કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)

કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કાજુ, મગજ તરી અને ખસ ખસ ને ગરમ પાણી માં 1/2 કલાક પલાળો. બધી સામગ્રી રેડી કરો.
- 2
આખા કાજુ બાઉલ માં લો. સૂકા મસાલા પણ લો. લસણ, આદુ લો. ટામેટા અને ડુંગળી સમારો.તજ, લવિંગ, તમાલ પત્ર અને આખા લાલ મરચાં લો.
- 3
હવે નોનસ્ટિક વાસણ લો. તેમાં ઘી લઇ કાજુ તળી દો. સહેજ બ્રાઉન તળો.તેને ડીશ માં લઇ લો. હવે તે જ નોન સ્ટિક માં થોડું તેલ લઇ ડુંગળી સાંતળી આદુ અને લસણ નાંખી સાંતળી ટામેટા નાંખી સાંતડો.
- 4
ત્યાર બાદ તેમાં તજ, લવિંગ, તમાલ પત્ર અને લાલ મરચાં નાંખી દો. પછી ઠંડુ થાય પછી મિશ્રણ ને મિક્સર માં ક્રશ કરી રેડ ગ્રેવી બનાવો.હવે પલાળેલા કાજુ અને મગજ તરી ને મિક્સર માં ક્રશ કરો અને તેની સાથે વરિયાળી અને મરી પણ કરી દો સફેદ પેસ્ટ બાઉલ માં લો.
- 5
નોન સ્ટિક માં તેલ લઇ 2 ચમચી કાશ્મીરી મરચું નાંખી રેડ ગ્રેવી નાંખી મીઠુ નાંખી સાંતળી 2-3 મિનિટ પછી સફેદ ગ્રેવી નાંખી ઉકડવા દો.પછી તેમાં કસૂરી મેથી નાંખી ગરમ મસાલો, સહેજ હળદર અને ખાંડ નાંખી થોડી વાર પછી ગેસ બંધ કરો.જમવા બેસતી વખેતે તળેલા કાજુ નાંખી સર્વ કરો. લાસ્ટ માં નાખવા થી કાજુ ક્રિસ્પી લાગશે.
- 6
ગેસ બંધ કરી લીલા ધાણા નાખો.તો રેડી છે કાજુ કરી ની સબ્જી. તેને સર્વ કરો. સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#SN2Week -2#Vasantmasala#aaynacookeryclubવસંત મસાલા નું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર નો ઉપયોગ કરી મેં પંજાબી સબ્જી બનાવી છે. જે નાના મોટા દરેક ની ફેવરિટ છે તો ચાલો.... Arpita Shah -
રાજમા સબ્જી (Rajma Sabji Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને રાજમા બહુ ભાવે છે. હું રાજમા માંથી રાજમા પુલાવ, રાજમા નું મેક્સિકન સલાડ, ટાકોઝ અને પંજાબી સબ્જી બનાવું છું.રાજમા માંથી પ્રોટીન ખુબ જ મળે છે. કેલ્સયમ થી પણ ભરપૂર છે. હેલ્થી પણ છે. Arpita Shah -
કાજુ કરી
#goldenapron2 #week4 આજે હું તમારા માટે લાવી છું પંજાબી સબ્જી જે નાના-મોટા બધા ને પસંદ આવશે "કાજુ કરી".. Sangita Shailesh Hirpara -
ચીઝ કાજુ બટર મસાલા સબ્જી (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
#PSR બધા ને પ્રિય એવી પંજાબી સબ્જી મેં આજે બનાવી છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પંજાબી સબ્જી નહિ ભાવતી હોય અને તેની જુદી જુદી ગ્રેવી ને કારણે કલરફુલ અને ટેસ્ટી લાગે છે Arpita Shah -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
#EB#Week3 સબ્જી નો સ્વાદ તેની ગ્રેવી અને તેનાં મસાલા પર નિર્ભર કરે છે.કાજુ મસાલા બહુ જ રીચ અને ક્રિમી બેસ ગ્રેવી માં બને છે... કાજુ નો ઉપયોગ મીઠા વ્યંજન થી લઈને , શાહી ગ્રેવી માં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કાજુ સ્વાદ માં ખૂબ જ ક્રિમી અને સ્વીટ હોય છે.મુખ્ય આહાર સિવાય નાસ્તા માં સૂકા મેવા જેવા કે અખરોટ, કાજુ,બદામ, પિસ્તાં નો સમાવેશ બહુ જ ફાયદાકારક નીવડે છે.કાજુ ની ઉત્પત્તિ બ્રાઝિલ થી થઈ છે.પણ હવે દુનિયા ના ઘણા દેશોમાં તેની ખેતી થાય છે.જ્યારે કાજુ ની વાત આવે ત્યારે "ગોવા" જરૂર થી યાદ આવે.ગોવા માં પણ કાજુ ની ખેતી થાય છે.ત્યાં ગોઅન કાજુ બહુ ફેમસ છે.જે છાલ સાથે હોય છે. એ સિવાય ફ્લેવર્સ કાજુ પણ ફેમસ છે.ગોવા નું ફેમસ ડ્રિંક 'ફેની' પણ કાજુ માં થી બને છે. કાજુ માં જરૂરતમંદ પોષક તત્વો હોય છે.કાજુ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.કાજુ શરીરમાં ઇન્સ્ટંન્ટ એનર્જી આપે છે.કાજુ ને ઉર્જા નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઉંમર ના હિસાબ થી કાજુ નું સેવન કરવું જોઈએ..જે લોકો ડાયટીંગ પર છે તે લોકો કાજુ ને અવોઈડ જ કરે..કેમ કે કાજુ માં કેલરી અને ફે્ટસ ની માત્રા વધારે જોવા મળે છે. અહીં મે કાજુ પનીર મસાલા ઢાબા સ્ટાઈલ થી બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિમી છે. જે આપ સૌ ને જરૂર થી પંસદ આવશે...🤗😇 Nirali Prajapati -
કાજુ ખોયા સબ્જી (જૈન) (Kaju Khoya Sabji Recipe In Gujarati)
#GA4#Week5મારા ઘરમાં જ્યારે પંજાબી સબ્જી બને ત્યારે કાજુ ની આ સબ્જી ચોક્કસ બને કારણ કે મારા સાસુમાને આ સબ્જીનો ટેસ્ટ sweet હોવાથી ખૂબ જ ભાવે. સબ્જીમાં મે ડુંગળી લસણનો ઉપયોગ કર્યો નથી એટલે તે નવરાત્રી દરમિયાન પણ બનાવીને ખાઈ શકીએ. Kashmira Solanki -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
કાજુ કેપ્સિકમ મસાલા (Kaju Capsicum Masala Recipe In Gujarati)
#EB#Week3 આ એક પંજાબી સબ્જી છે મેં તેમાં કેપ્સિકમ પણ ઉમેર્યા છે. Alpa Pandya -
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#AM3મારી ઘરે બધા ને બહુ ભાવે છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj કાજુ મસાલા કરી એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ એ મુખ્ય છે. આ સબ્જી માં તમે પનીર નાં ટુકડા ઉમેરીને પણ આ કાજુ મસાલા કરી બનાવી સકાય છે. આ સબ્જી ને રોટી, નાન, કુલચા કે પરાઠા સાથે ખાવાની મજા આવે છે. આ સબ્જી ને વ્હાઈટ ગ્રેવીમાં અને મખની રેડ ગ્રેવી માં પણ બનાવી સકાય છે. તો મેં પણ આજે @Sangita_jatin_Jani જી ના zoom live class માં તેમણે શીખવાડેલી બેઝીક મખની રેડ ગ્રેવી બનાવી હતી તેમાંથી જ આજે મેં આ શાહી કાજુ મસાલા કરી બનાવી છે. જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં જ બની હતી અને આ સબ્જી નો સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ બન્યો હતો. Daxa Parmar -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WDઅમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે Arpita Shah -
કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#PSRનાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા Rita Solanki -
કાજુ મસાલા શાક (Kaju Masala Shak Recipe In Gujarati)
#EBWeek 3પંજાબી શાક નું નામ આવે એટલે એક શાક કાજુ મસાલા શાક સર્વ કરો. Archana Parmar -
કાજુ બટર મસાલા સબ્જી(kaju butter masala sabji in Gujarati)
#સુપરશેફ1#શાકએન્ડકરીસ#weak1હેલો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આજે મેં કાજુ બટર મસાલા સબ્જી બનાવી છે જે હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EBપંજાબી ફૂડ ના શોખીનો માટે હોટેલ જેવું સ્વાદીષ્ટ કાજુ મસાલા સબ્જી ની સરળ રેસિપી. Brinal Parmar -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3#Tips. પંજાબી શાક ની ગ્રેવી બનાવવા માટે ટામેટા ડુંગળી ની પહેલા એક ચમચી તેલ મૂકી સાંતળી લો. ત્યારબાદ ઠંડુ પડે એટલે ક્રશ કરી લો અને ફરી કઢાઈ માં તેલ મૂકી ગ્રેવી ને સાંતળવા થી ગ્રેવી ખુબજ યમ્મી થાય છે. Jayshree Doshi -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
કાજુ મખાના મસાલા પંજાબી સબ્જી(Kaju makhana sabji recipe in Gujarati)
#GA4#Week13કાજુ અને મખાના બંનેઉ હેલ્થી. શિયાળા માં પંજાબી ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા એક ઉત્તર ભારતની અનુપમ સ્વાદિષ્ટ રેસીપી છે જેમાં કાજુ અને પનીર ને ગ્રેવી માં મિકસ કરવામાં આવે છે અને વધારે સ્મૂધ ગ્રેવી માટે એમાં ક્રીમ પણ ઉમેરવામાં આવે છે્ અને આ એક એવી સબ્જી છે જે નાના મોટા સૌ કોઇ ને ભાવે.#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૩ Charmi Shah -
-
-
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. પરાઠા કે પૂરી સાથે સરસ લાગે છે.વેજ. કોલ્હાપુરી મસાલો પણ ઘરે બનાવ્યો છે. તેને સ્ટોર પણ કરી શકાય છે. ફરી સબ્જી બનાવો ત્યારે આ મસાલો વાપરી શકાય છે. Arpita Shah -
મસાલા કાજુ કરી (Masala Kaju Curry Recipe In Gujarati)
#EB#WEEK3મસાલા કાજુ કરી મેઇન ડીશ તરીકે સર્વ થાય છે North Indian થાલી માં.. મસાલા કાજુ કરી મારી ફેવરિટ ડીશ છે. Rachana Sagala -
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#kajumasala#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
કાજુ એક શુષ્ક ફળ છે. બદામની જેમ કાજુનું પણ સેવન કરવું જોઈએ. કાજુમાં સારા પ્રમાણમાં પોષક અને પોષણ તત્વો જોવા મળે છે. કાજુનો ઉપયોગ મિઠાઈ બનાવવા માટે વધુ થાય છે. જોકે હવે કાજુનો ઉપયોગ જુદા-જુદા પંજાબી શાકબનાવવા માટે થાય છે. મેં આજે કાજુ મસાલા બનાવ્યું છે. એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ (2)