કેપ્સીકમ રાઈસ (Capsicum Rice Recipe In Gujarati)

#cooksnap
આ રેસીપી માં મુખ્ય બે સામગ્રી છે. કેપ્સીકમ અને રાઈસ. આ રેસીપી ને સ્વાદિષ્ટ બનાવતો મસાલો. ઝટપટ બનતી આ વાનગી લંચ, ડીનર અને નાસ્તા માં ગમે ત્યારે સર્વ કરી શકો.
કેપ્સીકમ રાઈસ (Capsicum Rice Recipe In Gujarati)
#cooksnap
આ રેસીપી માં મુખ્ય બે સામગ્રી છે. કેપ્સીકમ અને રાઈસ. આ રેસીપી ને સ્વાદિષ્ટ બનાવતો મસાલો. ઝટપટ બનતી આ વાનગી લંચ, ડીનર અને નાસ્તા માં ગમે ત્યારે સર્વ કરી શકો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ધીમા તાપે બધા મસાલા શેકી લો. ઠંડા થાય પછી મિક્સી નાં જાર માં વાટી લો.
- 2
એક નોન સ્ટીક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. એમાં અડદ ની દાળ અને રાઈ નાખી, રાઈ તતડે એટલે લીમડો અને હિંગ ઉમેરો.
- 3
હવે વાટેલો મસાલો ઉમેરી, ધીમા તાપે 1/2મિનિટ સાંતળી લો. હવે નારિયેળ ઉમેરી મિક્સ કરી લો.
- 4
હવે કાંદો ઉમેરી એક મિનિટ સાંતળી લો. હવે કેપ્સીકમ ઉમેરી એક મિનિટ સાંતળી લો.હવે એક ચમચી મીઠું ઉમેરી મિક્સ કરી લો.
- 5
હવે ભાત ઉમેરો. હળવા હાથે મિક્સ કરી લો. હવે આંબલી નું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ થવા દો. હવે ગેસ બંધ કરી દો.
- 6
હવે ગરમ ગરમ રાઈસ અને સાથે સલાડ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટેમરીન્ડ રાઈસ (Tamarind Rice Recipe In Gujarati)
#LB લંચ બોક્સ રેસીપી ઇમલી વાલે ચાવલ. પુલિહોરા રેસીપી. સરળ અને સ્વાદિષ્ટ પ્રખ્યાત સાઉથ ઈન્ડિયન રેસીપી. કાંદા અને લસણ વગર ની રેસીપી તહેવાર અને પૂજા વખતે બનાવવામાં આવે છે. બાળકો ને લંચ બોક્સ માં આપવા માટે મસાલેદાર ટેસ્ટી રાઈસ. Dipika Bhalla -
કેપ્સીકમ રાઈસ (Capsicum Rice Recipe In Gujarati)
#MBR6#WEEK6#cookpadindia#cookpadgujarati#capcicumricerecipeઆ કેપ્સીકમ રાઈસ લંચ બોકસ રેસીપી માટે ઉતમ છે...પોષક તત્વો થી ભરપૂર - કેપ્સીકમ પેટ ની તકલીફ, પીઠ નો દુખાવો,સ્નાયુઓમાં ખેંચાણ અને માથા ના દુખાવા ...જેવી તકલીફ માં રાહત આપે. Krishna Dholakia -
બીસી બેલે બાથ (Bisi Bele Bath Recipe In Gujarati)
#SR સાઉથ ઈન્ડિયન રાઈસ રેસીપી ટેસ્ટી અને હેલ્ધી કર્ણાટક ની પ્રખ્યાત વન પોટ વેજીટેરીયન સ્પાઇસી રાઈસ ડીશ.ક્યારેક જમવામાં બધું બનાવવાનું મન ના હોય ત્યારે આ બનાવી શકાય. આ સ્પાઇસી ડીશ તુવેર ની દાળ, ચોખા અને સાઉથ ના ખાસ મસાલા થી બનાવવામાં આવતી એક ટાઈપ ની ખીચડી છે. એમાં ફણસી, ગાજર, વટાણા, બટેકા જેવા શાક પણ ઉમેરી શકાય. Dipika Bhalla -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
નાસ્તા માં, લંચ બોક્સ માં કે ડીનર માં...ગમે ત્યારે ખાઈ શકાય છે..રાઈસ વધ્યા હોય તો સાંજે કે સવારે નાસ્તા માં ફટાફટબનાવી શકાય છે. Sangita Vyas -
મસૂર દાળ ની ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#Cooksnap ડીનર રેસીપી આજે મે મસૂર દાળ ની મસાલા ખીચડી બનાવી છે. આ ખીચડી "મેહુલ પ્રજાપતિ કાનુડો" ની રેસીપી માં થોડો ફેરફાર કરીને બનાવી છે. થેંકયુ મેહુલભાઈ રેસીપી શેર કરવા માટે. Dipika Bhalla -
કેપ્સીકમ મસાલા રાઈસ (Capsicum Masala Rice Recipe In Gujarati)
#CookPad#Cookpadgujarati#Cooksnap#COOKSNAP THEME OF THE Week#Cook Click &Cooksnap #STઆ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે ત્યાં શુભ પ્રસંગે તહેવારોમાં વારંવાર બનાવવામાં આવે છે અને બધા લોકો હોશથી તેનો સ્વાદ માણે છે Ramaben Joshi -
મસાલા રાઈસ બોલ્સ(masala rice balls recipe in Gujarati)
#સુપરશેફ4મસાલાવાળા rice balls તીખા બનાવ્યા છે.જેમાં રસમ મસાલો ઉમેરી લો. છતમારી પાસે ન હોય તો તમે સંભાર નો મસાલો આવે છે રેડી મેડ એ પણ ઉમેરી શકો છો. આની પહેલા મેં નોર્મલ white rice balls ની રેસિપી શેર કરી છે તમે તે રીતે પણ બનાવી શકો છો . જો તમારે તો કંઈક આવો આ વરસાદના મોસમમાં કંઇક તીખું ખાવું હોય તો આવી રીતે પાછા વધારી શકો છો rice balls ને .આમાં તમારે સાંભર નો મસાલો લેવો બહુ જ જરૂરી છે તેનાથી એકદમ ક્રિસ્પી બનશેતમારે આમાં કોઈ શાક ઉમેરવા હોય ડુંગળી ગાજર તે પણ ઉમેરી શકો છો પણ આવી રીતે પણ ક્રિસ્પી કડક બહુ જ સરસ લાગશે. Roopesh Kumar -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south_rice#નાળિયેર_ભાત#cookpadindia#cookpadgujaratiકોકોનટ રાઈસ એ કેરલ ,તમિલનાડુ કે કર્ણાટક ગમે ત્યાં જાવ ત્યાંના મુખ્ય ખોરાક છે .હું હાલ માં કર્ણાટક છું તો મે જોયું છે ત્યાં સુધી આ રાઈસ અહીંના લોકો રોજિંદા ખોરાક માં લે છે .અહી તાજા નાળિયેર નો ઉપયોગ વધુ થાય છે .મે સૂકું અને તાજુ બંને નાળિયેર યુઝ કર્યું છે. Keshma Raichura -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#સાઉથકોકોનટ રાઈસ સાઉથ ઇન્ડિયા ની ખુબ જ લોકપ્રિય વાનગી છે. બનવા માં ખુબ જ સરળ હોવાથી બાળકો ને લંચ માં પણ આપી શકો છો. Divya Patel -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#KER આ નાળિયેર નાં ભાત રાઈ અને દાળ નાં વઘાર વડે તૈયાર કરવામાં આવે છે.નાળિયેર નાં સ્વાદ ને કારણે એક અનોખો ચટાકો લગાડે છે.આ રેસીપી લેફ્ટઓવર રાઈસ માંથી પણ બનાવી શકાય.લંચબોક્સ માં પણ આપી શકાય. Bina Mithani -
પંજાબી ચણા દાળ ખીચડી (Punjabi Chana Dal Khichdi Recipe In Gujarati)
#SD સમર સ્પેશિયલ ડીનર રેસીપી કૂકર માં બનાવેલી સિમ્પલ ચણા દાળ ખીચડી. ઉનાળા માં રાતના હળવું ભોજન બનાવવું હોય તો આ એક સારો વિકલ્પ છે. સાથે અથાણું, પાપડ, દહીં સર્વ કરી શકો. Dipika Bhalla -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SR સાઉથ ઈન્ડિયન રાઈસ રેસીપી કર્ડ રાઈસ જે રાંધેલા ભાત અને દહીં થી, સરળતાથી ઝટપટ બનાવવામાં આવતી, દક્ષિણ ભારત ની પ્રખ્યાત રેસીપી. ત્યાંના હવામાન નાં કારણે આ ડીશ વારંવાર બનાવવામાં આવે છે. જેના લીધે શરીર માં ઠંડક મળે છે. પ્રોટીન અને કેલ્શિયમ સારા પ્રમાણ માં છે. ભોજન અથવા નાસ્તા માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
કોર્ન કેપ્સીકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#SN3 #Vasantmasala#aaynacookeryclub જે ખૂબજ ઝડપ થી સ્વાદિષ્ટ રાઈસ તૈયાર થાય છે જેમાં રાઈસ સાથે કોર્ન અને વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવાય છે.ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
કર્ડ રાઈસ (Curd rice recipe in Gujarati)
કર્ડ રાઈસ એક સ્વાદિષ્ટ, હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે જે લંચ કે ડિનર તરીકે પીરસી શકાય. આ એક ખૂબ જ સરળ ડીશ છે જે ખુબજ ઓછી વસ્તુઓ થી બની જાય છે. ઉનાળા ના દિવસો માં બનાવી શકાય એવી આ એક પરફેક્ટ લાઈટ મીલ રેસિપી છે.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
-
મેંગો રાઈસ (Mango Rice Recipe In Gujarati)
મેંગો રાઈસ એક સીઝનલ ડીશ છે જે કાચી કેરીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે જે ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. કાચી કેરી માંથી આવતો થોડો ખાટો સ્વાદ આ ભાતને એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ આપે છે અને બીજી રાઈસ ની રેસીપી કરતા અલગ બનાવે છે. ઓછી અને બેઝિક વસ્તુઓ નો ઉપયોગ કરીને બની જતી આ ડિશ એકદમ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચિતરાના --- સિમ્પલ એન્ડ ટેસ્ટી ટેમ્પલ સ્ટાઇલ રાઈસ
#SRચિતરાના , બહુ જ પોપ્યુલર સાઊથ ઇન્ડિયન રેસીપી છે, જે તહેવારો ના દિવસે બનાવવામાં આવે છે.આ રાઈસ નો પ્રસાદ લેવા માટે લાંબી લાઈન લાગે છે.લંચ બોકસ માં આપવા માટે પણ આઈડયલ છે કારણકે તે બહુજ જલ્દી બની જાય છે. Bina Samir Telivala -
કોર્ન કેપ્સિકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#ChooseToCook કોર્ન કેપ્સિકમ ફક્ત ૧૦ મિનિટ માં સરળતાથી બને છે. મસાલેદાર ભાત નું એક વ્યંજન છે. રાંધેલા ભાત, કોર્ન અને કેપ્સિકમ જેવી ખૂબ થોડી સામગ્રી થી આ વાનગી તૈયાર થઈ જાય છે. જ્યારે પણ સિંગલ ડીશ ખાવાનું બધાનું મન હોય ત્યારે બીજા પુલાવ કે બિરિયાની કરતા કોર્ન રાઈસ બધા ખૂબ પસંદ કરે છે. Dipika Bhalla -
લેમન રાઈસ(lemon rice recipe in gujarati)
લેમન રાઈસ(Lemon Rice 🍋 🍚)#સાઉથ#Post#2 Presentation done by my little chef Vritika 😇લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Sheetal Chovatiya -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
Cooksnap ingredients રાઈસ, કેપ્સીકમ અને ગરમ મસાલોઆજે મેં પણ બનાવ્યા વઘારેલા ભાત. મને તો ભાત એકેય સ્વરૂપ માં હોય બહું જ ભાવે. Sonal Modha -
ટોમેટો રાઈસ (Tomato Rice recipe in Gujarati)
#LB આ મસાલેદાર અને તીખા ભાત લંચ બોક્સ માટે પરફેક્ટ છે અને લાંબા સમય સુધી બગડતાં પણ નથી. આ ટામેટાવાળાં ભાત ને પાપડ સાથે સરસ લાગે છે.તેમાં વપરાતાં મસાલા અને ટામેટા એકબીજાં ને પૂરક પૂરવાર થાય છે. સામાન્ય મસાલા સાથે વઘાર માં મગફળી વડે બનતાં આ ટામેટા વાળા ભાત બાળકો પ્રિય છે. Bina Mithani -
પુલિયોગરે રાઈસ
#રાઈસ#પુલિયોગરે રાઈસ પારંપરિક ,દક્ષિણ ની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી ભોજન માં અથવા ટિફિન માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
રાઈસ મસાલા (Rice Masala Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન માં રાઈસ બનાવવા માટે અલગ મસાલો વપરાય છે જે મેં બનાવ્યો છે તેના લીધે રાઈસ નો સ્વાદ ખુબ જ સરસ આવે છે Kalpana Mavani -
કર્ડ રાઈસ(curd rice recipe in gujarati))
#સુપરશેફ4 કર્ડ રાઈસ એક દક્ષિણ ભારતીય વાનગી છે. આ વાનગી ને સાઈડ ડીશ તરીકે અથવા તો કયારેક રાત્રિ ના હળવા ભોજન માં પણ તમે લઈ શકો છો.સાઈડ ડીશ તરીકે આપણાં ગુજરાતી ભોજન સાથે પણ આ વાનગી સારી સંગત કરી શકે છે.આ વાનગી ને 4-5 કલાક પહેલા બનાવી ને ઉપયોગ મા લેવાની હોય છે.આ રીતે 4-5 કલાક પહેલા તૈયાર કરવાથી આ વાનગી વધુ પૌષ્ટિક બને છે.અને બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2સાંજે જ્યારે નાની નાની ભૂખ લાગે ત્યારે આ રેસિપી જલ્દી થી બની જાય છે અને બાળકો માટે ખૂબ હેલ્થી પણ છે. Urvee Sodha -
-
લેમન રાઈસ(Lemon Rice Recipe In Gujarati)
લેમન રાઈસ એમ તો સાઉથ ઇન્ડિયન ફૂડ છે પણ બધા ઘરો માં બને છે. મારી સાસુનું આ ફેવરિટ છે. #ફટાફટ Ruchi Shukul -
ઘી રાઈસ (Ghee Rice Recipe In Gujarati)
#SR#South Indian Rice Recipeકેરળની આ ઘી રાઈસ રેસીપી દરેક ઘરમાં બનતી રેસીપી છે. થોડા ઘણા વેરિયેશન આને પણ સરળ અને સાત્વિક તથા ટેસ્ટી રેસીપી છે.આ રેસીપી તમે ચોખા રાંધી ને કે લેફ્ટ ઓવર રાઈસ માંથી બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipeદક્ષિણ ભારતમાં કોકોનટ રાઈસ નારિયેળ તેલમાં જ બને કારણ કે ત્યાં cooking oil તરીકે તેનો જ વપરાશ છે. અહીં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘી માં પણ બનાવી શકો. આ રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે.બંને દાળ અને શીંગદાણા નો crunch, તાજા નારિયેળ ની freshness, ઓછા સ્પાઈસ હોવાથી tasty અને southing લાગે છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (8)