દૂધપાક (Dhud paak recipe in gujarati)

આજથી શ્રાદ્ધ ચાલુ થયા અને શ્રાદ્ધ માં હર હંમેશ બનતી વાનગી એટલે દૂધપાક
દૂધપાક (Dhud paak recipe in gujarati)
આજથી શ્રાદ્ધ ચાલુ થયા અને શ્રાદ્ધ માં હર હંમેશ બનતી વાનગી એટલે દૂધપાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક જાડા બુધાનું તપેલું લેવું,બહુ તેમાં તળિયા પર થોડું ઘી લગાડવું પછી દૂધની થેલી કાઢી લેવી અને ગેસ પર ચડાવી દેવું મધ્યમ આંચ પર ઉકળવા દેવું અને હલાવતા રહેવું દૂધની ચોટે નહી તેની કાળજી રાખવી
- 2
દૂધ ઉકળવા માળે એટલે માં ચોખા ધોઈ અને એને ઘી નો ધાબો દઇ ઉકળતા દૂધમાં નાખી દેવા લગભગ ચોખા ચઢી જાય એટલે તેમાં ખાંડ નાખી દેવી પછી દૂધ ઊકળવા દેવું દૂધ થોડું ગાડુ થઈ જાય ત્યારે તેમાં ચારોળી અને બદામ ની કતરણ નાખી દેવું, થોડીક વાર ઉકળવા દેવું દિપક નો કલર બદામી થઈ જાય અને દૂધ ગાડું થઈ જાય એટલે નીચે ઉતારી લેવું, પછી ઠંડું પડવા દેવું,દૂધ ઠંડું પડી જાય ત્યારે તેમાં ઇલાયચી,જાયફળ અને કેસર નાખી દેવું. તૈયાર છે મસ્ત કેસરયુક્ત દૂધપાક....😋😋👌🏻
- 3
આભાર🙏🏻
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
અત્યારે શ્રાદ્ધ હોય એટલે આપડે દૂધપાક તો બનાવી જ. તો આજ મે બનાવ્યો.#દૂધપાક Vaibhavi Kotak -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની સ્પેશ્યલ આઈટમ દૂધપાક,પહેલા મીઠાઈ ઘેર બનાવે કોઈ મહેમાન આવે ક તહેવાર હોઈ એટલે અમારે ઘેર દૂધપાક અને ગોટા જરૂર મમ્મી બનાવે, Bina Talati -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
પિતૃપક્ષમાં દરેકના ઘરે દૂધપાક થતો જ હોય છે. આપણા ત્યાં પિતૃપક્ષમાં દૂધપાક ખાવાથી આપણી પ્રકૃતિને નડતો નથી. દૂધ અને ખાંડ એ આ દિવસોમાં પિત્ત થવા દેતું નથી. Priyanka Chirayu Oza -
-
ડ્રાયફુટ દૂધપાક (Dryfruit Doodhpak Recipe In Gujarati)
#mrશ્રાદ્ધ પક્ષમાં દૂધપાક ખાવા થી હેલ ખૂબ જ સારી રહે છે અને પિતૃઓ માટે આપણે શ્રાધ નાખવામાં દૂધ અને ચોખાનો ઉપયોગ કરીએ છીએ એટલે બધાના ઘરે દૂધપાક બને છે Kalpana Mavani -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#દૂધપાકખાસ કરીને શ્રાદ્ધ માં બનતી વાનગી છે પણ મારા ઘરમાં બધાને બહુ ભાવે એટલે અવાર નવાર બને .... Khyati's Kitchen -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
ભાદરવા મહિનામાં ખાસ બનાવાતી આ વાનગી એટલે દૂધપાક. ભાદરવા મહિનામાં દૂધ ની આઈટમ ખાવાથી પીત પણ ઓછું થાય છે. એટલે ખાસ ભાદરવા મહિનામાં દૂધ પાક ખાવામાં આવે છે.ફક્ત થોડા સમયમાં ક્રીમી દૂધપાક કેવી રીતે બનાવાય તે આપણે જોઈશું. Ankita Solanki -
દૂધપાક વીથ માલપુવા (dudhpaak with malpuva recipe in gujarati)
#ટ્રેડીંગદૂધપાક એ શ્રાદ્ધ મા બનાવવાનું વિશેષ મહત્વ છે,દૂધપાક સાથે માલપુડા ખવાય છે. Tejal Hitesh Gandhi -
-
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
શ્નાદધ મહિના માં બધાં ઘરે દૂધપાક બને એટલે આ વાનગી બધાં ને મદદરૂપ થાય એટલે મુકી , અને આ મહિના મ દૂધપાક ખાવા થી શરીર માંથી પિત્ત દૂર થાય છે#સપ્ટેમ્બર Ami Master -
-
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
#કૂકબુક#post1દૂધપાક એક પારંપરિક ઑથેનથિક સ્વીટ છે.. જે દરેક ઘર માં કોઈ સારા વાર પ્રસંગ માં બનતી હોય છે. મેં આજે મિક્સ ડ્રાયફ્રૂઇટ દૂધપાક બનાવ્યુઓ છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
સેવ નો દૂધપાક
#RB6મને દૂધપાક માં ચોખા નાખેલો ઓછો ભાવે..એટલે વર્મિસેલી સેવ અથવા ફાલુદા સેવનાખીને બનાવું છું.આજે મે વર્મીસેલી અને ખૂબ બધાડ્રાય ફ્રૂટ ની કતરણ...યમ્મી સેવ નો દૂધપાક..😋👌 Sangita Vyas -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
ટ્રેડિંગ વાનગી આજે મારા સાસુ નું શ્રાધ્ધ છે,એટલે દૂધપાક બનાવ્યો છે . Bhavnaben Adhiya -
પનીર નો દૂધપાક (Paneer Doodhpaak Recipe In Gujarati)
#mrઆજે કઈક નવું કરવાનો વિચાર આવ્યો..દૂધ ની આઇટમ માં થી recipe બનાવવાની છે, શ્રાદ્ધ માં ચોખા નો દૂધપાક તો બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મે પનીર નો દૂધપાક બનાવ્યો છે..પનીર પણ ઘરે જ બનાવ્યું..આ દૂધપાક બનાવવામાં અમુક tricks છે જે તમે ફોલો કરશો તો એકદમ યમ્મી અને ટેસ્ટી દૂધપાક તો બનશે જ અને કઈક અલગ રીતે કર્યા નો આનંદ અને સુપર્બ ટેસ્ટ create થશે.. Sangita Vyas -
કેસરીયો દૂધપાક (Kesariyo Doodhpak Recipe In Gujarati)
#ટ્રેંડિંગઆયુર્વેદના મત મુજબ ભાદરવો મહિનો એટલે દૂધપાક અને ખીર ખાવા નો મહિનો. આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. વળી ભાદરવા મહિનામાં પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ દૂધપાક થી કરવામાં આવે છે. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે. Neeru Thakkar -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mr*ચંદ્ર નું આધિપત્ય દૂધ હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક કે ખીર બનાવવા માં આવે છે અને એટલે જ દૂધ નું મહત્વ છે.*સ્વર્ગ માં ટિફિન વ્યવસ્થા ન હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક રૂપે પિતૃઓને સંતૃસ્ટ કરાય છે. Dipika Suthar -
-
દૂધપાક (DudhPak Recipe In Gujarati)
#GA4#Week8#Milkદૂધપાક મોટેભાગે શ્રાધ્ધ પક્ષ માં બનાવાય છે. અમારા ઘરે દિવાળી માં કાળીચૌદસ ના દિવસે પણ દૂધપાક અને વડા પૂરી બનાવવામાં આવે છે. Panky Desai -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
આ દૂધપાક કરતી વખતે તેમાં લવિંગ ઉમેરવાથી દૂધપાક દૂધ નો બદામી કલર આવે છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. માલપુઆ સાથે ખુબ જ સરસ લાગે છે. Ila Naik -
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મારા ઘરે આજે શ્નાદધ હતું, એટલે મને થયું કે આ મહિના માં બધાં ઘરે દૂધપાક બનાવશે , તો આ રેસિપી ઘણાં લોકો ને મદદરુપ બનશે.#સપ્ટેમ્બર Ami Master -
કેસર દૂધપાક (kesar doodhpak recipe in Gujarati)
હેલો કેમ છો ભાદરવા મહિનો છે અને પિતૃ શ્રાદ્ધ ચાલે છે તો ત્યારે દૂધપાક ઘરે બનાવવા નો હોય તો આજે મારા દાદાજી નું શ્રાદ્ધ છે તો મેં દૂધપાક બનાયો છે મેં મારી નાની પાસે થી શીખ્યો હતો Chaitali Vishal Jani -
દૂધપાક (Doodhpak Recipe in Gujarati)
આજે અમાસ છેલ્લુ શ્રાદ્ધ એટલે દુધપાક બનાવ્યો , બધાને ભાવે પણ વધારે ભાવે એટલે ઘણી વાર બનાવ્યો ,દૂધપાક હેલ્થ માટે પણ ખૂબ ઉપયોગી છે, ખાંડ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીને દૂધપાક બનાવી શકાય અને બાળકોને પણ આપી શકાય. Nidhi Desai -
દૂધપાક (Dudhpaak Recipe In Gujarati)
#DFT#cookpadindia#CookpadgujaratiPost 2દૂધપાક આજે કાળી ચૌદસ..... આજે દૂધપાક પૂરી & સાંજે અડદની દાળ ના વડા Ketki Dave -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાક બધા પસંદ કરતા હોય છે. અને આ રીતે બનેલો દૂધપાક પૌષ્ટિક પણ છે. Niral Sindhavad -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#Cookpadgujrati#Sharadpoonam special- કહેવાય છે કે શરદપૂનમ થી ઠંડી ની શરૂઆત થઈ જાય છે. લોકો આ પૂનમ ના ચંદ્ર ના પ્રકાશ માં દૂધ પૌંઆ ખાય છે.. અમારે ત્યાં વર્ષો થી આ દિવસે દૂધપાક બનાવાય છે અને બધા ની પ્રિય વાનગી હોવાથી બધા દૂધપાક ને મન ભરી ને ખાય છે. તમે પણ આજે આ દૂધપાક નો આનંદ માણો.. Mauli Mankad
More Recipes
ટિપ્પણીઓ