મેથી બાજરી વડા (Methi Bajri Vada Recipe In Gujarati)

Bhavna C. Desai @bhavnacdesai
મેથી બાજરી વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી ઝીણી સમારીને ધોઈ લેવી આદું મરચાં ની પેસ્ટ કરી લેવી
- 2
બાજરા ના લોટ માં જુવાર નો લોટ મિક્સ કરી તેમાં મેથી ની ભાજી બધા મસાલા તેમજ તલ આદું મરચાં ની પેસ્ટ નાખી દહીં નાખી બરાબર મિક્સ કરી લોટ બાંધી ઢાંકી ને થોડીવાર રાખી મુકવો
- 3
ત્યારબાદ બરાબર મસળી ને બન્ને હથેળી થી દબાવી ને વડા જેવું કરી ધીમે તાપે તળી લેવાં બાજરી વડા સ્વાદ માં ખૂબ સરસ લાગે છે
- 4
બાજરી વડા ચટણી દહીં ટોમેટો સોસ ગમે તેની સાથે ખાવા ની મજા આવે છે
Similar Recipes
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
આ ગુજરાતી સ્નેક શિયાળાની વાનગી છે.ચા સાથે, લંચ બોકસ માં બહુ સરસ લાગે છે. આ વડા બાજરી માં થી બનાવાય છે એટલે હેલ્થી પણ ખૂબજ છે. શીતળા સાતમ સ્પેશ્યલ)શીતળા સાતમ માટે આ વડા ખાસ બનાવવા માં આવે છે. આમાં આગળ પડતો મસાલો હોવાથી ખાવા માં બહુ સરસ લાગે છે.#EB# Week16#ff3 Bina Samir Telivala -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16અમારે બાજરી ના વડા ની સાથે લીલી ચટણી કા ચા સાથે લઈ ને બીજે દિવસે સવારે ઠંડા પણ ખાઈ છીએ બહુ સરસ લાગે છે તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટઇન્ડિયા ના વેસ્ટ માં ગુજરાત અને ગુજરાતી ના ફેવરેટ બાજરીના વડાશ્રાવણ મહિના ની સાતમ એટલે ઠંડુ ખાવા માટે છઠ્ઠ ના દિવસે વડા બનાવીએ તો નાસ્તામાં ખાવાની મજા આવે... બાજરી ના લોટ ના વડા મેં મેથી ની ભાજી નાખીને બનાવ્યા છે... મેથી એ સ્વાસ્થ માટે ગુણકારી છે.. અને બાજરી પણ અનેક ગુણોથી ભરેલી છે..તો રેગ્યુલર નાસ્તા માં પણ ખાઈ શકાય એવા મેથી બાજરી ના વડા.. Kshama Himesh Upadhyay -
બાજરી મેથી નાં મસાલા વડા ( Bajri Methi Masala Vada Recipe in Guj
#EB#Week16#childhood#શ્રાવણ#સાતમઆઠમ_સ્પેશિયલ_રેસિપી#cookpadgujarati બાજરી ના વડા એ પણ ગુજરાત નો પ્રખ્યાત નાસ્તો છે. ક્યાંય પ્રવાસે લઇ જવા માટે પણ ઉત્તમ વસ્તુ છે. બાજરી ના વડા એ મધ્ય ગુજરાત માં બહુ બનાવે પણ ઘણા બધા ને આ બાજરી ના વડા બનાવતા નથી આવડતા હોતા. તો અહીંયા સરસ રીત થી બાજરી ના વડા બનાવેલા છે. જો તમે આ રીત થી બાજરી ના વડા બનાવશો તો બધા ને બહુ ભાવશે અને ઘર ના લોકો તમારા વખાણ કરતા નહીં થાકે. આ ડાયાબિટીસ ના દર્દી માટે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી નાસ્તો છે. જે ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ શીતળા સાતમ પર આવા જ મસાલા વડા બનાવો ને સાતમ પર ઠંડુ ખાવા ની મજા માણો. Daxa Parmar -
બાજરી મેથી નાં વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
#EBWeek 16બાજરી મેથીનાં વડા એ શીતળા સાતમ માટે બનતી ખાસ રેસિપી છે. Jyoti Joshi -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3શીતળા સાતમે બાજરીના વડા , ઠંડા ખાઈએ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
બાજરી મેથીના વડા(Bajri Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week24 #bajri આ વડા ચા સાથે સવારે અને સાંજે લઇ શકાય છે. Nidhi Popat -
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week12મારી ઘરે આ બાજરી ના વડા નાસ્તા માં અવાર નવાર બને છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. તેને દહીં સાથે ચા સાથે પણ ખાઈ શકાય છે. રસ ની સિઝન માં રસ સાથે બાજરી ના વડા બહુ જ સરસ લાગે છે.તમારે પીકનિક માં પણ લઇ જ શકાય છે. આ એક પૌષ્ટિક નાસ્તો છે. Arpita Shah -
બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#શ્રાવણબાજરી ના વડા ૨ થી ૩ દીવસ માટે સારા રહે છે અને ઠંડા વડા ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરકાર લાગે છે, મારા મમ્મી સાતમ આઠમ પર આ વડા ચોક્કસ બનાવે જ Bhavna Odedra -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16સાતમ આઠમે તો આવા વડા અને ઢેબરા બનાવતા જ હોય છીએ, ઠંડુ ખાવાનું હોય એટલે આગલે દિવસે બધું બનાવી દેતા હોય છે..આજે હું વડા બનાવાની છું એ બહુજ easy સ્ટેપ્સ માં છે..તમે પણ ટ્રાય કરજો.. Sangita Vyas -
બાજરી મેથી મસાલા વડા (Bajri Methi Masala Vada Recipe In Gujarati)
#EB #Week16 #Bajri_Vada#બાજરીમેથીમસાલાવડા#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveસ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ગરમ અને ઠંડા બંને ખાવાની મજા આવે છે. આપણે ગુજરાતી શીતળા સાતમ માં ઠંડુ ખાવા માટે પણ બનાવીએ છીએ. Manisha Sampat -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24 આ વડા ખૂબ જ સરસ લાગે છે ચા સાથે કે દહીં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16ગુજરાતીઓ ના નાસ્તામાં બાજરી ના વડા કે મકાઇ ના વડા નો સમાવેશ કરવામાં આવે છેબાજરો કે બાજરી ખૂબ જાણીતું અનાજ છે..જે વિશ્વ માં વધારે આફ્રિકા તેમજ દક્ષિણ એશિયા ના દેશો માં ખવાય છે.પણ તેનું સૌથી વધુ ઉત્પાદન ભારત માં જ થાય છે અને તે ભારત માં પ્રાથમિક ખોરાક તરીકે ખવાય છે.બાજરો એ સ્વાસ્થ્ય વર્ધક અનાજ છે કેમકે તેમાં ઘણા સતત્વો જોવા મળે છે જેમકે પ્રોટીન, કેલ્સિયમ, ફોસ્ફરસ અને આર્યન..બાજરી ના વડા એ બાજરાનું ખૂબ જ સ્વાદિષ્ટ સ્વરૂપ છે...બાજરી ના વડા સવારે ગરમા ગરમ ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે...મુખ્યત્વે બાજરી ને ઘણા લોકો શિયાળામાં ખાવાનું વધારે પસંદ કરે છે..આમ તો બાજરી ના લોટ માંથી ઘણા બધા પ્રકારની વાનગીઓ બનતી હોય છે.. જેમ કે બાજરી ની રાબ, રોટલા, ખીચડી,કૂલેર ઇત્યાદી...અહીં મેં ચટપટા બાજરી ના વડા બનાવ્યા છે... તો ચાલો રીત જોઇશું... Nirali Prajapati -
-
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના રોટલા તો મીઠા લાગે જ છે. પણ તેના વડા પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને સાથે દહીં અને લસણ ની ચટણી હોય તો મજા આવી જાય છે. અને ઠંડા વડા તો બહુજ સરસ લાગે છે. Reshma Tailor -
બાજરી ના લોટ ના ચરમરિયા (Bajri Flour Charmariya Recipe In Gujarati)
#MRCદાદી માં ની વાનગી કહીએ તો પણ ચાલે.. બાજરી ના લોટ ના ચરમરિયાBesic સ્વાદ બાજરી ના વડા જેવો આવે પણ આમાં થોડા જુદા ingridents નાખ્યાં છે.તમે પણ બનાવજો..મજા આવશે ચટણી કે ચા સાથે ખાવાની..👍🏻 Sangita Vyas -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24 #post1 #Bajriબાજરી એક પ્રકાર નુ ધાન્ય જે બારેમાસ ખાવા મા ઉપીયોગ મા લઈ શકાય છે પણ શિયાળા ની ઋતુમા તેનો વધારે ઉપીયોગ કરવા મા આવે છે તેમાથી ધણી બધી રેસીપી બનતી હોય છે જેમ કે વડા,રાબ,સુખડી,...... Minaxi Bhatt -
બાજરી મેથી ના વડા (Bajari Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week19 #મેથી અને બાજરી બંને સ્વાથ્ય માટે ગુણકારી માનવામાં આવે છે શિયાળામાં ઠંડી ઉડાડવા માટે ગરમાગરમ બાજરી મેથી ના વડા ખાવામાં આવે છે.તોચાલો, ગરમાગરમ વડા બનાવીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week19# મેથીઅહીંયા મેં મેથી બાજરી ના વડા બનાવ્યા છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ થાય છે અને બાજરી પણ શિયાળામાં ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને અમારા ઘરમાં આ બધાને ખૂબ જ ભાવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી પણ લાગે છે Ankita Solanki -
મેથી બાજરીના વડા(Methi Bajri Vada recipe in Gujarati)
#EB#ff3#Week16#bajrivadaઆજે રાંધણછઠ છે. આપણા ગુજરાતમાં સાતમ-આઠમનો ખાસ મહિમા છે. જેમાં છઠ ના દિવસે સાતમના દિવસના ઠંડું જમવા માટે મોટાભાગનાં ઘરોમાં આ વડા કે થેપલા બનતા હોય છે. અને આપણા ત્યાં ઘરેઘરે બધાને આ વડા બહુ જ ભાવતા હોય છે. મારા ઘરમાં પણ પસંદ છે તો આજે મેં પણ બનાવ્યા છે. Palak Sheth -
બાજરી મેથી ના વડા (Bajri Methi Vada Recipe in Gujarati)
#GA4#week19ટીપવા ને કે વણીયા વગર બાજરી મેથી ના વડા. Vaidehi J Shah -
"બાજરી જુવાર મકાઈ મીક્સ સ્પાઈસી વડા" (Bajri Jowar makai mix spicy vada recipe in gujarati)
#સાતમઆઠમ#India2020#વેસ્ટઇન્ડિયા#ગુજરાતઆજે હું તમારા માટે બાજરી જુવાર અને મકાઈ મિક્સ લોટ ના વડા ની રેસીપી લઈ ને આવી છું આ રેસિપી સાતમ આઠમ ની પરંપરાગત રેસિપી છે જે ગુજરાતી લોકો ના ઘરમાં અને તહેવારો માં બનાવવા માં આવે છે જેને તમે ચા સાથે નાસ્તા માં પણ લઈ શકો છો આમ આ રેસિપી સ્વાદિષ્ટ અને હેલ્દી પણ છે તો તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
મકાઈના લોટના વડા (Makai Flour Vada Recipe in Gujarati)
#EB#Week9#CookpadGujarati મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય. આ વડા વઘાર પડતા રાંથણ છઠ ના દિવસે વધારે બનાવવામા આવે છે. Daxa Parmar -
બાજરીનાં વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24#Post1#Bajriગુજરાતીઓના ઘરમાં બાજરીના વડા ના બને એવું બને જ નહીં,, આ વડા ઠંડા ચા સાથે અને ગરમ દહીં સાથે કેચપ સાથે બહુ ફાઇન લાગે છે Payal Desai -
-
મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
#ff3સાતમ માટેની બીજી વાનગી મકાઈ ના વડા ...પણ એટલાજ સ્વાદિષ્ટ લાગે છે..(સાતમ સ્પેશિયલ) Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15418699
ટિપ્પણીઓ (5)