કાચા પપૈયા નો સંભારો(Papaya Sambara Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#સપ્ટેમ્બર

શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 100 ગ્રામકાચું પપૈયું
  2. 1 નંગતીખું મરચું
  3. સ્વાદાનુસારમીઠું
  4. 1 ચમચો તેલ
  5. ચપટીરાઈ મેથી
  6. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પપૈયા ની છાલ ઉતારી તેને સરસ ધોઇ લઈ પછી. ખમણી વડે તેનું ઝીણું ખમણ બનાવી એક મરચાં ને સમારી લીધું છે હવે એક તપેલીમાં તેલ મૂકી રાઈમેથી નાખી તેનો કલર બદલાઈ જાય એટલે તેમા પહેલા સમારેલ મરચું નાખી પછી ખમણેલ પપેયું નાખી મીઠું અને હળદર નાખી 2 મિનિટ સાતળી ઉતારી લઈશ આ સંભારા ને દાળ ભાત રોટલી શાક અને ગાઠીયા સાથે પીરસો બહુ સરસ લાગે છે તમે તેમાં ગરમ મસાલો અને ખાંડ પણ નાખી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes