રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં તેલ લો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હિંગ અને જીરું લીલું લસણ અને ટામેટા નાખી તેમાં મીઠું મરચું ધાણાજીરું ગરમ મસાલો આદુ મરચાની પેસ્ટ નાખી હલાવી લો થોડી વાર સાંતળો.
- 2
સતડાઈ જાય એટલે તેમાં બધા શાક, દાણા સરગવાની શીંગ અને થોડી ખાંડ નાખી હલાવી તેમાં કાશ્મીરી મરચું થોડું પાણી નાખી ૪ સીટી વગાડી લો.થઈ જાય એટલે તેમાં કોથમીર નાખી સર્વ કરો તો તૈયાર છે ઉંધિયુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
ઊંધિયું
#ઇબુક૧#૧૩#સંક્રાંતિઊંધિયું એટલે શાકમાં શિયાળા નો રાજા બધા શાક ભાજી નું મિશ્રણ સાથે રોટલી, પુરી,કે ચાવડી અને મકરસંક્રાંતિ સ્પેશિયલ mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11365542
ટિપ્પણીઓ