સબ્જી (sabji recipe in gujarati)

Rina Suthar @cook_17606291
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મસાલા ની સામગ્રી લઇ તેને શેકી લેવો.પછી પેનમાં રાઈનું તેલ નાખી જીરૂ નાખો, તતડે એટલે તેમાં બટાકા, રીંગણ, ફણસી, ગાજર, સરગવાની શીંગ, લાલ કોળું, ગલકા નાખી મિક્સ કરો.
- 2
હવે તેમાં મીઠું, હળદર, લીલાં મરચાં, નાખી હલાવવું.
ત્યારબાદ તેમાં બનાવેલો ઓરિસ્સા મસાલો નાખી હલાવવું.
પછી તેમાં દૂધ નાખી શાક ને ૧૦થી૨૦ મિનિટ માટે થવા દો.શાક થાય એટલે તેમાં લીલાં ધાણા નાખી મિક્સ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હૈદરાબાદી બિરયાની વીથ બૈંગન સબ્જી(Hyderabadi biryani with bengan sabji recipe in Gujarati)
#GA4#WEEK13 Bhumi Kalariya -
-
-
મીકસ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાના આગમન સાથે જ જાતજાતના શાક મળવાની શરૂઆત થઈ જાય છે અને એ બધા જ સબ્જી ને ભેગા કરીને મિક્સ, ગરમા ગરમ, ટેસ્ટી સબ્જી ખાવાની ઠંડી ઋતુમાં ખૂબ મજા આવે છે. Neeru Thakkar -
રીંગણ-લીલી ડુંગળીનું શાક (Brinjal-Green Onion Sabji)
#ringanlilidungalisak#brinjalsabji#greenonion#winterspecial#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
મિકસ વેજ સબ્જી(mix veg.sabji recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૯#વિકમીલ૧#સ્પાઇસી/તીખી Bijal Preyas Desai -
બેંગન બેસન સબ્જી (Baingan Besan Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef ભરેલા રીંગણનું શાક નથી પણ દેખાવમાં તો ભરેલા રીંગણનું શાક હોય એવું જ લાગે.રીંગણ સાથે ચટપટા મસાલા વાળું બેસન શેકીને નાખી અને શાક બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. વડી જો રીંગણ ઓછા હોય તો તેમાં બેસન નાખી અને કોન્ટીટી વધારી શકાય છે. Neeru Thakkar -
મસાલા બેંગન રીંગસ્ (Masala Baingan Rings Recipe In Gujarati)
#MS #uttrayan n winter Special Pooja Shah -
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
શિયાળા માં બધા શાક ભાજી ખુબ સરસ આવે તો વિટા મીન્સ થી ભરપુર મિક્સ શાક બનાવ્યું છે. Varsha Dave -
-
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
-
-
-
બટાકાની સૂકી ભાજી/શાક (Potato Dry Sabji Recipe in Gujarati)
બટાકા નું શાક મોટા ભાગના લોકોને ભાવતી વાનગી છે. દરેક ની બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે. હું પહેલા સાદું જ શાક બનાવતી હતી. પણ આ વાટેલા મસાલા ઉમેરીને બનાવેલુ શાક વધારે સરસ લાગે છે એટલે તમારી સાથે શેર કરું છું. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13374025
ટિપ્પણીઓ