કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)

Disha Prashant Chavda @Disha_11
લંચ ની થાળી સાથે સાઈડ ડિશ માટેની પરફેક્ટ ડિશ. ઝડપથી બની જાય છે અને સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે.
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
લંચ ની થાળી સાથે સાઈડ ડિશ માટેની પરફેક્ટ ડિશ. ઝડપથી બની જાય છે અને સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પપૈયા ની છાલ ઉતારી ખમણી લેવું. મરચાં ને સમારી લેવા.
- 2
કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ અને લીલા મરચાં નાખવા.
- 3
ત્યારબાદ તેમાં પપૈયા નું ખમણ મીઠું અને હળદર નાખી મિક્સ કરી ઢાંકી દેવું. ઢાંકણ પર પાણી મૂકવું અને ધીમા તાપે ચડવા દેવું.
- 4
ચડી જાય એટલે ધાણાજીરૂ નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરો.
- 5
તૈયાર છે પપૈયા નો સંભારો. ગરમ ગરમ પીરસવું.
Top Search in
Similar Recipes
-
-
કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપાકા પપૈયા ની જેમ કાચું પપૈયું પણ એક ઉત્તમ ઔષધ છે. તેમાં અનેક વિટામિન રહેલા છે. વજન ઉતારવાની સાથે ડાયાબિટીસના દર્દી માટે ઉત્તમ ઔષધ સમાન છે. Neeru Thakkar -
કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)
#ફટાફટ આ સંભારો ખુબજ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં સરસ ખાટો મીઠો બને છે... Tejal Rathod Vaja -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
ગુજરાતી થાળી માં સાઈડ ડીશ નું ધણુ મહત્વ છે.મે અહીંયા કાચા પોપૈયા નો સંભારો બનાવ્યો છે. Varsha Dave -
કાચા પપૈયાનો સંભારો(Raw Papaya Sambhara Recipe In Gujarati)
#GA4#Week23#Papayaકાચું પપૈયું વિટામીન અને એન્ઝાઈમ થી ભરપુર હોય છે જેથી તે પેટના રોગોમાં રાહત આપે છે.તેમાં ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Karia -
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
ગુજરાતી પરિવાર માં મોસ્ટ ફેવરેટ સવારનો શિરામણ ,ચા , ગાંઠિયા ને સાથે કાચા પપૈયા નો સંભારો , તળેલા મરચાં ,વગેરે... આ બધું હોય તો સવારના નાસ્તા ની મઝા જ અનોખી હોય છે.... Rashmi Pomal -
કાચા પપૈયા સલાડ (Raw papaya salad Recipe in Gujarati)
મારા ત્યાં આ કચુંબર ને ખાખરા સાથે ખવાય છે.બાકી તો જો ગાંઠિયા ફાફડા કે પાપડી મળી જાય તો આ કચુંબર સાથે ખાવા ની મજા જ કંઈક અલગ છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
#સાઇડ આપણે ગુજરાતીઓને ગાંઠિયા સાથે સંભારો પણ જોઈએ જ. Sonal Suva -
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
કાચા પપૈયાં અને ગાજર નો સંભારો (Raw Papaya Gajar Sambharo Recipe In Gujarati)
ફાફડા,પાપડી,ગાંઠિયા,ભજીયા,પકોડા કે પછી ખિચડી સાથે પણ સરસ મેચ થાય છે, શાક ની અવેજી માં પણ આ ખાઈ શકાય છે. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
- શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
- વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
- ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
- મગ ની ચણા ની મિક્સ દાળ (Moong Chana Mix Dal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટી મીઠી દાળ જૈન રેસિપી (Gujarati Khati Mithi Dal Jain Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16520849
ટિપ્પણીઓ (3)