પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પપૈયાને ધોઈ નાખવું પછી તેને ખમણી માં ખમણી નાખું અને મરચાના ગોળ પીસ કરી લે
- 2
એક પેનમાં તેલ મૂકી રાઈ અને હિંગ મુકવા રાઈ તતડે એટલે પપૈયા નું ખમણ ઉમેરી દેવું પછી તેમાં હળદર અને મીઠું ઉમેરવા સેજ પાણી નાખી ચડવા દેવું ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવો તો તૈયાર છે આપણો પપૈયાનો સંભારો ગાર્નીશ માટે ઉપરથી કોથમીર છાટી દેવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
,#GA4#Week23પપૈયા નો કાચો, પાક્કો સંભારો Nisha Shah -
-
-
-
-
-
પપૈયા મરચાનો લોટવાળો સંભારો (Papaya Marcha Besan Sambharo Recipe In Gujarati)
#GA4#Week23 Saloni Tanna Padia -
પપૈયાના ચણાનો લોટ વાળો સંભારો (Papaya Chana Lot Sambharo Recipe In Gujarati)
#GA4#Week23 Charulata Faldu -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાચા પપૈયા નો લોટ વાળો સંભારો (Raw Papaya Besan Sambharo Recipe In Gujarati)
#GA4#Week23#papiya Sejal Kotecha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618804
ટિપ્પણીઓ (3)