દૂધપાક

Meena Oza
Meena Oza @cook_25811230

આ મારા પરિવાર ની ત્રણ પેઢી જુની વાનગી che અને અમારી અતિ પ્રિય છે...

દૂધપાક

આ મારા પરિવાર ની ત્રણ પેઢી જુની વાનગી che અને અમારી અતિ પ્રિય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 વાટકી
  1. 2 લિટરદૂધ
  2. 200 ગ્રામખાંડ
  3. 150 ગ્રામ ચોખા
  4. 1/2 ચમચી જાયફળ
  5. 1 ચમચી ઈલાયચી
  6. 9-10 કેસર ના તાતણા દૂધ માં પલાળેલા
  7. 50 ગ્રામ બદામ ની કતરણ
  8. 20 ગ્રામ ચારોળી
  9. 1/2 ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈમાં દૂધ ગરમ કરવા મૂકો, તેમા જાયફળ ઉમેરી ને ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો.

  2. 2

    ચોખા ને ધોઈ લેવા અને ઘી થી મોહી લેવા અને ચોખા ને ઉકળતા દૂધમાં નાખી દેવા, ચોખા ચઢી જાય ત્યાં સુધી ઉકાળો. આ રીતે કરવા થી દૂધ નો રંગ ગુલાબી થવા માંડશે.

  3. 3

    હવે ગેસ નો તાપ ધીમો કરી લો તેમા ખાંડ અને પલાળીને મૂકેલુ કેસર નાખી દો આને 15 મિનિટ ઉકાળો તેનો રંગ પીળો થઈ જાય ત્યાં સુધી.

  4. 4

    ગેસ બંધ કરી લો અને એમા charoli તથા બદામ ની કતરણ નાખી ને ઠંડુ પડે આટલે પીરસો.. તૈયાર છે પિતૃ પક્ષ ma સૌ na ઘરે બનતી સ્વાદિષ્ટ વાનગી દૂધપાક...❤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meena Oza
Meena Oza @cook_25811230
પર
Cooking is my passion, love to cook for my loved ones and share my culinary experience with my loved once the lovely people like u...
વધુ વાંચો

Similar Recipes