સાબુદાણા અને બટેટા ના ફરાળી વડા
રાંધવાની સૂચનાઓ
- 1
4કલાક પહેલા સાબુદાણા પલાળી રાખશું. બટેટા બાફી લઈએ. બટેટા નો માવો બનાવી લીલો મસાલો મસાલો તૈયાર કરીએ.
- 2
બધી જ વસ્તુ ઉમેરીએ અને વડા ને તપખીરી માં રગદોળી લઈએ.
- 3
બધા જ વડા રગદોળી લઇ તેને તેલ માં તળી લઈએ.
- 4
આપણા વડા તૈયાર છે. જો વધુ આકરા રાખશો તો પણ સ્વાદ સરસ લાગશે, અને હલકા સફેદ રંગ રાખશો તો પણ સરસ લાગશે. મેં અહીં બન્ને ટ્રાઇ કરી છે. તેને ખજૂર ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટેટા વડા (bateta vada recipe in gujarati)
બધા ના ફેવરિટ, આ વરસાદી વાતાવરણ માં જો ગરમા ગરમ વડા મળી જાય તો તો સોને પે સુહાગા જેવી વાત થાઈ હો. આજ સન્ડે છે તો બધા ફ્રી, બાળકો ઓનલાઇન હોમવર્ક માંથી પણ ફ્રી, હું પણ પ્રાઈમરી ટીચર છુ તો હું પણ ફ્રી. Bhavna Lodhiya -
-
-
-
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15આયા મે સાબુદાણા વડા બનાવ્યા છે તેમાં મે સાબુદાણા કોરા પીસી ને લીધા છે એટલે વડા તળતી વખતે તેમાં તેલ રેતું નથી . Hemali Devang -
-
-
-
-
-
-
-
-
સાબુદાણા પકોડા (sabudana pakoda recipe in gujarati)
#વિકમીલ૩#goldenapron3#week24#gourd Dhara Panchamia -
-
સાબુદાણા ના વડા
#EB#Week15આ વડા ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી હોય છે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
ફરાળી સાબુદાણા ના વડા
#ઇબુક#Day 6નવરાત્રી ના આઠમ ના દિવસે ઉપવાસ મા ખવાય એવી સ્વાદિષ્ટ વાનગી.... Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12671953
ટિપ્પણીઓ