ડેટોક્સ પાઉડર (Detox Powder Recipe In Gujarati)
બોડી ને ક્લીન કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અળસી, જીરું, અજમો અને વરિયાળી ને 2 મીન માટે જુદું જુદું શેકી લેવું.
- 2
પછી ઠંડુ પડે એટલે બધું મીક્ષ કરો અને મિક્ષર માં સૌ પ્રથમ તજ વાટી લેવા પછી બધું મિક્ષર બાઉલ માં ભેગા કરી ને વાટી દેવા.
- 3
આ પાઉડર ને સવાર ઉઠીને ગરમ પાણી માં એક ચમચી નાખી તેમાં લીંબુ નો રસ ઉમેરી ને પીવો. મધ પણ ઉમેરી શકાય. આ પાઉડર ને બરણી માં ભરી લેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચેટીનાદ મસાલા પાઉડર (Chettinad Masala Powder Recipe In Gujarati)
#GA4#Week23"સ્પેશિયલ મસાલો" અલગ-અલગ સાબુત મસાલાઓ થી બને છે જેને તમે ઘણી વાનગીઓમાં વાપરી શકો છો. તમે એને બિરયાની, પુલાવ, ગ્રેવી કે સૂકા શાક વગેરેમાં વાપરી શકો છો. આ મસાલામાં બધી જ વસ્તુઓ શેકી અને પીસીને બનાવવામાં આવે છે. આ મસાલાને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને વિવિધ વાનગીઓમાં વાપરી શકો છો તો ચાલો આપણે જોઈએ કે આ" સ્પેશ્યલ મસાલો" કેવી રીતે બને છે. Soni Jalz Utsav Bhatt -
ઈમ્યુનીટી ઉકાળો પાઉડર (Immunity Ukalo Powder Recipe In Gujarati)
૨૦૨૦ નાં આ કોરોના મહામારી નાં સમય માં આપણી રોગ પ્રતિકારક શક્તિ જળવાય રહે અને સ્વાસ્થ્ય સારુ રહે તે માટે મેં અહીં એક પાઉડર બનાવ્યો છે જે આપણાં શરીર માં રહેલી ઉજૅા ને બૂસ્ટ કરે છે અને સાથે સાથે રોગો સામે રક્ષણ પણ આપે છે. આ પાઉડર રોજ સવારે એક ચમચી અડધા લીટર પાણી માં નાંખી ઉકાળી પીવાથી ખૂબ ફાયદો થાય છે. પાઉડર લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. શરીર ની તાસીર મુજબ થોડો ફેરફાર કરી શકો. Bansi Thaker -
કૅલ્શિયમ પાઉડર(Calcium powder Recipe in gujarati)
#GA4#week13# makhana કૅલ્શિયમ બોડી માટે ખૂબ જ જરૂરી છે... અહી એક એવો પાઉડર રજુ કરું છું કે જે પીવાથી ઘણા ફાયદા થાય છે... જે લોકો ને રાતે ઊંઘ ન આવવી, થાક લાગવો, વાળ ઉતરવા,હાડકા નો દુખાવો, વગેરે જેવી સમસ્યા હોય તે લોકો માટે આ પાઉડર વરદાન છે.. આપડે બધા એ આ પીવા જેવું છે... હું પોતે પણ પીવું છું. 🙂🙂🙂 Kajal Mankad Gandhi -
જાલમુરી મસાલા પાઉડર (Jhalmuri masala powder recipe in gujarati)
#ઈસ્ટઆજે મેં જાલમુરી માટે વપરાતા સૂકા મસાલા પાઉડર ને બનાવવા નો પ્રયત્ન કર્યો..જાલમુરી ઈસ્ટર્ન ઇન્ડિયા માં વધારે બનાવે છે .. પણ જાલમુરી માટે આખા મસાલા ને શેકીને પાઉડર બનાવીને સાદા મમરા માં ટેસ્ટ આપવા માટે વાપરે છે. .. Kshama Himesh Upadhyay -
શેકેલા જીરા પાઉડર(shekela Jeera powder recipe in Gujarati)
આ પાઉડર ઘણી બિમારીઓ ને દૂર કરવાનું કામ કરે છે.દહીં સાથે લેવા થી ખોરાક પચાવવા માં મદદ કરે છે.લીંબુ સાથે લેવા થી વજન વધતું અટકાવે છે.તે ઉપરાંત છાશ, શાક, ચાટ વગેરે માં ઉપયોગ માં લેવાય છે. Bina Mithani -
મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati)
#GA4#Week25આ રોટી ખુબ જ હેલ્ધી છે તમે બાળકો ને કે ડાયાબિટીસ ના દર્દી ને કે તમારા ડાયેટ માં પણ લઈ શકો છો charmi jobanputra -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ગરમ મસાલા પાઉડર (Garam Masala Powder Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiya#Diwali2021 Jayshree Doshi -
ડિટોકસ વોટર.. (Detox Water Recipe In Gujarati)
#GA4#Week17#Chia seedsવેઇટ લોસ સ્પેશ્યલ ડિટોક્સ વોટર..ચિયા સિડ્સ આ વેઇટ લોસ માટે બેસ્ટ છે આ સિડ્સ ને દરરોજ પીવાથી બોડી ના ટોક્સિન્સ નીકળે છે અને સ્કિન પણ ગલૉ કરે છે. Dimple Solanki -
સંભાર પાઉડર હોમ -મેડ(Sambhar Powder Home Made Recipe In Gujarati)
આજ આપને ઝટપટ સંભાર પાઉડર ની રેસીપી શેર કરુ છું (આમા જયારે પણ સંભાર બનાવો હોય તો દાળ ને ફરવા ની જરુર નથી પડતી) Trupti mankad -
ગન પાઉડર (Gun Powder Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏પર્યુષણ સ્પેશિયલ સૂકી ચટણી(ગન પાઉડર) : Krishna Dholakia -
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
# જમી ને તરત જ મુખવાસ ખાવા ની ઈચ્છા થઇ જાય છે. મુખવાસ તો બધા ને ભાવતો જ હોય છે. તેમાં વળીયારી નાંખી હોવા થી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે તેમજ અળસી પણ લીધી છે અને અળસી માં તો બહુ બધા પોશક તત્ત્વો અને વિટામિન રહેલા છે. અળસી વધારે માત્રા માં ખાઈ એ તો ગરમ પડે છે પણ દરરોજ થોડી ખાવા થી બહુ ફાયદાકારક છે.સાથે તલ અને ધાણાદાર નાખ્યા છે તે પણ ગુણકારી છે Arpita Shah -
-
મલગાપોડી પાઉડર (ગન પાઉડર) (Malgapodi Powder recipe in Gujarati)
# આ પાઉડર સાઉથ ઇન્ડિયા ની કોઈપણ વાનગી હોય એમાં વયરાય છે,તે ગન પાઉડર તરીકે પણ ઓળખાય છે.તે ઈડલી,ઢોસા,મેદુવડા અને ચટણી માં વાપરી શકાય છે.હું પણ બનાવું છું અને તેનો ઉપયોગ ઈડલી અને ઉપમા માં પણ કરું છું.ટેસ્ટ માં તો અહાહા.....તીખો હોય છે. Alpa Pandya -
-
-
હોમમેડ પ્રોટીન પાઉડર(Homemade Protein Powder recipe in Gujarati)
#CookpadTurns4પ્રોટીન, કેલ્સિયમથી ભરપુર આ પ્રોટીન પાઉડર નાના-મોટા દરેક માટે ફાયદાકારી છે... તમે એમ પણ વાપરી શકો... અથવા એક ગ્લાસ દૂધમાં ખાંડ સાથે આ પ્રોટીન પાઉડર ઉમેરી દિવસમાં એક વાર લઈ શકાય... Urvi Shethia -
છાસ મસાલો
#RB11 ઘર માં બનાવેલ છાસ મસાલો છાસ માં નાખી ને પીવાની મજા આવે છે ઉનાળા ની ગરમી માં મસાલા છાસ પીવાની મજા કંઈ ઔર છે Bhavna C. Desai -
-
વરિયાળી નો પાઉડર (Variyali Powder Recipe In Gujarati)
#RB3ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ થી બચવા માટે અને ઠંડક મેળવવા માટે વરિયાળીનો પાઉડર કે જેમાંથી ઝટપટ વરિયાળીનું શરબત બનાવી શકાય છે. આ પાવડરને સ્ટોર કરીને રાખી શકાય છે. Maitri Upadhyay Tiwari -
ધાણા મેથી નો પાઉડર (Dhana Methi Powder Recipe In Gujarati)
#Methi#MDCમેથી ભાગ્યે જ કોઈ ને ભાવતી હશે. એ જેટલી કડવી છે એના ગુણ એટલા જ ફાયદાકારક છે. મારા ફોઈજી પાસે થી મને આ શીખવા મળ્યો મસાલો. જેનાથી મેથી મોઢા માં પણ ના આવે અને પેટ માં પણ જાય. અને શેકીને નાખવાથી એની સુગંધ પણ બહુ સરસ આવે. રોજ ની દાળ માં આ મસાલો નાખવાથી એની સુગંધ અને ટેસ્ટ બંને માં ફરક પડે છે. સાથે સાથે બંને ના ગુણ તો ખરા જ. Bansi Thaker -
-
આંબળા પાઉડર (Amla Powder Recipe In Gujarati)
આંબળા અથવા આમળા એક એવું ફળ છે જેનો ઉપયોગ વર્ષ નાં દરેક દિવસે અને દરેક ઋતુ માં કરી શકાય છે.તે હંમેશા શરીર ને ફાયદો કરે છે.આમળા પાઉડર નું રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણી માં 1 ચમચી આમળા પાઉડર પલાળી દો. Bina Mithani -
-
-
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
#PRજૈન લોકો આદું ની જગ્યાએ સૂંઠ નો ઉપયોગ કરે છે..સૂંઠ એ ખુબ ગુણકારી ઔષધિ છે. શિયાળું કોઈ પણ પાક બનાવવામાં આવે ત્યારે સૂંઠ નો ઉપયોગ ખાસ કરવા માં આવે છે. પણ સૂંઠ ને બહાર થી લાવવાને બદલે જો ઘરે જ બનાવવામાં આવે તો ખુબ ચોખ્ખી બને છે. Daxita Shah -
ઠંડાઈ અને ઠંડાઈ પાઉડર (Thandai and Thandai Powder Recipe in Gujarati)
#FFC7#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઠંડાઈ નો ઉપયોગ ગરમીના દિવસોમાં ખાસ કરવામાં આવે છે આ એક એનર્જી યુક્ત પીણું છે હોળી ધુળેટી ના દિવસો માં ઠંડાઈ નો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે અને બનાવવામાં આવે છે આ એક ઉત્તમ પ્રકારનું પીણું છે અને શારીરિક શક્તિ ને ટકાવવામાં મદદરૂપ થાય છેડેલિશ્યસ એનર્જી યુક્ત ઠંડાઈ અને ઠંડાઈ પાઉડર Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14638597
ટિપ્પણીઓ