કાંદા વડા (kanda vada recipe in gujarati)

Hema oza @cook_25215747
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરની દાળ ને 3કલાક પલાળી દેવી ત્યારબાદ પાણી એકદમ નીતારી ને મિક્ષિ મા જીણી નહી તેવી પીસી લેવી.
- 2
તેમા દહીં ઉમેરી 15 મિનિટ રહેવા દો
- 3
તે પછી ધાણા લીમડો મરચું અથકચરા કરી ખીરા મા ઉમેરી દેવા
- 4
ત્યારબાદ બધાં મસાલા મીઠું ઉમેરી ખુબ હલાવુ. સોડા ચપટી જ નાખવો. તેલ ગરમ થાય એટલે થોડુ ગરમ મોણ નાખવુ એક વાર વડા ગોળ ઉતારી લેવા
- 5
પછી થોડીવાર માટે રહેવા દો જમવા સમયે હાથ થી દબાવી પાછા તળી લેવા વડા કરારા થશે. ડુંગળી મરચાં ને જો ગળ્યું અથાણું ભાવે તો છુંદા સાથે પીરસવા. મોનસુન મા મજા કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલું કારેલાં ડુંગળી નું શાક ને બટેટા ((stuff onion saak recipe in gujarati)
#સાતમ આ વાનગી એટલે કરી છે કે વડીલો પણ આનંદ લઈ શકે.Hema oza
-
ઢોસા વડા (Dosa Vada recipe in Gujarati)
#GA4#week3વડીલો ને ધ્યાન માં રાખી ઢોસા વડા બનાવ્યા છે જલ્દી બની જાય છે HEMA OZA -
મેદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendમેદુ વડા ને મેં ગુજરાતી ટેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે ને તેથીં આદુ ને લસણ ઉમેર્યુ છે તેનાથી તેનો સ્વાદ સરસ આવે છે એ ઘરે પણ બધાને ભાવ્યા Megha Mehta -
-
-
સુરતી પોક ના વડા(Surti Paunk Vada Recipe In Gujarati)
શિયાળાની કડકડતી ઠંડી મા સુરતી પોક ખાવા ની મજા જ કઈ ઓર છે .એમા પણ પોકમાથી ઘણી વાનગીઓ બને છે. Trupti mankad -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
ઉનાળામાં લીલાં શાકભાજી ઓછા મળે છે અને રોજે રોજ કઠોળ શાક ઘરમાં બધા ખાતા નથી.તો એ જ કઠોળનો ઉપયોગ કરીને આ વાનગી બનાવી લો તો બધા જ હોંશે હોંશે ખાય લેશે. Urmi Desai -
મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ માં બધાં અગાશી માં જલસા કરતાં હોય ત્યારે કંઈક ચટપટુ મળી જાય તો મોજ પડે HEMA OZA -
-
દાલ વડા કાળી ચૌદસ ના વડા (Dal Vada Kali Chaudas Vada Recipe In Gujarati)
#MBR5#cookpadgujarati Ankita Tank Parmar -
-
-
વડા (Vada recipe in Gujarati)
આ વડા ને અમારે તઇ કણકી કોરમાં વડા ક છે અને શીતળા સાતમે બનાવાય છે. Amita Vadgama -
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12દેસાઈ વડા એ સાઉથ ગુજરાત મા પ્રસંગે બનતા ખાસ વડાં છે, જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૮ચોમાસાની શરૂઆત થઈ જાય એટલે કાંદા ભજીયા ખાવાની મજા જ આવી જાય છે. મને કાંદાના કડક ભજીયા ખૂબ ભાવે છે Urmi Desai -
-
-
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Potato vada Recipe in Gujarati)
ફરાળ માં સાંજે નું મેનુ બધાં નુ પ્રિય HEMA OZA -
-
-
મસુર દાળ ના વડા (Masoor Dal Vada Recipe In Gujarati)
#RC3ચોમાસામાં વરસાદ પડે એટલે ગરમાગરમ દાળવડા ખાવાની ખૂબ મજા આવે, આજે મસુર દાળ ના વડા નવો સ્વાદ માણીએ Pinal Patel -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
વરસાદ ની મોસમ માં ભજીયા,કે વડા ખાવા ની ખૂબ ઇચ્છા થાય છે.અહીંયા મે મિક્સ દાળ ને પલાળી મે વાટી ને દાળ વડા બનાવ્યા છે.જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
-
-
રસમ વડા (Resam vada Recipe In Gujarati)
રસમ મા ડીપ કરી ટેસ્ટી લાગે છે સાથે રાઈસ, ચટણી અને સાઉથ ઈન્ડિયન વેજીટેબલ સાથે વધારે ટેસ્ટી લાગે છે.રસમ સાઉથ ઈન્ડિયન નુ વેલકમ પીણું છે.#trend Bindi Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13317783
ટિપ્પણીઓ