પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

,#GA4
#Week23
પપૈયા નો કાચો, પાક્કો સંભારો

પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)

,#GA4
#Week23
પપૈયા નો કાચો, પાક્કો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનીટ
,૨ થી૩ જણ
  1. ૫૦૦ ગ્રામ કાચું પપૈયું
  2. ૨/૩ નંગલીલા મરચા
  3. ‌1/2ચમચી લાલ મરચું પાઉડર
  4. ૧ નંગલીંબુ 🍋
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ‌1/2 ચમચી રાઈ
  7. ૧ ચમચીતેલ
  8. ચપટીહળદર
  9. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦મિનીટ
  1. 1

    પપૈયા ને ધોઈ છાલ કાઢી અને છીણી લો.છીણ ના બે ભાગ કરી અને એક ભાગ માં 1/2 લીંબુ, મીઠું સ્વાદ અનુસાર અને લાલ મરચું પાઉડર નાખીને બરાબર મિક્ષ કરો.આ કાચું પપૈયું થયું.

  2. 2

    પછી એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઈ નાખો.રાઈ તતડે એટલે તેમાં બાકીની 1/2છીણી નાખો.મીઠુ, લીલા મરચાં, ખાંડ, હળદર,અડધા લીંબુનો રસ મિક્સ કરવો બરાબર હલાવી ગેસ બંધ કરવો.

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ પપૈયા નો વઘાર વાળો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

ટિપ્પણીઓ

Similar Recipes