દાબેલી પોકેટ્સ (Dabeli pokets in Gujarati)

#cookpadindia #વિકમિલ૩ #પોસ્ટ૪ #માઇઇબુક #પોસ્ટ૧૦ hello everyone તમે બધા એ દાબેલી તો ખાધીજ હસે અને બધા ને ભાવે પણ ખૂબ છે પણ આવે આજ તેમાં કંઇક નવું ટ્રાય કરીએ.
દાબેલી પોકેટ્સ (Dabeli pokets in Gujarati)
#cookpadindia #વિકમિલ૩ #પોસ્ટ૪ #માઇઇબુક #પોસ્ટ૧૦ hello everyone તમે બધા એ દાબેલી તો ખાધીજ હસે અને બધા ને ભાવે પણ ખૂબ છે પણ આવે આજ તેમાં કંઇક નવું ટ્રાય કરીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટેકા ને મેસ કરી દાણા વગર નો માવો બનાવી લો. હવે એક કડઈમાં તેલ લઈ હિંગ આદુ મરચાની પેસ્ટ દાબેલી મસાલો નાખી ૧ મિનિટ સેકી લો તેમાં બાફેલા બટેકા નો માવો નાખો અને બધા રેગ્યુલર મસાલા નાખી કાટલાં નો મસાલો દગળ ફૂલ નો પાઉડર નાખી સરખું મિક્સ કરો અને સેકો.
- 2
મસાલા સેકાઇ જાય એટલે જરૂર મુજબ ખાંડ અને લીંબુ ઉમેરી મિક્સ કરો જો મિશ્રણ જાડું લાગે તો તેમાં થોડું પાણી નાખી શકો છો હવે કોથમીર નાખો. પોકેટ માટે નો મસાલો તૈયાર છે.
- 3
હવે પીઝા બેઝ ને બ્રાઉન સેકી ને તેના ૪ કટકા કરી લો અને તેમાં વચ્ચે થી કટ કરી લો. આ કટ માં સોસ લગાવો અને બટેકા નો મસાલો શીંગ ભરી ને ઉપરથી ચીઝ ખમની ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાબેલી વડા(dabeli vada recipe in Gujarati)
#માઇઇબુકઆપને બધા દાબેલી તો ખાઈએ છીએ તો આજે કંઇક દાબેલી માંથી નવું બનાવીએ. દાબેલી વડા ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
દાબેલી પીઝા (Dabeli Pizza Recipe In Gujarati)
આ રેસિપી મેં cook_19349040 જી ની રેસીપી જોઈને તેમાં થોડા ફેરફાર સાથે બનાવી છે. ખૂબ ખૂબ આભાર સંગીતાજી આટલી સરસ રેસીપી શેર કરવા માટે Hetal Chirag Buch -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
નાની મોટી ભુખ લાગે ત્યારે, નાના મોટા સૌ ને ભાવે એવી કરછી કડક દાબેલી વીકેન્ડ મા ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
કચ્છી દાબેલી (Kutchi Dabeli)
#સુપરસેફ3 વરસાદ ની સીઝન મા બધાને ચટપટું ખાવા નું ખૂબ મન થાય તો તેમાં ભજીયા તો બધા ને ભાવે ને એમાં જો ગરમાગરમ દાબેલી પણ મળી જાય તો ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે કચ્છ ની ફેમસ દાબેલી બનાવીએ. Shital Jataniya -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી એ ગુજરાત કચ્છ નું લોકપ્રિય સ્ટી્ટ ફુડ છે.જે બટાકા ના માવા ને પાંઉ વચ્ચે ભરી તેમાં ચટણી ઉમેરી બનાવા માંઆવે છે.જે ખુબ જ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
દાબેલી પીઝા (Dabeli Pizza Recipe In Gujarati)
પીઝા નું નામ આવતા ની સાથે જ નાના મોટા દરેકના મોઢામાં પાણી આવી જ જાય છે.પછી એ કોઈપણ પ્રકારનો પીઝા હોય કે કોઈ પણ પ્રકારનું ટોપિંગ હોય પણ એકવાર તો મન લલચાય જ જાય.😊આજે મેં પણ આજ પ્રકારે સ્વાદની મોહમાયામાં આવીને@hetal_2100 ની રેસીપી માંથી પ્રેરણા લઈને દાબેલી પીઝા તૈયાર કર્યા છે જે સ્વાદમાં ખરેખર ખૂબ જ સરસ છે અને તેના બેઝ પણ મેંદા વગર પૌષ્ટિક રીતે તૈયાર કર્યા છે.#RB14#MVF#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#MBR1#week1 કચ્છ,ભુજ માં દાબેલી ખુબ વખણાય છે.તેનો મસાલો પણ અલગ આવે છે.અમારા ઘર માં બધા ને ખુબ ભાવે છે. Varsha Dave -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 Week 1 છપ્પન ભોગ ફાસ્ટ ફૂડ ના ચાહકો માટે દાબેલી એક અનોખી સ્વાદિષ્ટ વાનગી છે. દાબેલી ને કચ્છી દાબેલી કહેવાય છે. દાબેલી ની શરૂઆત આશરે ૬૦ વર્ષ પહેલા ગુજરાત રાજ્ય માં કચ્છ જિલ્લા ના માંડવી માં થઈ હતી. સમય જતાં લોકો પોતાની રીતે નવા મસાલા ઉમેરતા રહ્યા અને અલગ અલગ પ્રકાર ની દાબેલી ની વાનગી આવતી રહી. Dipika Bhalla -
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
આણંદ ની પ્રખ્યાત દાબેલી (Anand Famous Dabeli Recipe In Gujarati)
#CT#CookpadIndia#Cookpadgujaratiહું આણંદ માં રહું છું.આણંદ ની ઘણીબધી વાનગીઓ ફેમસ છે. જે બહાર વિદેશ માં પણ પ્રખ્યાત છે. એમાનજી એક વાનગી એટલે રેલ્વે સ્ટેશન ની પ્રખ્યાત મસ્તાનાની દાબેલી. જે બહુ જ પ્રખ્યાત છે. નાના મોટા સૌ ને ભાવે. હવે તો તેની અલગ અલગ શાખા પણ થઇ છે. એટલે એ હવે બસ સ્ટેન્ડ, જનતા એ પણ મસ્તાના ની દાબેલી મળે છે. એટલે જો જનતા એ શાક ને ફ્રૂટ લેવા ગયા હોય તો મસ્તાના ની દાબેલી ઘરે અચૂક લઈને જ આવીયે. મેં પણ એમની રેસિપી થી દાબેલી બનાવી છે. અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે છે. તમે પણ દાબેલી બનાવવાનો ટ્રાય કરજો. હું અહીં મારી રેસિપી મુકું છું. Richa Shahpatel -
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar -
દાબેલી (Dabeli recipe in gujarati)
દાબેલી એ કરછ ની પ્રખ્યાત વાનગી છે. કરછમાં દાબેલી ને ડબલરોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. કરછ માં દાબેલી માટે ચંદુભાઈ નો ગરમ મસાલો મળી રહે છે જેમાંથી બનતી દાબેલી નો સ્વાદ જ અનોખો હોય છે. અહીં આ સ્વાદિષ્ટ દાબેલી એ મસાલાનો ઉપયોગ કરી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
કચ્ચી દાબેલી (Kacchi Dabeli Recipe In Gujarati)
જ્યારે પણ માતાના મઢ જવાનું થાય એટલે ત્યાંની કચ્છી દાબેલી નો ખાય એવું ના બને.. #ફટાફટ Tejal Rathod Vaja -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiદાબેલી કચ્છી દાબેલી અને ડબલ રોટી ના નામે પણ ઓળખાય છે. આ એક તાજું ફરસાણ છે. તેની શરૂઆત કચ્છના માંડવી શહેરથી થઈ છે તેથી તે કચ્છી દાબેલી ના નામે પ્રખ્યાત થઈ છે લોકો દેશ-વિદેશથી કચ્છમાં આવે ત્યારે દાબેલી અચૂક ખાય છે અને દાબેલીનો મસાલો પણ અચૂક લઈને જાય છે. કચ્છ જેવી દાબેલીનો સ્વાદ બીજે ક્યાંય નથી. લોકો દાબેલીને બટર તેલ કે ઘીમાં શેકીને પણ ખાય છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જદાબેલી નામ સાંભળીને તો મોંમા પાણી જ આવી જાય. આ ગુજરાતની દાબેલી હવે ધીમે ધીમે ગુજરાતની બહાર પણ લોકપ્રિય થઈ છે અને લોકો તેને ગુજરાતનું દેશી બર્ગર તરીકે ઓળખે છે. Street food ની પણ બહુ જ પ્રચલિત વાનગી છે. Dr. Pushpa Dixit -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ બધા ના મોંમાં પાણી આવી જાય.મને તો દાબેલી બહું જ ભાવે છે. Sonal Modha -
ગ્રીલ દાબેલી ,દાબેલી ફ્રાઈમ્સ
દાબેલી મસાલો, મારી મમ્મી કચ્છ ફરવા ગઈ હતી ત્યારથી લાવી હતી,ત્યાંરથી દાબેલી બનાવવાનુ ખૂબ જ મન હતું, તો ચીઝ, પણ હતુ જ, તો દાબેલી બનાવી દીધી, દાબેલી મસાલો વધ્યો તો ફ્રાઈમ્સ મા ભરીને બીજી રેસીપી તૈયાર કરી દીધી Nidhi Desai -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
દાબેલી કચ્છ કચ્છી દાબેલી (રોટી) ની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. નાના મોટા સૌ નેભાવતી વાનગી. .😋# cookpadgujrati#SF Shilpa khatri -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1દાબેલી એ ગુજરાતના કચ્છ જિલ્લાનું famous street food છે.પરંતુ બધી જગ્યાએ સરળતાથી મળે છે.અને હવે તો ઘરે પણ બનાવું ખૂબ જ સરળ છે.દાબેલી એ પાવ વચ્ચે બટાકાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જે ખૂબ જ ટેસ્ટી છે અને નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. Hetal Vithlani -
સ્પાઇસી દાબેલી
દાબેલી ટેસ્ટ માંં બહુ જ સરસ બની છે.આવી ટેસ્ટી દાબેલી તમે જરૂર થી બનાવો ને દાબેલી ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day16 Urvashi Mehta -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week-1Post 2 ચટપટી અને મજેદાર દાબેલી ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
કચ્છની પ્રખ્યાત દાબેલી (Kutch Famous Dabeli Recipe In Gujarati)
#CTદાબેલી એ કચ્છનું પ્રખ્યાત ફૂડ છે. કચ્છ આવો એટલે પેલી ડિમાન્ડ દાબેલી ખાવાની હોય છે. Hiral Shah -
દાબેલી (Dabeli Recipe in Gujarati)
#CTહું આણંદ માં અને તે પણ વલ્લભ વિદ્યાનગર માં રહુ છું.વિદ્યા નગર એટલે વિદ્યા ની નગરી તરીકે ઓળખાય છે.આમ તો બહુ બધી વાનગી પ્રખ્યાત છે જેમ કે દિલીપભાઈ ના ઘૂઘરા, દાબેલી, મગ પુલાવ, મેગી વગેરે વગેરે. હું આજે મસ્તાના દાબેલી બનાવની છું અને સાથે સાથે દાબેલી નો મસાલો, લસણ ચટણી, મસાલા શીંગ અને ગળી ચટણી બધું બનાવની છું. એક વખત જરૂર ટ્રાય કરજોં. Arpita Shah -
દાબેલી પરાઠા (Dabeli Paratha recipe In Gujarati)
#GA4#Week1પરાઠા & પોટેટોજ્યારે બચ્ચા ને કંઈ નવું ખાવું હોય ત્યારે જે હોય એમાં જ થોડું ટ્વીસ્ટ કરી ને આપો એટલે બચ્ચા ભી ખુશ ને આપણે પણ ખુશ દાબેલી તો આપણે બધાં જ ખાતાં હોયે છે પણ હમણાં çovid ના લીધે પાવ ની જગ્યાએ આપણે એનાં પરાઠા બનાવીયે બહુ સરસ લાગે છે તમે ભી ટ્રાય કરો બહુ મજા આવશે ખાવાની taste ભી health ભી 😋 Komal Shah -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#SF#cookpadgujrati#cookpadindiaભારતની ખાદ્યસંસ્કૃતિને વ્યાખ્યાયિત કરવામાં street food નો મહત્વનો ફાળો રહેલો છે.આપણે જાણીએ જ છીએ કે દરેક જગ્યાએ અવનવી શૈલીમાં street food ઉપલબ્ધ હોય જ છે અને દરેક નો સ્વાદ પણ એકદમ અલગ જ હોય છે. આવા દરેક સ્વાદની વિશિષ્ટતાઓ નો કોઈ અંત જ નથી . આવી જ એક મોઢામાં પાણી લાવી દે તેવી આઇટમ છે દાબેલી...દાબેલી એક લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે વાસ્તવમાં તે ગુજરાતના કચ્છમાંથી ઉદ્ભવેલી પ્રાદેશિક વાનગી છે જેને ડબલ રોટી તરીકે પણ ઓળખવામાં છે આ વાનગી ઓછી મહેનતે અને આરોગ્યપ્રદ રીતે ઘરમાં પણ આસાનીથી તૈયાર કરી શકાય છે તો આવો જાણીએ દાબેલી બનાવવાની રીત. Riddhi Dholakia -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી દાબેલી એ કચ્છ નુ સ્ટ્રીટ ફૂડ છે પણ આજે આ દાબેલી દેશ વિદેશ માં પણ ખૂબ પ્રખ્યાત છે.. જલ્દી અને સરળ રીતે બની જાય છે. Niyati Mehta -
ત્રિરંગી વેજીટેબલ દાબેલી (Trirangi Vegetable Dabeli Recipe In Gujarati)
#TRઆ વાનગી ઘરમાં બધા ને બહુ જ ભાવી. અને ત્રિંરંગી વેજીટેબલ નાંખી ખાવાથી વિટામિન પણ સારા પ્રમાણ માં મળે.એકવાર જરૂર થઈ ટ્રાય કરજો. " ત્રિરંગી વેજીટેબલ દાબેલી" Urvashi Mehta -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal
More Recipes
ટિપ્પણીઓ (4)