મસાલા ઢૉસા (Masala dosa recipe in gujarati)

#સાઉથ
સાઉથ ઇન્ડિયા ની ફેમસ આ ડીશ લગભગ બાળકો થી લઇને મોટાઓની પ્રિય વાનગી છે😊
મસાલા ઢૉસા (Masala dosa recipe in gujarati)
#સાઉથ
સાઉથ ઇન્ડિયા ની ફેમસ આ ડીશ લગભગ બાળકો થી લઇને મોટાઓની પ્રિય વાનગી છે😊
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સંભાર બનાવવા માટે દાળ ને થોડી વાર પલાળી, બાદ તેને ધોઈ, કૂકર માં બાફો. સાથે બટાકા અને દૂધી નાં નાનાં કટકા કરી એ પણ સાથે બાફો. કૂકર ઠંડું થાય તયારે ખોલો. એક કડાઈ માં વઘાર માટે તેલ મૂકો. ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી,લાલ મરચું સૂકું, મીઠો લિમડો, નાખી ડુંગળી સાંતળો. ત્યાર બાદ ટામેટા ની પ્યૂરી નાખો. બાદ માં બધાં મસાલા કરી, બાફેલી દાળ નાખી બરાબર મિક્સ કરી, ઉકાળો. કોથમીર નાખી ગાર્નિંસ કરો.
- 2
ત્યાર બાદ પૂરણ બનાવવા માટે 3 બટેકા બાફી, તેનો છૂંદો કરો. વઘાર માટે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી હિંગ નાખો. ત્યારબાદ બાટેકા નાખી, બધો મસાલો કરો. કોથમીર નાખી ગાર્નિંસ કરો.
- 3
ત્યાર બાદ ચટણી બનાવવા માટે તેલ ગરમ કરી, તેમાં અડદ દાલ અને ચણા ની દાલ નાખી સાંતળો, ત્યાર બાદ સૂકું લાલ મરચું, ડુંગળી, ટામેટુ નાખી સાંતળો. ઠંડું પળે પછી મિક્સર માં કૃશ કરો. ઉપર થિ વઘાર કરવા માટે વઘારિયા માં તેલ ગરમ કરી તેમાં રાઇ, હિંગ, મીઠો લિમડો, સૂકું લાલમરચું નાખી એ વઘાર ચટણી માં રેડો. ત્યાર બાદ મીઠુ નાખી બરાબર મિક્સ કરો.
- 4
નાળીયેર ની ચટણી બનાવવા માટે નાળીયેર, મરચું, મીઠુ નાખી મિક્સર માં ક્રશ કરો. ત્યાર બાદ વઘારિયાં માં તેલ ગરમ કરી, રાઈ, હિંગ, લિમડો, લાલ સૂકું મરચું નાખી ચટણી માં ઉમેરો. બરાબર મિક્સ કરો.
- 5
ડોસા બનાવવા માટે ખીરા માં મીઠુ, અને સેહેજ જ સોડા નાખી બરાબર મિક્સ કરો. મીઠાં વાળા પાણી માં કપડું બોડી, ડોસા ની તવી પર ફેરવો. જેથી ડોસો તવી પર ચોંટે નહીં. ધીમો તાપ રાખી ડોસા નું ખીરું રેડો. એક જ બાજુથી બરાબર ધીમે ધીમે હલાવતા એક્દમ ગોળ શેપ માં પાથરો. ઉપર તેલ લગાવી શેકો. એક બાજુ શેકાઈ જય એટલે ફેરવો. આ રીતે બન્ને બાજુએ બરાબર શેકો. સર્વ કરો😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇડલી,મસાલા ઢોંસા સાથે સંભાર અનેચટણી (Idali, Masala Dosa WIth Sambhar And Chutney Recipe In Gujarti)
સાઉથની સૌથી વઘારે ખવાતી ડીશ એટલે ઇડલી ઢોંસા.આ આપણે નાસ્તામાં,લંચમાં કે ડિનરમાં ગમેત્યારે ખાઇ શકીએ છે.નાના મોટા બધાને ભાવે છે.સાઉથની સૌથી કોમન ડીશ એટલે ઇડલી ઢોંસા જે કેરાલામાં સૌથી વધારે ખવાય છે#સાઉથ Priti Shah -
-
-
-
મસાલા ડોસા
મસાલા ડોસા એ સાઉથ ની ખુબજ ફેમસ વાનગી છે.સાઉથ ના અલગ અલગ રાજ્યો માં બનતી વાનગી છે.કેરાલા માં પણ આ ખુબજ ફેમસ છે.#goldenapron2 Sneha Shah -
મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)
ઢોંસા એ મૂળ સાઉથ ઈન્ડિયન વાનગી છે. ઢોંસા અલગ અલગ variety માં બનાવવા માં આવે છે. Vaishakhi Vyas -
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)
#મોમ આજે મેં અહીં મારી મમ્મી ની ભાવતી વાનગી એવી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવી છે. અમે જ્યારે પણ બહાર હોટેલ માં જમવા જઈએ એટલે મમ્મી ઢોસા જ મંગાવે. અત્યારે અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન છે એટલે બધું જ ઘરે તૈયાર કર્યું છે . Savani Swati -
-
મૈસુર મસાલા રોલ (Mysore Masala Roll Recipe in Gujarati)
મારા બાળકો ને બહુ પ્રિય છે. બાળકો ને રોટલી અને શાક ખાવા ગમતા નથી પણ આવું બનાવી ને આપો તો જરૂર થી ખાશે. સાથે સાથે હેલ્થી પણ છે. મેં મેંદા ને બદલે ઘઉં ની રોટલી બનાવી છે. Arpita Shah -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#સાઉથ#સાઉથ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ લેમન રાઈસ સાઉથ ઇન્ડિયા ની ફેમસ વાનગી છે,સ્પીડી બની જાય છે અને ટેન્ગી,ટેસ્ટી અને યમી આઇટમ છે. Bhavnaben Adhiya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
પીઝા ઢોસા, મસાલા ઢોસા, પ્લેન ઢોસા, મૈસુર મસાલા ઢોસા(dosa recipe in gujarati)
#ઓગસ્ટ#સાઉથઢોસા આમ તો કેરાલિયન રેસિપી..પણ સાઉથ માં બધે જ ઢોસા અલગ રીતે બને. મારા ઘર માં પણ બધી અલગ રીતબનાવું.જેમાં કંઇક વેરિયેશન પણ કરું.ઢોસા એ નાસ્તા માં કે લંચ કે ડિનર ગમે ત્યારે બનાવી શકાય એવી વસ્તુ છે. Jagruti Chauhan -
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)
સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊 Hetal Gandhi -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13સાઉથ ઇન્ડિયા ના spl ઢોંસા..બહુ જ healthy હોય છે. ટ્રાય કર્યો છે બનાવવાનો.. Sangita Vyas -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
-
-
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.Summer special healthy recipe che.Lunch માટે પરફેક્ટ છે.દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશકલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ Mitixa Modi -
મસાલા ઢોસા ચટણી (Masala Dosa Chutney Recipe In Gujarati)
મસાલા ઢોસા ચટણી#CWT #CookWithTawa #ઢોસા_રેસીપીસ#સાઉથઈન્ડિયન #મસાલાઢોસા #નાળિયેર #ચટણી#SouthIndian #Dosa #MasalaDosa #CoconutChutney#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસાઉથ ઈન્ડિયા માં બનતી આ એક ખૂબ જ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડીશ છે. ઢોસા ઘણાં પ્રકાર માં બનતા હોય છે. મેં અહીં રોજીંદા જીવન માં ખવાતા સરળ એવા મસાલા ઢોસા બનાવ્યા છે. Manisha Sampat -
પોડિ મસાલા રવા ઉત્તપમ(Podi Masala Rava Uttpam Recipe In Gujarati)
#GA4#Week1રવા ઉત્તપમ ફટાફટ અને હેલ્થી બનતી ડીશ છે. જયારે કઈ ના સુજે એટલે આ રવા ઉત્તપમ બનવી શકો. Vijyeta Gohil -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.Summer special healthy recipe che.Lunch માટે પરફેક્ટ છે.દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશ કલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ#cookpadindia#cookpadgujarati#curdrice#summerspecial Mitixa Modi -
વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
#ST દક્ષિણ જેટલું ભૌગોલિક મહત્વ ધરાવે છે એટલું જ મહત્વ વાનગીઓ માં ધરાવે છે .અમારા ઘર માં સાઉથ ઈન્ડિયન વાનગીઓ ખૂબ બને છે..બાળકો થી લઇ મોટા સુધી માં સૌથી વધુ પ્રિય આ વાનગીઓ છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સુપાચ્ય વાનગી ગણાય છે.સાથે પીરસાતો સંભાર અને ચટણી એની વિશિષ્ટતા છે... Nidhi Vyas
More Recipes
ટિપ્પણીઓ (2)