"બાજરી જુવાર મકાઈ મીક્સ સ્પાઈસી વડા" (Bajri Jowar makai mix spicy vada recipe in gujarati)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#સાતમઆઠમ
#India2020
#વેસ્ટઇન્ડિયા
#ગુજરાત
આજે હું તમારા માટે બાજરી જુવાર અને મકાઈ મિક્સ લોટ ના વડા ની રેસીપી લઈ ને આવી છું આ રેસિપી સાતમ આઠમ ની પરંપરાગત રેસિપી છે જે ગુજરાતી લોકો ના ઘરમાં અને તહેવારો માં બનાવવા માં આવે છે જેને તમે ચા સાથે નાસ્તા માં પણ લઈ શકો છો આમ આ રેસિપી સ્વાદિષ્ટ અને હેલ્દી પણ છે તો તમે પણ બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મિનિટ
4 થી 5 વ્યક્તિ માટે
  1. સામગ્રી :
  2. 100 ગ્રામબાજરી નો લોટ
  3. 100 ગ્રામજુવાર નો લોટ
  4. 150 ગ્રામમકાઈ નો લોટ,
  5. 1 વાટકીદહીં
  6. 1 ચમચીહરદળ
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 3 ચમચીઆદું-મરચાંની પેસ્ટ
  10. 1 ચમચીલીંબુ નો રસ જરૂર મુજબ
  11. 1-2 ચમચીતલ
  12. તેલ - જરૂર પ્રમાણે
  13. ગોળ અથવા ખાંડ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વડા બનાવવા માટે બાજરી નો લોટ જુવાર નો લોટ, અને મકાઈ નો લોટ લઈ લોટમાં તેલનું મોણ નાખીને તેમાં તલ અને લાલ મરચું પાઉડર હરદળ આદું મરચા ની પેસ્ટ, મીઠું દહીં અથવા લીબું ખાંડ નાખી ને મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી કઠણ વડા નો લોટ બાંઘી થેપી ને વડા તૈયાર કરવા.

  2. 2

    હવે એક કડાઈ અથવા પેન માં તેલ મૂકી ને લાલાશ પડતા મીડીયમ તાપે વડા તળવા.

  3. 3

    તો હવે તૈયાર છે "બાજરી જુવાર મકાઈ મીક્સ સ્પાઈસી વડા"ને તમે ચા અથવા કોફી કે લીલી ચટણી સાથે સર્વ કરવા માટે
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર

Similar Recipes