બાજરા નાં લોટ ની કુલેર(bajra na lot kuler recipe in gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#સાતમ
ફ્રેન્ડ્સ, શ્રાવણ માસ માં શીતળા સાતમ ના દિવસ કુલેર ની પ્રસાદી દરેક ઘરમાં બનતી હોય છે. જેની પરફેક્ટ માપ સાથે ની રેસિપી નીચે મુજબ છે

બાજરા નાં લોટ ની કુલેર(bajra na lot kuler recipe in gujarati)

#સાતમ
ફ્રેન્ડ્સ, શ્રાવણ માસ માં શીતળા સાતમ ના દિવસ કુલેર ની પ્રસાદી દરેક ઘરમાં બનતી હોય છે. જેની પરફેક્ટ માપ સાથે ની રેસિપી નીચે મુજબ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબાજરા નો લોટ
  2. ૧/૨ કપછીણેલો ગોળ
  3. ૧/૨ કપશુદ્ધ ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ અને ગોળ સરસ રીતે મિક્સ કરી લેવું.

  2. 2

    ત્યારબાદ તેમાં ઘી એડ કરી મિક્સ કરી ને નાનાં નાનાં બોલ્સ બનાવી લેવા.

  3. 3

    આ બોલ્સ ને પ્રસાદ ની થાળી માં ફ્લાવર અને તુલસી પાન મુકી સજાવવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes