હોટ ડ્રાયફ્રુટ મિલ્ક (Hot Dryfruit Milk Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#RC2
#Week2
#White
ડ્રાયફ્રુટ મિલ્ક ખુબ જ હેલ્થી દૂધ છે . બાળકોને સાદું દૂધ આપવા કરતાં ક્યારેક આવું ડ્રાય ફ્રુટ નાખી દૂધ આપવું જોઈએ.

હોટ ડ્રાયફ્રુટ મિલ્ક (Hot Dryfruit Milk Recipe In Gujarati)

#RC2
#Week2
#White
ડ્રાયફ્રુટ મિલ્ક ખુબ જ હેલ્થી દૂધ છે . બાળકોને સાદું દૂધ આપવા કરતાં ક્યારેક આવું ડ્રાય ફ્રુટ નાખી દૂધ આપવું જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2લોકો
  1. 500 ગ્રામદૂધ
  2. 4 ટેબલ સ્પૂનખાંડ
  3. 1 ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  4. 4-5કેસરના તાંતણા
  5. જરૂર મુજબ ડ્રાય ફ્રુટ (બદામ, અખરોટ, કાજુ,પિસ્તા)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સો પ્રથમ એક તપેલીમાં દૂધ નાખી ઉકાળવા મૂકો. દૂધમાં એક ઉભરો આવે પછી ધીમા તાપે દૂધ ને ઉકળવા દો. દૂધ 1/2 થઈ જાય પછી તેમાં 1ટેબલ સ્પૂન મિલ્ક પાઉડર લઈ તેમાં 2 ટેબલસ્પૂન દૂધ નાખી મીક્સ કરી ઉકળતા દૂધ માં નાખો. 5 મિનિટ પછી ખાંડ નાખી હલાવતા રહો.

  2. 2

    5 મિનિટ પછી દૂધમાં કેસરના તાંતણા અને સમારેલા ડ્રાય ફ્રુટ નાખી બરાબર હલાવી ઉકળવા દો. 5મિનિટ ધીમા તાપે ઉકળવા દો ત્યાર પછી ગેસ બંધ કરી દો.

  3. 3

    હોટ ડ્રાય ફ્રુટ મિલ્ક તૈયાર છે. તેને ગરમા ગરમ સર્વ કરો.

  4. 4

    ડ્રાય ફ્રુટ મિલ્ક ખુબ જ હેલ્થી દૂધ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

ટિપ્પણીઓ (6)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
Very healthy એન્ડ સુપર ફાસ્ટ ડ્રીંક
મિલ્ક.👌👌👌👌👌😋😋😋😋

Similar Recipes