કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)

Divya Patel
Divya Patel @divyapatel

#સાઉથ
કોકોનટ રાઈસ સાઉથ ઇન્ડિયા ની ખુબ જ લોકપ્રિય વાનગી છે. બનવા માં ખુબ જ સરળ હોવાથી બાળકો ને લંચ માં પણ આપી શકો છો.

કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)

#સાઉથ
કોકોનટ રાઈસ સાઉથ ઇન્ડિયા ની ખુબ જ લોકપ્રિય વાનગી છે. બનવા માં ખુબ જ સરળ હોવાથી બાળકો ને લંચ માં પણ આપી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2-3 સર્વિંગ્સ
  1. ૧ કપમસુરી ચોખા
  2. ૧ નંગતાજુ છિણેલુ નાળિયેર
  3. ૧ ટેબલસ્પુનરાઇ
  4. ૧ ટેબલસ્પુનજીરૂ
  5. ૧ ટેબલસ્પુનચણા દાળ
  6. ૧ ટેબલસ્પુનઅળદ દાળ -
  7. ૨ ટેબલસ્પુનશિંગદાણા
  8. ૨ ટેબલસ્પુનકાજુ
  9. ૨ નંગકાશ્મીરી મરચાં આખા
  10. ૨ ટેબલ સ્પુનઆદુ મરચાં ની પેસ્ટ -
  11. ૧ ચપટીહીંગ
  12. સ્વાદાનુસારમીઠું
  13. ૨ ટેબલસ્પુનતેલ
  14. ૩-૪ પાનમીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ૧ કપ ચોખા માં ૩ કપ પાણી લઈ તપેલી માં છુટ્ટા ચડાવી લેવા.

  2. 2

    કડાઇ માં તેલ ગરમ થાય એટલે તેમા રાઈ,જીરૂ નાખવુ. રાઈ તતડે એટલે એમાં મીઠો લીમડો, ચણા ની અને અળદ ની દાળ એડ કરવી.

  3. 3

    દાળ થોડી ગોલ્ડન થાય એટલે એમાં કાશ્મીરી મરચાં, દાણા, કાજુ, આદુ મરચાં ની પેસ્ટ અને હિંગ અને નાળિયેર એડ કરવું.

  4. 4

    નાળિયેર ૨ મિનિટ સંતળાઇ એટલે એમાં રાંધેલા ચોખા તથા મીઠું એડ કરી બરાબર મિક્ષ કરી લેવું.

  5. 5

    તૈયાર છે જલ્દી થી બની જતો કોકોનટ રાઈસ. તમે એને દંહી અથવા વેજ કોરમા સાથે સવૅ કરી શકો છો. (અહીં મે બાસમતી ચોખા નો ઉપયોગ કર્યો છે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Patel
Divya Patel @divyapatel
પર

Similar Recipes