જુવાર વડા(Jowar vada Recipe in Gujarati)

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha

#GA4
#Week16
#જુવાર...જુવાર માં પણ આટલી બધી વાનગીઓ બને છે...ખરેખર જાણી ને ખુબજ આનંદ થયો તેમજ ઘણું નવું જાણવા મળ્યું.. આ આપડા પૂર્વજો ની પરંપરાગત વાનગીઓ માની એક છે... ખુબજ સ્વાદિષ્ટ લાગે છે... તમો બધા પણ ચોક્કસ થી ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપ જુવાર લોટ
  2. 4tspn ઘઉં નો લોટ
  3. 2tspn રવો
  4. 1વાટકો ખાટું દહીં
  5. 3 નંગમરચા ની પેસ્ટ
  6. 1/2 tspહળદર
  7. ચપટીક હિંગ
  8. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    જુવાર નો લોટ, ઘઉં નો લોટ તથા રવા ને ખાટા દહીં માં 7,8 કલાક પલાળી રાખો... ત્યાર બાદ એમાં મીઠુ, વાટેલા મરચા, હિંગ હળદર નાખી મિક્સ કરો...

  2. 2
  3. 3

    હવે ગરમ તેલ માં એને ગોળ આકાર માં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો... ખરેખર ગરમાગરમ આ વડા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે... તથા ખુબજ ઓછા ઘટકો થી તેમજ ઓછા સમય માં બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

Similar Recipes