દાબેલી (dabeli recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta
શેર કરો

ઘટકો

  1. ૪ નંગપાઉં
  2. ૨ નંગબટેટા
  3. ૧ ટી સ્પૂનહળદર પાઉડર
  4. ૧ ટી સ્પૂનમરચાં પાઉડર
  5. ૧ ટી સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  6. ૨ નંગડુંગળી સમારેલ
  7. ૧ ક્યુબચીઝ
  8. ૧ ટી સ્પૂનલીંબૂ નો રસ
  9. ૧ ટી સ્પૂનખાંડ
  10. જરૂર મુજબસેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા ને બાફી લો ત્યારબાદ તેનો છૂડો કરી લો ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી તેમાં હળદર પાઉડર, મરચાં પાઉડર નાખી દો

  2. 2

    ત્યારબાદ બટેટા તેમાં નાંખી બધું મિક્સ કરી દો

  3. 3
  4. 4

    હવે પાવ ને વચ્ચેથી કાપી લો ત્યારબાદ તેમાં બટેટા નો મસાલો નાખો ત્યારબાદ તેની ઉપર શીંગદાણા તેની ઉપર નાખો ત્યારબાદ લોઢી ગરમ કરી તેમાં શેકી લો

  5. 5

    હવે તેની ઉપર લિલી ચટણી તથા કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

Similar Recipes