દૂધ પાક(dudhpaak recipe in gujarati)

આજે શ્રાદ્ધ નિમિત્તે મે આજે દૂધપાક બનાવિયો છે
દૂધ પાક(dudhpaak recipe in gujarati)
આજે શ્રાદ્ધ નિમિત્તે મે આજે દૂધપાક બનાવિયો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા દૂધ ને સારું ઉકાળી લો
- 2
૨ થી ૩ ઉભરા આવે પછી તેમાં ચોખા ધોઈ ને નાખો જ્યારે ચોખા ચડી જાય પછી તેમાં ખાંડ નાખો
- 3
પાછું તેને બરાબર હલાવી લો થોડા ગરમ દૂધ મા કેસર પલાળી દો
- 4
ત્યારબાદ કેસર વાળા દૂધ ને બરાબર હલાવતા રહો તેમાં તર નો જામે તેનું ધ્યાન રાખો
- 5
હવે દૂધ સહેજ જાડું થાય પછી તેને તવેથા ની મદદ થી ઠડું કરો તેમાં તર બાજે નહિ તેનું ધ્યાન રાખો
- 6
પછી તેમાં બદામ ચિપ્સ, પિસ્તા ચિપ્સ ને કેસર પલાળેલી નાખી દો
- 7
પાછું હલાવી લો પછી તેમાં જાયફળ પાઉડર ને ઇલાયચી પાઉડર મિક્સ કરો
- 8
તો તૈયાર છે સ્વાદિષ્ટ દૂધ પાક
- 9
આ દૂધપાક જો આગલા દિવસે રાતે કરીને ફ્રીઝ માં મૂકી દઈએ તો બીજા દિવસે વધારે સ્વાદિષ્ટ લાગે છે
- 10
તમને જો ચારોળી ભાવે તો તમે નાખી શકો છો અમને નથી ભાવતું તો મે એડ નથી કરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધપાક
#દૂધપાક પૂરી#RB2#week2આજે મેં Sunday છે તો મે આજે દૂધપાક પૂરી બનાવ્યા છે બહું મન હતું તો બનાવી લીધા તો શેર કરું તો Pina Mandaliya -
દૂધપાક(dudhpaak recipe in Gujarati)
#ટ્રેન્ડીંગ#દૂધપાકહિંદૂ ધર્મમાં શ્રાદ્ધ પક્ષમાં જમણવારમાં દૂધપાક કે ખીરનો જ આગ્રહ રાખવામાં આવે છે તેની પાછળ સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક બેલેન્સની ભાવના છે. વરસાદ પછી પડતા આકરા તડકાને કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે. જેનો ભરાવો વ્યક્તિમાં પિત્ત કે લોહી વિકાર જેવા રોગો પેદા કરે છે. તેનું શમન અનિવાર્ય છે. માટે દૂધપાક કે ખીર બનાવીને આ 15 દિવસ સુધી ખાવામાં આવે છે. જેથી તેનું શમન થઈ જાય. Jigna Vaghela -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મારા ઘરે આજે શ્નાદધ હતું, એટલે મને થયું કે આ મહિના માં બધાં ઘરે દૂધપાક બનાવશે , તો આ રેસિપી ઘણાં લોકો ને મદદરુપ બનશે.#સપ્ટેમ્બર Ami Master -
દૂધપાક (Dhud paak recipe in gujarati)
આજથી શ્રાદ્ધ ચાલુ થયા અને શ્રાદ્ધ માં હર હંમેશ બનતી વાનગી એટલે દૂધપાક Meera Pandya -
કેસર દૂધપાક (kesar doodhpak recipe in Gujarati)
હેલો કેમ છો ભાદરવા મહિનો છે અને પિતૃ શ્રાદ્ધ ચાલે છે તો ત્યારે દૂધપાક ઘરે બનાવવા નો હોય તો આજે મારા દાદાજી નું શ્રાદ્ધ છે તો મેં દૂધપાક બનાયો છે મેં મારી નાની પાસે થી શીખ્યો હતો Chaitali Vishal Jani -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
અત્યારે શ્રાદ્ધ હોય એટલે આપડે દૂધપાક તો બનાવી જ. તો આજ મે બનાવ્યો.#દૂધપાક Vaibhavi Kotak -
અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3 અમને અવાર નવાર બનાવતા હોય એ છીએ અમને બહુ ભાવે છે છે તો મે આજે શેર કરી છે Pina Mandaliya -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
દૂધપાક (Dudhpaak Recipe In Gujarati)
#DFT#cookpadindia#CookpadgujaratiPost 2દૂધપાક આજે કાળી ચૌદસ..... આજે દૂધપાક પૂરી & સાંજે અડદની દાળ ના વડા Ketki Dave -
શાહી દૂધપાક (Shahi Doodhpak Recipe In Gujarati)
#અમાસ-- સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે સ્પેશ્યલ. (કેસર, બદામ, પિસ્તા થી ભરપૂર) Shilpa Kikani 1 -
સેવૈયા નો દૂધ પાક
આજે લંચ માં ફૂલ ડીશ બનાવી સાથે દૂધપાક પણ..ચોખા નાખી ને બનાવાતા દૂધપાક કરતા આ સેવૈયા નો દૂધપાક એકદમ યમ્મી લાગે છે.. Sangita Vyas -
કેસરિયા દૂધ પાક
#ચોખાદૂધપાક એટલે દૂધને પકવીને બનાવેલી વાનગિ. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાતમાં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે. દૂધ પાક માં મુખ્યત્વે દૂધ, ચોખા, ખાંડ, કેસર, સુકો મેવો જેવી સામગ્રી હોય છે. આ ઉપરાંત ચારોળી અને ઇલાયચી પણ નાખી શકાય છે. Anjali Kataria Paradva -
કેસરીયો દૂધપાક (Kesariyo Doodhpak Recipe In Gujarati)
#ટ્રેંડિંગઆયુર્વેદના મત મુજબ ભાદરવો મહિનો એટલે દૂધપાક અને ખીર ખાવા નો મહિનો. આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. વળી ભાદરવા મહિનામાં પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ દૂધપાક થી કરવામાં આવે છે. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે. Neeru Thakkar -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની સ્પેશ્યલ આઈટમ દૂધપાક,પહેલા મીઠાઈ ઘેર બનાવે કોઈ મહેમાન આવે ક તહેવાર હોઈ એટલે અમારે ઘેર દૂધપાક અને ગોટા જરૂર મમ્મી બનાવે, Bina Talati -
-
-
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
#કૂકબુક#post1દૂધપાક એક પારંપરિક ઑથેનથિક સ્વીટ છે.. જે દરેક ઘર માં કોઈ સારા વાર પ્રસંગ માં બનતી હોય છે. મેં આજે મિક્સ ડ્રાયફ્રૂઇટ દૂધપાક બનાવ્યુઓ છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#AM2કેલ્શિયમથી ભરપૂર દૂધ સાથે ડ્રાયફ્રુટ દૂધપાક નું મુખ્ય આકર્ષણ છે... Ranjan Kacha -
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
શિવરાત્રી નિમિત્તે સ્વીટ ડીશ તો બનાવવી જ પડે. શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો શીરોઆજે મે શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો યુઝ કર્યો છે..સાથે ખૂબ બધા dry fruits સાથે આ શીરો બહુ જ યમ્મી થાય છે. Sangita Vyas -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
-
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
શ્નાદધ મહિના માં બધાં ઘરે દૂધપાક બને એટલે આ વાનગી બધાં ને મદદરૂપ થાય એટલે મુકી , અને આ મહિના મ દૂધપાક ખાવા થી શરીર માંથી પિત્ત દૂર થાય છે#સપ્ટેમ્બર Ami Master -
-
More Recipes
- પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
- વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
- જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
- મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
- રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
ટિપ્પણીઓ (8)