સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

#વેસ્ટ#વિક1

સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)

#વેસ્ટ#વિક1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગબાફેલ બટેટા
  2. 1 વાટકીછાશ મા પલાળએલા સાબુદાણા
  3. 1 ચમચીગરમ મસાલો
  4. 1/2 ચમચીખાંડ દળેલી
  5. 2 ચમચીલીલી ચટણી
  6. જરૂર મુજબધાણાભાજી
  7. સ્વાદાનુસારમીઠુ
  8. 1/2 વાટકીછાશ સાબુદાણા પલાળવા માટે
  9. 2 ચમચીઆરા લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા ને ધોઈ ને છાશ નાખી છાળી મા 3-4 કલાક પલાડી બટેટા ને ધોઈ ને બાફી થંડા થાય એટલે છાલ ઉતારી લો

  2. 2

    સાબુદાણા મા બટેટા નો છુંદો કરી ઉપર નો બધો મસાલો મિકસ કરી તેના નાના ગોળા વાળો

  3. 3

    પેન મા તેલ ને ગરમ કરી ગોળા ને ધીમા તાપે તળી સોસ,ચટણી,ચા સાથે ગરમ ગરમ સવ કરવા તૈયાર છે ફરાળી સાબુદાણા ના વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes