રસમ વડા (Resam vada Recipe In Gujarati)

રસમ મા ડીપ કરી ટેસ્ટી લાગે છે સાથે રાઈસ, ચટણી અને સાઉથ ઈન્ડિયન વેજીટેબલ સાથે વધારે ટેસ્ટી લાગે છે.રસમ સાઉથ ઈન્ડિયન નુ વેલકમ પીણું છે.#trend
રસમ વડા (Resam vada Recipe In Gujarati)
રસમ મા ડીપ કરી ટેસ્ટી લાગે છે સાથે રાઈસ, ચટણી અને સાઉથ ઈન્ડિયન વેજીટેબલ સાથે વધારે ટેસ્ટી લાગે છે.રસમ સાઉથ ઈન્ડિયન નુ વેલકમ પીણું છે.#trend
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ ને ૨ કલાક પલાળી મરચા મીકસ કરી પીસી લેવી. તેમા મીઠું સ્વાદ પ્રમાણે, હિંગ મીકસ કરી ફેટવી.
- 2
રસમ માટે ટામેટાં ને દાળ મીકસ કરી બાફીને જેરી ને છાની લેવી.
- 3
ધાણા, જીરુ ને રોસ્ટ કરી મીકસર મા આદુ મરચા લસણ, સુકા મરચા સાથે ક્રસ કરી મસાલા બનાવવો.
- 4
કડાઈમાં ૨ ચમચી ધી મુકી લીમડો, અડદની દાળ, રાઈ, જીરુ બનાવેલો સુકો મસાલો સાતળવો તેમા ટામેટાં દાળ મીક્સ કરવી. પછી મીઠું સ્વાદ પ્રમાણે, આબંલી, સંભાર મસાલા મીક્સ કરી ઉકાળવી. કોથમીર ઝીણી સમારેલી મીક્સ કરી વડા સાથે પીરસવું.
- 5
કડાઈમાં તેલ મુકી નાની સાઇજ ના વડા ઉતારી સંભાર સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૈસુર રસમ (Mysore Rasam Recipe in Gujarati)
#GA4#week12#post1#rasam#મૈસુર_રસમ ( Mysore Rasam Recipe in Gujarati )#SouthIndian_Rasam_with_coconut 🥥 ખાન પાન ની વાત કરીએ તો ભારત દેશ થી સમૃદ્ધ કોઈ બીજો દેશ નથી. સારી વાત તો એ છે કે અહીંયા બધા દિશા નો અલગ અલગ સ્વાદ નો જાયકો છે. પરંતુ સાઉથ ઈન્ડિયા નું ફૂડ બધા સ્વાદ ના જાયકા થી અલગ જ છે. ખાસ કરીને "રસમ" અને "શંભાર" ના વગર સાઉથ ઇન્ડિયન ફૂડ અધૂરું છે. રસમ અને શંભાર ને બધી ડીશ સાથે સર્વ કરવામાં આવે છે. આ રસમ પણ અલગ અલગ રીતે આપણી હેલ્થ માટે ફાયદાકારક છે. રસમ ખાવાથી ખોરાક પચવાની શક્તિ વધે છે. કારણ કે આમાં કાળા મરી નો સમાવેશ કરવામાં આવે છે. જે પાચનશક્તિ ને મજબૂત બનાવે છે. રસમ ને રાઈસ, ઈડલી કે ઢોસા સાથે ખાઈ શકાય છે. મે આ મૈસુર રસમ ને રાઈસ સાથે સર્વ કર્યું છે. રસમ માં ફોલિક ઍસિડ, વિટામિન એ, બી 3, સી, જિંક, કોપર, મેગ્નેશિયમ, સેલેનિયમ, આયરન અને કેલ્શિયમ જેવી પોષક તત્વો ભરપુર માત્રા મા હોય છે. જે આપણા હેલ્થ માટે ફાયદાકારક છે. જો ગેસ ની સમસ્યા હોય તો આ રસમ ઔષધિ નું કામ કરે છે. આમાં હળદર અને જીરું નો પણ સમાવેશ કરવામાં આવે છે જે આપણી ઇમ્યુનીટી ને બુસ્ટ કરે છે. Daxa Parmar -
ટામેટાં રસમ (Tomato Rasam Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#STPost 2 રસમ એ સાઉથ ની વાનગી છે.જેને ઈડલી, મેન્દુ વડા,રાઈસ સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
રસમ(Rasam recipe in Gujarati)
#GA4#week12#rasamરસમ એ દક્ષિણ ભારતીય ભોજન નો હિસ્સો છે જેને ભાત સાથે ખવાય છે. એને તમે સૂપ ની રીતે પણ ખાવામાં લઈ શકો છો. રસમ ઘણા પ્રકાર ની બને છે. જેમકે આંબલી ની રસમ, જીરા મરી વાળી રસમ, ટોમેટો રસમ વગેરે. મેં અહીં ટોમેટો રસમ બનાવી છે. Bijal Thaker -
દાળ ફ્રાય (Dal fry recipe in Gujarati)
દાળ મા વધારે પ્રોટીન અને ઈનસ્ટનટ એનૅજી છે દાળ ફૉય વધારે ટેસ્ટી બને છે.#trend2 Bindi Shah -
જીરા રાઈસ & રસમ(jeera rice rasam recipe in gujarati)
#સુપરશેફ4#week4 ચોમાસાની સિઝનમાં જીરા રાઈસ અને રસમ ખાવાની કંઈક ઓર જ મજા આવે છે મેં એકદમ રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ ને રસમ ઘરે બનાવ્યા છે જીરા રાઈસ દહીં સાથે અથવા રસમ સાથે ખાવા મા ખુબજ ટેસ્ટી લાગે છે. Komal Batavia -
દલીયા ઉપમા (Daliya Upma Recipe In Gujarati)
દલીયા ખુબ જ પોષ્ટિક છે ઉપમા મા વેજીટેબલ સાથે ટેસ્ટી બને છે.#trend#upama Bindi Shah -
પાલક કાજુ પનીર (Palak Kaju Paneer Recipe In Gujarati)
પાલક પનીર ટેસ્ટી અને શીયાળામાં અને મોનસુન મા પરાઠા, રોટી સાથે મજા પડી જાય. પાલક એક સુપર ફુડ છે.પંજાબી સ્ટાઈલ#GA4#Week6#panner n cashew Bindi Shah -
-
-
ટોમેટો રસમ અને રસમ મસાલા (Tomato Rasam & Rasam masala Recipe In Gujarati)
#સાઉથટોમેટો રસમ એકદમ yummy Recipe છે જ પચવા માં સેહલું અને સ્વાદ માં તીખું અને મીઠું છે.દક્ષિણ ભારત માં આને ટોમેટો ચારી કેહવાય છે. આ એકદમ easy રેસિપી છે. Kunti Naik -
બીસી બેલે બાથ ડ્રાયમસાલો(Bisibele bath dry masala recipe in gujarati)
#સાઉથ#પોસ્ટ ૬સાઉથ ઈન્ડિયન ટ્રેડીશનલ લેન્ટીસ રાઈસ બનાવવા મસાલો જોયે જે ઘરે આસાની થી બની જાય છે. મે પણ બનાવ્યો. Avani Suba -
સત્તુ કોકોનટ ચટણી (Sattu Coconut Chutney Reciope In Gujarati)
#EBWeek11 આ ચટણી નો કોઇપણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે ઉપયોગ કરી શકાય.શ્રી ફળ સાથે દાળિયા નો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR :. સાઉથ ઈન્ડિયન રાઈસ રેસિપી અલગ અલગ ટાઈપ ના રાઇસ બને છે તે મા આજ લેમન રાઈસ બનાવિયા. Harsha Gohil -
રસમ (Rasam recipe in Gujarati)
#GA4#week12#rasam રસમ એ સાઉથ ઇન્ડિયાની ખુબજ પ્રસિદ્ધ વાનગી છે. રસમ એ સાઉથ ઇન્ડિયા માં વધારે પ્રમાણમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. સામાન્ય રીતે રસમ ની સાથે અડદની દાળ માંથી બનતા વડા ખાવામાં આવે છે. રસમ વડા તરીકે આ વાનગી ઘણી પ્રખ્યાત છે. Asmita Rupani -
રસમ રાઈસ સાથે કાલીયાડાકા બોલ
#સાઉથફેમસ સાઉથ ઈન્ડિયન રસમ રાઈસ સાથે ઓનમ સ્પેશિયલ સનેકસ કાલીયાડાકા બોલ છે.જે ખાવા મા ખૂબ જ ટેસ્ટી ને ક્નચી ને નયુ ટેસ્ટ છે.ને મારી આ ડીશ ડાયટ મા લેવા લેવા માટે પણ ઉપયોગી છે. Shital Bhanushali -
ચીઝ પોટેટો (cheese potato Recipe in Gujarati)
આ રેસીપી સ્ટૉટર મા ગાલીલ બૅડ અને રોસ્ટેડ પનીર અને માયોનીસ ડીપ સાથે ટેસ્ટી લાગે છે#potato#GA4#week1 Bindi Shah -
રેડ ચટણી (South Indian Red Chutney Recipe In Gujarati)
#સાઈડઆપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે ગુજરાતી ડિશ હોય કે સાઉથ ઈન્ડિયન ડિશ પણ સાથે સાઈડ આઈટમ તો ઘણી બધી હોય. સાઉથ ઈન્ડિયન જમવા જઈએ તો એની સાથે ઘણી બધી અલગ અલગ ચટણી સવૅ કરવામાં આવે છે તો એમાંથી જ એક ચટણી જેને કારા ચટણી કે રેડ ચટણી ની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#DTRકાળી ચૌદસના વડા બને અને ચોકમાં કુંડાળામાં મૂકી કકડાટ કાઢવાનો પારંપરિક રિવાજ.. પરંતુ હવે અમે વડા બનાવી જમીએ કોઈ વાર દહીં વડા તો કોઈ વાર ખાટા વડા. આજે મેં રસમ વડા બનાવ્યા છે. જેમાં ભારોભાર મગ દાળ નાંખી હોવાથી પચવામાં હલકા અને ગરમાગરમ રસમ સાથે ધરાઈને જમી શકાય. Dr. Pushpa Dixit -
રસમ સૂપ
#ડીનર#ટામેટા અને આમલી થી બનાવેલો આ સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ નો રસમ છે. આ રસમ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સ્પાઈસી બને છે. ખૂબ સરળ રીતે, ઓછી સામગ્રી થી ઝટપટ બની જાય છે. આ રસમ ને ઠંડો અને સૂપ ની જેમ પણ સર્વ કરાય છે. Dipika Bhalla -
રસમ દાળ (Rasam Dal Recipe In Gujarati)
આ તુવેર ની દાળ નું સાઉથ ઈન્ડિયન ઓસામણ બહુજ હેલ્થી છે. ટેસ્ટી પણ એટલું જ છે. રસમ સર્વ થાય છે. મુંબઈ માં રસમ ભાત બહુ ફેવરેટ છે અને સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટ માં રવિવારે સવારે લંચ માં એ ખાવા માટે લાઈન લાગે છે.#RC3#Week3 Bina Samir Telivala -
કર્ડ રાઈસ(Curd Rice Recipe In Gujarati)
#AM2કર્ડ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. જે પચવામાં હળવા હોય છે. તેમજ સ્વાસ્થ્ય માટે સારા અને ખૂબ સરસ લાગે છે. Shraddha Patel -
પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ
#SRઆ એક પારંપરિક દક્ષિણ ની વાનગી છે.. પૂલિયોગરે દક્ષિણ માં ઘણા મંદીર માં પ્રસાદ તરીકે પણ અપાય છે.અને રસમ પણ દક્ષિણ ભારતીય ની લોકપ્રિય વાનગી છે.. જેને ભાત જોડે જ ખાવામાં આવે છે.. Kajal Mankad Gandhi -
રસમ વડા(Rasam vada Recipe in Gujarati)
#GA4#week12 આજે મેં સાઊથ ની રેસીપી રસમ વડા બનાવી આરોગી તો ઘર માં બધા ને ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
રસમ પાવડર
આ રસમ પાવડર સાઉથ ઇન્ડિયા માં જે રસમ બનાવે ત્યારે તેમાં અંદર નાખવા માં વાપરવામાં આવે છેરસમ સાઉથ ઇન્ડિયા નું બહુ જ ફેમસ છે તે ભાત સાથે ખાવામાં આવે છે ખાટું તીખુ હોય છે Pinky Jain -
સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
અલગ-અલગ પ્રદેશમાં ટામેટા ની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ની ચટણી તીખી અને ચટપટી લાગે છે. ચટણીમાં ઉમેરાતી ચણાની દાળ, અડદની દાળ અને સૂકી મેથી એને એક પ્રકારની ફ્લેવર આપે છે જે ચટણી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ઉપરથી કરવામાં આવતા વધાર ના લીધે પણ ચટણી નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ ચટણી ઇડલી, ઢોસા, ઉત્તપમ, કે વડા એમ કોઈ પણ પ્રકારની સાઉથ ઈન્ડિયન વાનગીઓ સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#પોસ્ટ2 spicequeen -
ઈડલી રસમ
#સાઉથઆમ તો ઈડલી ની સાથે સંભાર હોય છે. પણ મે ઈડલી ને રસમ સાથે સર્વ કરી છે .આ વાનગી લો કેલરી ની છે.એક વાર જરૂર ટ્રાય કરી જોજો. Khyati Viral Pandya -
તુવેર દાળ રસમ (Tuver Dal Rasam Recipe In Gujarati)
દરરોજ દાળ બનાવવી એના કરતાં આજે દાળ મા થોડું વેરિએશન કરી ને રસમ બનાવી. Sonal Modha -
-
દમઆલુ(dumaalu recipe in gujarati)
ઈન્ડિયા મા અલગ અલગ પ્રદેશ મા અલગ રીતે દમઆલુ બનાવે છે. આ કાશ્મીરી દમઆલુ મા ત્યાં ઉપયોગ થતો અલગ મસાલો છે.#GA4#week1 Bindi Shah -
વડા રસમ(Vada Rasam Recipe In Gujarati)
આ રેસિપી હુ મારા સાઉથના પાડોશી પાસેથી શીખી છું. વડા એટલે આપણા અડદની દાળના વડા,પણ તેઓ વડાના ખીરામા મીઠો લીમડો, અડદની દાળનો વધાર ,કોથમીર, નાખવાથી વધુ રોચક બનાવે છે. રસમમા પણ સાતળેલી અડદની દાળ નાખવાથી સુગંધ સારી આવે છે.#સાઉથ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
ટિપ્પણીઓ (2)