામ શેક પીવાનો આદી હોય છે. તો ચાલો જાણીએ આ કેસરયુક્ત બદામ શેકની રેસિપી વિશે...#EB#Week14#ff1#badamshake#saffronalmondshake#milkshake#healthydrink#cookpadindia#cookpadgujarati#homechef#nomnom Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14006982
ટિપ્પણીઓ